- સ્પેશિયલ ફિચર્સ
તમે પણ બની શકો છો Mukesh Ambaniના પડોશી, બસ ખર્ચવા પડશે આટલા રૂપિયા..
દેશ જ નહીં પણ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને એમનો પરિવાર સતત અલગ અલગ કારણે જ લાઈમલાઈટમાં આવતો હોય છે. મુકેશ અને નીતા અંબાણી (Nita Ambani) તેમના બિઝનેસ, રોયલ લાઈફસ્ટાઈલ અને ચેરિટી ઈવેન્ટ્સની સાથે…
- ઇન્ટરનેશનલ
Russia Ukraine War : રશિયાની રાજધાની મૉસ્કો પર યુક્રેનનો ડ્રોનથી મોટો હુમલો…
મૉસ્કો:રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia Ukraine War)અટકવાનું નામ નથી લઇ રહ્યું. યુક્રેનની સેનાએ રશિયાના અનેક વિસ્તારો પર કબજો જમાવ્યો છે. ત્યારે યુક્રેને રશિયાની રાજધાની મૉસ્કો પર સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. યુક્રેને મૉસ્કો પર અનેક ડ્રોન હુમલા કર્યા…
- નેશનલ
ડ્રેગનની દાદાગીરીઃ લદ્દાખમાં LAC નજીક હેલી સ્ટ્રીપ બાંધીને ભારતની ચિંતા વધારી…
નવી દિલ્હી: ચીન ભારતને લગતી લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર સતત દબાણ વધારી રહ્યું છે. નવા રોડ્સ, બ્રીજ, સૈન્ય વસાહત, બંકર બાદ ચીને લદ્દાખ(Ladakh)ની સરહદે છ નવી હેલિસ્ટ્રીપ (Heli Strip) બનાવી રહી છે, સેટેલાઇટ ઈમેજમાં આનો ઘટસ્ફોટ થયો છે.…
- સ્પેશિયલ ફિચર્સ
શું Whey Proteinનું સેવન ચહેરા પર ખીલ માટે જવાબદાર છે?
Whey Protein એટલે કે દૂધમાંથી દહીં જમાવ્યા બાદ જે પાણી નીકળે છે તે અથવા તો પાતળી છાશ. હવે તમને થશે કે આવા પ્રોટીનનું સેવન તો આપણે કરતા જ નથી. તો તમને જણાવી દઈએ કે તમે જે પ્રોટીન સપ્લીમેન્ટ્સ લો છો…
- સ્પોર્ટસ
નીરજને ભાલાફેંકનો આવતી કાલનો થ્રો પહોંચાડી શકે ફાઈનલમાં!
લૉસેન: ભાલાફેંકમાં પૅરિસ ઑલિમ્પિક્સનો સિલ્વર મેડલિસ્ટ આપણો નીરજ ચોપડા ઘણા મહિનાથી ગોલ્ડ મેડલથી વંચિત છે, પરંતુ આવતી કાલે, ગુરુવારે (મધરાત બાદ 12.12 વાગ્યે) યોજાનારી ડાયમંડ લીગ નામની ઇવેન્ટમાં શ્રેષ્ઠ છ સ્પર્ધકોમાં સ્થાન મેળવીને નીરજ બ્રસેલ્સની ફાઇનલ માટે નામ ફિક્સ કરી…
- નેશનલ
એન્જિનિયર યુવાને એ રીતે જીવ દીધો કે હૃદય કાંપી જાય, બેંગલુરુની ચોંકાવનારી ઘટના…
બેંગલુરુ : બેંગલુરુમાં(Bengaluru)એક સોફ્ટવેર એન્જિનિયરની આત્મ હત્યાનો હ્રદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં 24 વર્ષના સોફ્ટવેર એન્જિનિયર યાજ્ઞિકે હોટલના રૂમમાં હીલિયમ ગેસ ગળીને આત્મહત્યા કરી લીધી. આ આશાસ્પદ યુવક કર્ણાટકના હાસન જિલ્લાના સકલેશપુરનો રહેવાસી હતો અને વિપ્રો કંપનીમાં નોકરી કરતો…
- આપણું ગુજરાત
Hurry up: આ ત્રણ કંપની આપી રહી છે પ્રિ-પેઈડ પ્લાન સાથે Netflix ફ્રી…
અમદાવાદઃ મોબાઈલ ફોન માત્ર ટીવી નહીં હાથમાં હરતુફરતું થિયેટર બની ગયું છે. ઘણી સારી ફિલ્મો અને વેબ સિરિઝ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે. OTT પ્લેટફોર્મમાં Netflixનું નામ આગળ પડતું છે ત્યારે તમને જો કોઈ કંપની આનું સબસ્ક્રીપ્શન ફ્રી આપે…
- નેશનલ
વડા પ્રધાન મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત માટે રવાના, ઝેલેન્સકી સાથેની બેઠક પર સૌની નજર…
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે સવારે પોલેન્ડની બે દિવસીય મુલાકાતે (PM Modi Poland visit) રવાના થયા છે, ત્યાર બાદ વડા પ્રધાન મોદી યુક્રેન(Ukraine)ની ટૂંકી મુલાકાત લેશે. છેલ્લા 45 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત હશે, અગાઉ…
- મહારાષ્ટ્ર
Akola માં પણ બદલાપુરમાં જેવી ઘટના, શિક્ષક પર છ વિદ્યાર્થિનીઓ સાથે છેડતીનો આરોપ…
અકોલા : મહારાષ્ટ્રના થાણેના બદલાપુરમાં બે વિદ્યાર્થિની પર યૌન શોષણની ઘટના બાદ હવે અકોલામાં(Akola) પણ આવી જ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શાળાના શિક્ષક દ્વારા છ વિદ્યાર્થીની સાથે છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. શાળાની વિદ્યાર્થીનીઓએ શિક્ષક કર ગંભીર આરોપ લગાવ્યો…