- મનોરંજન
જન્મ તારીખ પ્રમાણે આ રંગોનું પર્સ રાખો, પૈસાનો વરસાદ થશે, માથે દેવુ નહીં થાય…
મહિલાઓથી લઈને પુરૂષો સુધી દરેક વ્યક્તિ પોતાની સાથે પર્સ રાખે છે. ઘણી સ્ત્રીઓ તેમના સાડી કે ડ્રેસના રંગ અનુસાર પર્સ કેરી કરે છે. પણ શું તમે જાણો છો કેતમારી રાશિ અનુરૂપ યોગ્ય રંગની વસ્તુઓ તમારી સાથે રાખવાથી નસીબનો સાથ મળે…
- આપણું ગુજરાત
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં બે વર્ષમાં આટલા આવાસ બાંધવામાં આવ્યા
ગાંધીનગરઃ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના (Pradhanmantri Awas Yojana)હેઠળ આવાસ બાંધવા પર ગુજરાત સરકાર(Gujarat) પુરતું ધ્યાન આપી રહી છે, રાજ્યમાં આ યોજનાના અમલની સ્થિતિ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા…
- આમચી મુંબઈ
પાણીની પાઈપલાઈનમાં લીકેજ રોકવા રૂ. ૧૩૩ કરોડ ખર્ચાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈનાં પશ્ચિમના ઉપનગર તથા દક્ષિણ મુંબઈનાં છેવાડે આવેલા વિસ્તારોમાં ઓછા દબાણ સાથે અપૂરતું પાણી મળવાની ફરિયાદો લાંબા સમયથી થઈ રહી છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ જૂની અને જર્જરિત થઈ ગયેલી પાઈપલાઈનને કારણે થતા ગળતર અને તથા દુષિત પાણીની…
- ઇન્ટરનેશનલ
‘આ યુદ્ધનો સમય નથી’ વડા પ્રધાન મોદીનો પોલેન્ડથી રશિયાને સંદેશ! જાણો બીજું શું કહ્યું…
વોર્સો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ પોલેન્ડ(PM Modi on Poland Visit)ની ઐતિહાસિક મુલાકાતે છે. પોલેન્ડની રાજધાની વોર્સો(Warsaw)માં ભારતીય સમુદાયને સંબોધતા વડા પ્રધાને યુક્રેન(Ukraine)માં શાંતિ સ્થાપવા પર ભાર મુક્યો હતો. તેમની યુક્રેનની મુલાકાત પહેલાં તેમણે કહ્યું કે ભારત અસ્થિર ક્ષેત્રમાં શાંતિનો…
- નેશનલ
ગાંગુલીએ ભારે વરસાદમાં પણ રૅલીમાં જોડાઈને પીડિતા માટે ન્યાય માગ્યો…
કોલકાતા: અહીંની આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં તાલીમી મહિલા ડોક્ટર પરના બળાત્કાર અને હત્યાની ઘૃણાસ્પદ ઘટનાના તાત્કાલિક ઊંડી તપાસ કરીને પીડિતાને ન્યાય અપાવવાની માગણી સાથે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ભૂતપૂર્વ બીસીસીઆઈ ચીફ સૌરવ ગાંગુલીએ બુધવારે રાત્રે મુશળધાર વરસાદ છતાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં એક અઠવાડિયા વરસાદનું એલર્ટ; આજે દાહોદ, નર્મદા સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના…
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદનાં લાંબા વિરામ બાદ બુધવારે અનેક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. જેના કારણે લોકોને બફારામાંથી આંશિક છૂટકારો મળ્યો છે. ખંભાતના અખાત પર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. ગુજરાતમાં આગામી એક અઠવાડિયા માટે તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા…
- આપણું ગુજરાત
Gandhinagar ગિફ્ટ સિટીમાં નબીરા બન્યા બેફામ, રીલ બનાવનારા યુવકોની કરી ધરપકડ…
ગાંધીનગર: ગુજરાતમાં બેફામ સ્પીડે કાર ચલાવી લોકોના જીવ જોખમમાં મુકવાના અનેક કિસ્સાઓ બન્યા છે. તેવા સમયે ગાંધીનગરની(Gandhinagar)ગિફ્ટ સિટીમાં 9 લોકોએ બેફામ કાર હંકારી લોકોના જીવ જોખમમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે કારની રેસ લગાવીને તેની રીલ પણ બનાવી…