- ગાંધીનગર
ગાંધીનગરમાં સાધુના વેશમાં લોકોને છેતરતી ગેંગ ફરી થઈ સક્રિય, મહિલાને બનાવી નિશાન
ગાંધીનગરઃ જિલ્લામાં સાધુના વેશમાં લોકોને છેતરતી ગેંગ ફરી સક્રિય થઈ હોવાનું સામે આવ્યું હતું. એક મહિલાને રસ્તો પૂછવાના બહાન ઉભી રાખી વિશ્વાસમાં લઈ રૂપિયા 50 હજારની કિંમતના દાગીના મંતરીને પાછા આપવાના બહાને ગેંગ ગાડીમાં ફરાર થઈ ગઈ હતી. બનાવ અંગે…
- નેશનલ
ઓપરેશન સિંદૂર પર રાજકારણ: ભાજપ આઈટી સેલે રાહુલ ગાંધીને ‘મીર જાફર’ કહેતા કોંગ્રેસ લાલઘૂમ
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ઓપરેશન સિંદૂરને લઈ દેશમાં રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂર પર સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ ભાજપે લોકસભા વિપક્ષ…
- રાજકોટ
રાજકોટઃ ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસની રેલીપહેલાં જ નેતાઓને ડિટેઇન કરવામાં આવ્યા
રાજકોટઃ શહેરમાં કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગત વર્ષે 25 મેના રોજ લાગેલી ભીષણ આગમાં 27 લોકોના મોત થયા હતા. રાજકોટ ગેમ ઝોનની વરસી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર…
- મનોરંજન
અક્ષય કુમાર અને પરેશ રાવલ વચ્ચે રિયલ કોર્ટ ડ્રામાઃ 25 કરોડનો દાવો
ફિલ્મોમાં કોર્ટરૂમ ડ્રામા તો ઘણા થાય છે, પરંતુ રિયલ લાઈફમાં બે જાણીતા અભિનેતા વચ્ચે કોર્ટરૂમ ડ્રામા લગભગ પહેલીવાર જોવા મળશે. હેરાફેરી ફ્રેન્ચાઈઝીના બે કલાકાર અક્ષય કુમાર અને પરેશ રાવલ હવે કોર્ટમાં રિયલ લાઈફનો કેસ લડતા જોવા મળે તેવી પૂરી સંભાવના…
- દાહોદ
પીએમ મોદીના દાહોદ કાર્યક્રમમાંથી બચુ ખાબડની કરવામાં આવી બાદબાકીઃ રાજીનામું લેશે ભાજપ સરકાર?
દાહોદઃ જિલ્લામાં મનરેગા કૌભાંડની તપાસમાં પોલીસે ગુજરાતના પંચાયતરાજ પ્રધાન બચુ ખાબડના નાના દીકરા કિરણની પોલીસે ધરપડ કરી હતી. શનિવારે બળવંત ખાબડની ધરપકડ બાદ સોમવારે કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કિરણ ખાબડને વડોદરા-હાલોલ હાઈવે પરથી ઝડપી પાડ્યો હતો. દાહોદ…
- નેશનલ
આર્મી ચીફ રાજસ્થાન બોર્ડર પહોંચ્યા, સીડીએસે પણ એરબેઝ અને મિલિટરી સ્ટેશનની મુલાકાત લીધી
જેસલમેર: ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતા પછી પ્રથમવાર આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ રાજસ્થાનના સરહદી વિસ્તારોની મુલાકાત લીધી. તેમણે સેનાના જવાનો સાથે વાતચીત કરી અને તેમનું મનોબળ વધાર્યું. ઉપેન્દ્ર દ્વિવેદીએ કોણાર્ક કોર્પ્સના આગળના વિસ્તાર જેસલમેરમાં લોંગેવાલાની મુલાકાત લીધી. ભારત માતા કી…
- અમદાવાદ
ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત આવશે વડા પ્રધાન મોદી, આવો છે કાર્યક્રમ
અમદાવાદઃ ઓપરેશન સિંદૂર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવશે. પીએમ મોદી 26 અને 27 મેના રોજ ગુજરાત મુલાકાતે આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને લઇ સોમવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એમના નિવાસસ્થાને એક બેઠક યોજી હતી.…
- નેશનલ
ભારતીય સેના અધિકારીનું લશ્કરી ક્ષમતા મુદ્દે મોટું નિવેદન, કહ્યું ભારતની રેન્જમાં સમગ્ર પાકિસ્તાન
નવી દિલ્હી : ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં મચાવેલી તબાહીની પાકિસ્તાને ખુદ કબુલાત કરી છે. તેવા સમયે આર્મી એર ડિફેન્સના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન ડીકુન્હાએ ભારતની લશ્કરી ક્ષમતા પર પ્રકાશ પાડ્યો છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : સ્ટાલિનનો પત્ર: કેન્દ્ર-રાજ્યોનો જંગ ઉગ્ર બનશે
-ભરત ભારદ્વાજ તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને ભાજપ વિરોધી પક્ષોની સરકારો ધરાવતાં આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખતાં રાજ્યો વિરુદ્ધ કેન્દ્ર સરકારનો જંગ ઘેરો બનવાનાં એંધાણ છે. સ્ટાલિને પશ્ર્ચિમ બંગાળ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા, કેરળ, ઝારખંડ, પંજાબ અને જમ્મુ અને કાશ્મીર…