- નેશનલ

કોલકાતા રેપ-મર્ડર કેસ પર આ શું બોલી ગયા સૌરવ ગાંગુલી કે મચ્યો હોબાળો….!
કોલકાતા ડોક્ટર રેપ કેસ બાદ આખા દેશમાં આક્રોશની લહેર ફેલાયેલી છે. આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બનેલી આ ઘટના બાદ દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ કેસ હાલમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર…
- સ્પોર્ટસ

SA vs WI: ગયાના ટેસ્ટ આ ‘ફ્લોપ લિસ્ટ’ સામેલ, પીચ બાબતે વિવાદ…
ગયાના: વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની 2 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ (SA vs WI) ચર્ચામાં રહી હતી. આ સિરીઝની પ્રથમ મેચ ડ્રો થઈ હતી, જ્યારે ગયાનાના મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચ માત્ર 3 દિવસમાં સમાપ્ત થઈ ગઈ…
- ટોપ ન્યૂઝ

જાણો.. કોણ છે થાઇલેન્ડની યુવા મહિલા વડાપ્રધાન Paetongtarn Shinawatra,પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી…
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પટોંગટાર્ન શિનાવાત્રાને(Paetongtarn Shinawatra) થાઈલેન્ડની સૌથી યુવા મહિલા વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે તેઓ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા સાથે મળીને કામ કરવા આતુર છે. થાઈલેન્ડના પૂર્વ રાષ્ટ્રપતિ…
- નેશનલ

અરશદ નદીમને સસરાએ ભેંસ ભેટમાં આપી, નીરજ ચોપરાએ આપી આપી પ્રતિક્રિયા…
નવી દિલ્હી: પાકિસ્તાનના 27 વર્ષીય અરશદ નદીમે (Arshad Nadeem) પેરીસ ઓલમ્પિક(Paris Olympic)માં પુરૂષોની જેવલિન થ્રો ફાઈનલમાં ઐતિહાસિક થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. અરશદના સસરાએ તેની સિદ્ધિ બદલ ભેંસ ભેટમાં આપી હતી. જે બાબાતે સોશિયલ મડિયા પર રમુજ ફરતી થઇ…
- નેશનલ

Weather Update : આગામી પાંચ દિવસ અનેક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી…
નવી દિલ્હી : દેશમાં ચોમાસાની શરૂઆત બાદ અનેક રાજ્યો વરસાદ પડી રહ્યો છે. જેમાં જમ્મુ-કાશ્મીર, ઓરિસ્સા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સહિત દેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, ગુજરાત…
- નેશનલ

શું JMMને ઝારખંડમાં ઝટકો લાગશે?, પૂર્વ સીએમ ચંપાઈ સોરેન દિલ્હી થયા રવાના…
ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન ચંપાઈ સોરેનને લઈને ચાલી રહેલી રાજકીય અટકળો વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. સીએમ સોરેન દિલ્હી જવા રવાના થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચંપાઈ સોરેન કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના સતત સંપર્કમાં છે અને…
- સ્પોર્ટસ

દક્ષિણ આફ્રિકાની જીત બાદ WTC પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફેરફાર, જાણો ભારતની સ્થિતિ…
દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 40 રને જીત (SA vs WI) મળેવી. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા, આ કારણથી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. 263 રનના ટાર્ગેટના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 222 રનમાં…
- આપણું ગુજરાત

અમદાવાદમાં પાર્કિગ અને ટ્રાફિક સમસ્યા ઉકેલવા મનપાએ સર્વે શરૂ કર્યો
અમદાવાદઃ શહેરમાં ખરાબ રસ્તા, વરસાદમાં પડતા ભુવા, રખડતાં ઢોર સહિતની વ્યાપક સમસ્યા છે. આ સાથે સૌથી મોટી સમસ્યા ટ્રાફિક અને વાહન (Ahmedabad Traffic problem) પાર્કિંગની છે. શહેરમાં દિન-પ્રતિદિન વાહનો વધવાની સાથે સાથે ટ્રાફિક સમસ્યાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે…
- સ્પોર્ટસ

રિષભ પંતે બોલિંગ કરી સૌને ચોંકાવ્યા, ગૌતમ ગંભીરની નવી રણનીતિનો ભાગ? ચાહકોમાં ચર્ચા
દિલ્હી: ભારતના સ્ટાર યુવા ક્રિકેટર રિષભ પંત(Rishabh Pant)ને તમે સ્ટમ્પસની પાછળ વિકેટ કિપીંગ કરતો અને બેટિંગ કરતો જોયો હશે. એવામાં દિલ્હી પ્રીમિયર લીગ(DPL)ની એક મેચ દરમિયાન ઋષભે બોલિંગ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતાં. રિષભ મેચની અંતિમ ઓવર ફેંકતો જોવા…









