- Uncategorized
બાળકીઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં બદલાપુરમાં રેલ રોકો આંદોલન, બે કલાકથી રેલ વ્યવહાર ઠપ…
થાણેઃ થાણે જિલ્લાના બદલાપુરની એક જાણીતી કો-એડ સ્કૂલના પ્રિ-પ્રાઈમરી ક્લાસમાં અભ્યાસ કરતી ત્રણ વર્ષની માસુમ બાળકીઓનું શાળાના સફાઇ કર્મચારી દ્વારા કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના વિરોધમાં આજે બદલાપુરમાં વ્યાપક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુસ્સે ભરાયેલા…
- નેશનલ
Supreme Court: ‘આ સમગ્ર દેશમાં ડોક્ટરોની સુરક્ષાનો મુદ્દો છે…’ સુપ્રીમ કોર્ટે કોલેજના પ્રિન્સિપાલ પર સવાલ ઉઠાવ્યા…
નવી દિલ્હી: કોલકાતા આર.જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા રેસીડેન્ટ ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા(Kolkata rape and murder case)ના કેસ અંગે સુપ્રીમ કોર્ટ(Supreme court) સુનાવણી કરી રહી છે. કોર્ટે આ મામલાની સુઓ મોટો સંજ્ઞાન લીધું છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.…
- ટોપ ન્યૂઝ
અકાસા બાદ હવે આ નવી એરલાઇન શરૂ થશે, મળી અપ્રુવલ…
ભારતમાં ઉડ્ડયન ક્ષેત્ર ઝડપથી વધી રહ્યું છે. આ જ કારણ છે કે નવી કંપનીઓની નજર પણ આ સેક્ટર પર છે. એવા સમાચાર આવ્યા છે કે કેરળની ટ્રાવેલ કંપની અલ્હિંદ ગ્રુપને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન કંપની બનવા માટે લીલી ઝંડી આપી…
- નેશનલ
ભાજપને આંચકો આપવાની તૈયારીમાં ઓમ પ્રકાશ રાજભર, Maharashtra સહિત અનેક રાજ્યોમાં કરશે એન્ટ્રી
લખનૌ : ઉત્તર પ્રદેશમાં પ્રખ્યાત સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના 13 રાજ્યોમાં સંગઠન છે. પરંતુ હવે પહેલીવાર પાર્ટી ઉત્તર પ્રદેશની બહાર મુંબઈ, મહારાષ્ટ્રમાં(Maharashtra) તેનું રાષ્ટ્રીય અધિવેશન કરવા જઈ રહી છે. આ…
- સ્પોર્ટસ
પટેલ પાવરે અમેરિકાને કૅનેડા સામે અપાવ્યો વિજય…
રૉટરડેમ: નેધરલૅન્ડ્સના રૉટરડેમ શહેરમાં ક્રિકેટના નાના દેશો વચ્ચે આઈસીસી મેન્સ વર્લ્ડ કપ લીગ-ટુ ટૂર્નામેન્ટ ચાલી રહી છે જેમાં સોમવારે અમેરિકાએ કૅનેડાને 50 રનથી હરાવ્યું હતું. ભારતીય મૂળનો વિકેટકીપર-બૅટર સ્મિત પટેલ આ મૅચનો સુપરસ્ટાર હતો. તેણે પહેલાં 84 બોલમાં 11 ફોરની…
- ધર્મતેજ
આગામી બે દિવસ સુધી રાજા જેવું જીવન જીવશે આ રાશિના લોકો….
ગ્રહોના ગોચરની દૃષ્ટિએ ચાલી રહેલો ઓગસ્ટ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યો છે, કારણ કે આ મહિનામાં બુધ, શુક્ર, સૂર્ય, મંગળ અને શુક્ર સહિત ચાર મુખ્ય ગ્રહોનું ગોચર થવાને કારણે મેષથી મીન સુધીની 12 રાશિઓ પર તેની શુભ અને અશુભ…
- આપણું ગુજરાત
ગોંડલ નજીક બે કાર વચ્ચે ભયંકર Accident, ચાર યુવકોના મોત
રાજકોટ : ગુજરાતમાં રાજકોટના ગોંડલ શહેર નજીક નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાતાં ચાર લોકોના મોત થયા છે. જેમાં બે કાર વચ્ચે ભયાનક ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં મળેલી માહિતી અનુસાર રાજકોટથી ધોરાજી તરફ જતી કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ…
- ટોપ ન્યૂઝ
બાળકીઓએ વડા પ્રધાન મોદીના કાંડા પર રાખડી બાંધી, આખું કાંડું રાખડીઓથી ભરાઈ ગયું
નવી દિલ્હી: આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો તહેવાર (Rakshabnadhan) ઉજવવામાં આવી રહ્યો છે, જોકે શુભ મુહરત બપોરે 1.30 પછીનું હોવાથી બહેનોએ બપોર બાદ ભાઈઓના કાંડા પર રાખડી બંધી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) શાળાની વિદ્યાર્થીનીઓ સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી…
- ધર્મતેજ
બ્રાહ્મણો માટે શ્રાવણ માસમાં યજ્ઞોપવિતનું શું મહત્વ અને પવિત્ર જનોય બદલવાની રીત જાણવી હોય તો ચાલો…
શ્રાવણી ઉપકર્મ આરાધનાનું મહત્વ અને આ દિવસે પવિત્ર જનોય બદલવાની રીત અને તેનાથી સંબંધિત પૂજા વિશે વિગતવાર જાણવા આ લેખ વાંચો. સનાતન પરંપરામાં, શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાતા શ્રાવણી ઉપકર્મનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે કારણ કે આ મહાન…
- આપણું ગુજરાત
સાવજ માટે સુવિધાઃ મહુવા-સુરત-મહુવા ટ્રેન સુપરફાસ્ટને બદલે હવે એક્સપ્રેસ તરીકે દોડાવાશે
જુનાગઢઃ રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી જતા સિંહના મૃત્યુ અંગે હાઈ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને રેલવે બોર્ડ અને સ્થાનિક તંત્રોને જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી. આ સૂચનાને ધ્યાનમાં લઈ રેલવે બોર્ડ અમુક નિર્ણયો લઈ રહી…