- નેશનલ
શું JMMને ઝારખંડમાં ઝટકો લાગશે?, પૂર્વ સીએમ ચંપાઈ સોરેન દિલ્હી થયા રવાના…
ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન ચંપાઈ સોરેનને લઈને ચાલી રહેલી રાજકીય અટકળો વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. સીએમ સોરેન દિલ્હી જવા રવાના થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચંપાઈ સોરેન કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના સતત સંપર્કમાં છે અને…
- સ્પોર્ટસ
દક્ષિણ આફ્રિકાની જીત બાદ WTC પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફેરફાર, જાણો ભારતની સ્થિતિ…
દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 40 રને જીત (SA vs WI) મળેવી. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા, આ કારણથી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. 263 રનના ટાર્ગેટના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 222 રનમાં…
- આપણું ગુજરાત
અમદાવાદમાં પાર્કિગ અને ટ્રાફિક સમસ્યા ઉકેલવા મનપાએ સર્વે શરૂ કર્યો
અમદાવાદઃ શહેરમાં ખરાબ રસ્તા, વરસાદમાં પડતા ભુવા, રખડતાં ઢોર સહિતની વ્યાપક સમસ્યા છે. આ સાથે સૌથી મોટી સમસ્યા ટ્રાફિક અને વાહન (Ahmedabad Traffic problem) પાર્કિંગની છે. શહેરમાં દિન-પ્રતિદિન વાહનો વધવાની સાથે સાથે ટ્રાફિક સમસ્યાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે…
- સ્પોર્ટસ
રિષભ પંતે બોલિંગ કરી સૌને ચોંકાવ્યા, ગૌતમ ગંભીરની નવી રણનીતિનો ભાગ? ચાહકોમાં ચર્ચા
દિલ્હી: ભારતના સ્ટાર યુવા ક્રિકેટર રિષભ પંત(Rishabh Pant)ને તમે સ્ટમ્પસની પાછળ વિકેટ કિપીંગ કરતો અને બેટિંગ કરતો જોયો હશે. એવામાં દિલ્હી પ્રીમિયર લીગ(DPL)ની એક મેચ દરમિયાન ઋષભે બોલિંગ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતાં. રિષભ મેચની અંતિમ ઓવર ફેંકતો જોવા…
- આપણું ગુજરાત
પ્લાસ્ટિક બોટલમાંથી બને છે કાપડ, પર્યાવરણ બચાવવા સુરતીઓની ઉમદા પહેલ
સુરતઃ દુનિયાભરમાં પ્લાસ્ટિકનો નિકાલ કરવો એ (Plastic recycling) માથાના દુખાવો બની ગયો છે. પ્લાસ્ટિક વર્ષો સુધી નાશ પામતું નથી, જેની સીધી અસર પર્યાવરણ પર પડે છે. ત્યારે સુરતના કાપડ ઇન્ડસ્ટ્રી(Surat textile industry)માં હવે આ પ્લાસ્ટિકની બોટલોનો રિસાયકલ કરી તેમાંથી યાર્ન…
- નેશનલ
19મી ઓગસ્ટથી પલટી મારશે આ રાશિના જાતકોનું ભાગ્ય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
2024નું વર્ષ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે આ જ વર્ષે અનેક મહત્ત્વના ગ્રહોએ ગોચર કર્યું છે કે કરવા જઈ રહ્યા છે. હાલમાં ચાલી રહેલાં ઓગસ્ટ મહિનામાં પણ અનેક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં…
- નેશનલ
UPIનો ઉપયોગ કરનારા સાવધાન ! બની શકો છો Auto Pay Fraudના શિકાર, આ રીતે બચો
નવી દિલ્હી : દેશમાં ડિજિટલ પેમેન્ટ વધારવામાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)ની મહત્વની ભૂમિકા છે. UPI એ વ્યવહારો એટલો સરળ બનાવ્યો છે કે આજે મોટાભાગના વિક્રેતાઓથી લઈને રિક્ષાચાલકો સુધી દરેક લોકો UPIનો ઉપયોગ કરી રહ્યા છે. UPIની સફળતાએ દુનિયાને પણ આશ્ચર્યચકિત…
- નેશનલ
ખેડૂતો માટે દર મહીને યોજાશે ‘કિસાન કી બાત’, જાણો કેન્દ્ર સરકારની નવી પહેલ વિષે
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી દેશના ખેડૂતોમાં વ્યાપેલો રોષ ખુલીને બહાર આવી રહ્યો છે, છેલ્લા સમયમાં ઘણા ખેડૂત આંદોલનો થઇ ચુક્યા છે. એવામાં દેશના ખેડૂતોની સમસ્યાઓને ઉકેલવા કેન્દ્ર સરકાર(central government) એક અનોખી પહેલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય…
- આમચી મુંબઈ
જાણીતા ખેલફૂદ પત્રકાર અને ‘મુંબઈ સમાચાર’ના ભૂતપૂર્વ સ્પોર્ટ્સ એડિટર દારા પોચખાનાવાલાનું નિધન
મુંબઈ: ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી ‘મુંબઈ સમાચાર’ સાથે સ્પોર્ટ્સ એડિટર તરીકે સંકળાયેલા મુંબઈના જાણીતા ખેલકૂદ પત્રકાર દારા પોચખાનાવાલાનું અવસાન થયું છે. તેઓ 73 વર્ષના હતા. થોડા સમયથી તેમને કિડનીની ગંભીર બીમારી હતી.શાંત સ્વભાવના, મહેનતુ અને નિષ્ઠાવાન પત્રકાર દારા…