- આપણું ગુજરાત

ભારત વિરોધી પ્રચાર કરવા 50 વેબસાઈટ હેક કરી! એટીએસે નડિયાદના બે વ્યક્તિની ધરપકડ કરી
નડિયાદઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા બદલો લીધો હતો. ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કરીને 100 થી વધારે આતંકવાદીને માર્યાં હતાં. આ દરમિયાન વચ્ચે આવેલી પાકિસ્તાની સેનાના 40થી પણ વધારે સૈનિકો પણ માર્યા ગયાં…
- ગાંધીનગર

રાજ્યમાં સિંહની વસ્તી થઈ જાહેર, જાણો 5 વર્ષમાં કેટલા ટકા થયો વધારો
ગાંધીનગરઃ રાજ્યમાં 16માં સિંહ વસ્તી ગણતરીના આંકડા સરકારે જાહેર કર્યા હતા. રાજ્યમાં 891 સિંહ નોંધાયા હતા. 5 વર્ષમાં સિંહોની વસ્તીમાં 32 ટકાનો વધારો થયો છે જેમાં 196 નર સિંહ અને 330 માદા સિંહનો સમાવેશ થાય છે, તો બીજી તરફ 140…
- અમદાવાદ

ગુજરાતથી અમેરિકા ભણવા જતા વિદ્યાર્થી માટે યુએસ કોન્સ્યુલેટ જનરલે યુનવર્સિટીઓને શું કરી વિનંતી? જાણો વિગત
અમદાવાદઃ ગુજરાતમાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ અમેરિકા અભ્યાસ માટે જાય છે. જેમાંથી ઘણા વિદ્યાર્થીઓ વિઝા સ્ટેજમાં પહોંચે તે પહેલા એકેડેમિક રેકોર્ડના વેરિફેકેશનમાં વિલંબના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે મુંબઈ સ્થિત યુએસ કોન્સ્યુલેટ જનરલે ગુજરાતની તમામ…
- ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં… : એ લખોટીઓ તો મારા-તમારા બાળપણનો વૈભવ હતો…
-દેવલ શાસ્ત્રી મારી પાસે લાંબા સમય સુધી ખાસ ધાતુનો નળાકાર ડબ્બો હતો, જેમાં બાળપણની ધનસંપત્તિ એવી પચાસ- સાઠ લખોટી હતી. એમાંય ચાર- પાંચ બ્લ્યુ કલરની મસ્ત લખોટી હતી, જાણે હિમાલયની પહાડીઓ જોવામાં કલાકો ગાળતા હોય એ રીતે દુનિયાભરનાં સમુદ્ર સમાયા…
- નેશનલ

ખજાનાની ઉચાપતની ફરિયાદ છતાં નહેરુ સરકાર રહી ચૂપ
-પ્રફુલ શાહ નેતાજી સુભાષચંદ્ર બોઝે સ્થાપેલી પ્રોવિઝનલ ગવર્નમેન્ટ ઑફ આઝાદ હિન્દ (પી.જી.એ.એચ.) અર્થાત આઝાદ હિન્દની કામચલાઉ સરકાર તૂટી પડ્યા બાદ અમુકે એનો ખજાનો રફેદફે કરી દીધો એવી શંકા સાવ અસ્થાને નથી ને નથી જ. આવું થયાની શકયતા વ્યક્ત કરતાં સેંકડો…
- ઈન્ટરવલ

પ્રાસંગિક : ચીન-પાકિસ્તાન રમે છે મેલી રમત બાંગ્લાદેશમાં…
-અમૂલ દવે ભારત વિરુદ્ધ રમાતી આ રાજકીય ગેમનું કોઈ સચોટ મારણ તાત્કાલિક આપણે શોધી કાઢીને અમલમાં મૂકવું પડશેઆ ઘોર કળિયુગમાં કોઈ ઉપકારનો બદલો કોઈ અપકારમાં આપે તો આઘાત નહીં પામવાનું. ભારત સાથે આવું નરાધમકૃત્ય બાંગ્લાદેશે કર્યું છે. ભારતે 1971માં બાંગ્લાદેશીઓને…
- ઈન્ટરવલ

કવર સ્ટોરી : શું હૉસ્પિટાલિટી ઉદ્યોગ હૉસ્પિટલ ભેગો?
નિલેશ વાઘેલા સરહદે નાપાક શત્રુને કારણે થયેલી લશ્કરી અથડામણોની સૌથી પહેલી અને ખરાબ અસર હોસ્પિટાલિટી ઉદ્યોગ પર પડી છે. વાસ્તવમાં પહલગામમાં બનેલી આતંકવાદી ઘટના પછીથી જ આ ઉદ્યોગની કમબખ્તી બેસી ગઇ હતી. જોકે, આ બાબત માત્ર કાશ્મીર પર્યટન સુધી જ…
- ઇન્ટરનેશનલ

અમેરિકાને પણ હવે સુરક્ષાની ચિંતા, ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ શીલ્ડ બનાવવાની જાહેરાત, જાણો વિશેષતા
વોશિંગ્ટન : વિશ્વના અનેક દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષ વચ્ચે હવે અમેરિકાને પણ સુરક્ષાની ચિંતા સતાવી રહી છે. ત્યારે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દેશ માટે નવી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ બનાવવાની જાહેરાત કરી છે. તેને ‘ગોલ્ડન ડોમ…
- નવસારી

એક જ માંડવામાં એક વરરાજા અને બે કન્યા, ત્રણ સંતાનો પણ રહ્યા હાજર, જાણો અનોખા લગ્ન વિષે
વાંસદા: ગુજરાતના નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં યોજાયેલો એક લગ્ન સમારંભ હાલ ચર્ચાના કેન્દ્રમાં છે, આ લગ્નના માંડવામાં બે કન્યાઓ એક વરરાજા સાથે લગ્નબંધને જોડાયા. અહેવાલ મુજબ લગ્ન પહેલા વરરાજા અને બંને છોકરીઓ 16 વર્ષ સુધી લીવ ઇનમાં રહ્યા હતાં, આ…









