- આપણું ગુજરાત

ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદના હળવા ઝાપટા પડી શકે, સિઝનનો આટલા ટકા વરસાદ નોંધાયો
અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ (Rain in Gujrat) લીધો હોય તેવુ દેખાઈ રહ્યુ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ હળવા ઝાપટા પડવાની અગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલમાં વરસાદની શક્યતા નહિવત છે. તેમજ પવનની ગતિ…
- સ્પેશિયલ ફિચર્સ

SBIએ કરોડો ગ્રાહકોને આપ્યો ઝટકો, લોનના EMIમાં થશે વધારો, જાણો કેમ
મુંબઈ: ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ સ્વતંત્રતા દિવસના દિવસે કરોડો ગ્રાહકોને ઝટકો આપ્યો છે. SBIએ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ(MCLR)માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. બેંકે વિવિધ મુદત માટે તેના MCLRમાં 10 બેસિસ પોઈન્ટના વધારાની…
- સ્પેશિયલ ફિચર્સ

જો ભદ્રાના સમયે ભાઈને રાખડી બાંધવી હોય તો શું કરશો?
રક્ષાબંધનનો તહેવાર 19 ઑગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભદ્રા કાળ છે જે સવારે 5.52 થી શરૂ થઈને બપોરે 1.32 વાગ્યા સુધી રહેશે ભદ્રાના સમય દરમિયાન ભાઈને રાખડી બાંધવાનું અશુભ માનવામાં આવે છે. રાખડી બાંધવા માટે ભદ્રા પછીનો સમય યોગ્ય…
- સ્પેશિયલ ફિચર્સ

તો માત્ર 416 રૂપિયા જમા કરતા મળી રહ્યો છે કરોડપતિ બનવાનો મોકો… રખે ચૂકતા!
દરેક વ્યક્તિ પોતાની કમાણીમાંથી થોડી બચત કરવા માંગે છે અને તેને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેમના પૈસા સુરક્ષિત પણ રહે અને તેમને મજબૂત વળતર પણ મળે. નોકરી કરતા લોકો માટે તો આ બાબત ઘણી મહત્વની છે. અમે…
- નેશનલ

RG Kar Hospital Case: કોણ છે રિમઝિમ સિંહા જેની એક પોસ્ટ પર અડધી રાતે મહિલાઓ વિરોધ કરવા રસ્તા પર ઉતરી
કોલકાતાઃ આરજી કર હૉસ્પિટલમાં ડૉક્ટર યુવતીના રેપ અને મર્ડર બાદ સમગ્ર દેશમાં હલચલ મચી ગઇ છે. આ રેપ અને મર્ડર હત્યાકાંડમાં કોલકાતામાં મહિલાઓ 14 ઓગસ્ટની રાત્રે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું, જેને ‘ધ નાઈટ ઈઝ અવર્સ’ નામ આપવામાં આવ્યું હતું.…
- નેશનલ

સુરત નજીક અમદાવાદ-મુંબઇ ડબલ ડેકર ટ્રેનના છ ડબ્બા છૂટા પડ્યા, મુસાફરો અટવાયા
અમદાવાદઃ દેશમાં એક પછી એક ટ્રેન અકસ્માતની ઘટનાઓ બની રહી છે. આજે આવી જ એક ઘટનામાં ગુજરાતમાં સુરત નજીક અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડતી ડબલ ડેકર ટ્રેનમાં છ ડબ્બા છુટી પડી જતાં મુસાફરો અટવાયા હતા. અમદાવાદ ડબલ ડેકર ટ્રેન મુસાફરોથી…
- મનોરંજન

Happy Birthday: senior Bachhanની આ હીરોઈન 9 શ્વાન અને 32 ગાય સાથે આઝાદ જીવન જીવે છે
ઘણીવાર ખૂબ ચમકદાર જિંદગી જીવતા લોકો જલદીથી આવા જીવનથી કંટાળી જાય છે. તેમની રોનક જોઈને આપણને ભણે ઈર્ષા આવે કે તેવી જિંદગી જીવવાનું મન થાય પણ ચમકદમકની દુનિયા પાછળ ઘણીવાર અંધકાર છવાયેલો રહે છે અને તેથી ઘણી એવી હસતિઓ છે…
- ટોપ ન્યૂઝ

બાંગ્લાદેશ અને બંગાળ બળાત્કાર કેસ વિષે વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી શું કહ્યું?
નવી દિલ્હી: દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધન કરી રહ્યા છે. વડા પ્રધાન મોદીએ બાંગ્લાદેશમાં રાજકીય કટોકટી અને પશ્ચિમ બંગાળમાં મેડીકલ સ્ટુડન્ટ સાથે બળાત્કારની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.…
- આપણું ગુજરાત

કચ્છમાં નહીં, હવે ગુજરાતના આ સમુદ્રી શહેરમાં મળ્યા બિનવારસુ ડ્રગ્સ પેકેટ્સ
નવસારીઃ કચ્છના દરિયાકાંઠે વારંવાર બિનવારસુ ડ્રગ્સ પેક્ટ્સ મળી આવ્યા છે, પરંતુ ગુજરાતમાં હવે ઘણા દરિયા કિનારા છે જ્યાંથી ડ્રગ્સ મળી આવે છે. સૌરાષ્ટ્રના દ્વારકા અને વેરાવળથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગે ઘુસાડવામાં આવે છે. ત્યારે હવે દક્ષિણ ગુજરાતના…









