- નેશનલ
Jammu Kashmirમાં ગૃહ મંત્રી અમિત શાહના વિપક્ષ પર આકરા પ્રહાર, કહ્યું … કાશ્મીર આપણું છે
જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પ્રચારનો પ્રારંભ કર્યો છે. જેમાં જમ્મુમાં કાર્યકર્તા સંમેલનમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આ સંયોગ છે કે ભાજપની પ્રથમ ચૂંટણી રેલી ગણેશ ચતુર્થીના દિવસે શરૂ થઈ રહી છે. આ ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી…
- નેશનલ
Manipurમાં ડ્રોન હુમલાથી ડરનો માહોલ, લોકોએ ભયભીત થઇ ઘરની લાઇટો બંધ કરી
ઇમ્ફાલ : મણિપુરમાં(Manipur) હિંસાની ઘટનાઓ ફરી વધી છે અને હવે ઉગ્રવાદીઓએ રોકેટ અને ડ્રોન વડે હુમલા શરૂ કર્યા છે. ચુરાચંદપુરને અડીને આવેલા બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવારે 10 કલાકની અંદર બે રોકેટ હુમલા થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે બિષ્ણુપુર…
- આમચી મુંબઈ
મુંબઈ-ગોવા નેશનલ હાઈવે પર બે બસોનો ભીષણ અકસ્માત, 25 મુસાફરો ઘાયલ
મુંબઇઃ મુંબઈ ગોવા નેશનલ હાઇવે પર એક ગંભીર અકસ્માતની માહિતી પ્રાપ્ત થઈ છે, જેમાં બે એસટી બસો સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં 25 મુસાફરો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. આ ઘટના રાતે 12:00 વાગ્યાની આસપાસ બની હતી. આ અકસ્માત…
- નેશનલ
મધ્ય પ્રદેશમાં પણ વરુના આતંકની આશંકા, પરિવારના પાંચ વ્યક્તિ પર જંગલી પ્રાણીનો હુમલો
ખંડવાઃ યુપીના બહરાઈચ જિલ્લામાં વરુનો આતંક યથાવત છે. જેમાં પોલીસ અને વન વિભાગની અનેક ટીમો બે વરુને પકડવા સતત પ્રયાસ કરી રહી છે.ત્યારે હવે મધ્યપ્રદેશમાં પણ વરુના આતંકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખંડવા જિલ્લામાં શુક્રવારે એક જંગલી પ્રાણીએ(Wild…
- આમચી મુંબઈ
આતંકવાદી હુમલાની દહેશતઃ મુંબઈ પહોંચેલી કુવૈતની બોટ માલિકને સોંપી
મુંબઈ: જાણ બહાર ત્રણ શખ્સ સાથે મુંબઈ પહોંચી હોવાથી સુરક્ષા એજન્સીમાં ભય પેદા કરનારી કુવૈતની એક બોટ જપ્ત કરવામાં આવી એના સાત મહિના બાદ કાયદાકીય ઔપચારિકતા પૂરી થયા બાદ તેના માલિકને સોંપી દેવામાં આવી હોવાની માહિતી સંબંધિત અધિકારીઓએ આપી છે.તમિલનાડુના…
- મનોરંજન
બોલો, આ તમે જાણો છો? ના, નહીં જ જાણતા હો!
ફિલ્મનામા -નરેશ શાહહિન્દી સિનેમાની અચંબિત કરતી મેઘધનુષી વાતો ગમે તેટલી ઈન્ટરેસ્ટિંગ હોય પણ ઘણી વખત તેને બહેલાવીને આખો લેખ લખવાની જીદ રાખીએ તો પરિણામ બોરિંગ જ આવે કારણ કે, તેમાં જાણીતી યા કારણ વગરની વાતોનું જ પિષ્ટપિંજણ કરવું પડતું હોય…
- નેશનલ
ટીફીનમાં નોન-વેજ લાવતા યુપીની શાળાએ વિદ્યાર્થીને કાઢી મુક્યો, તપાસના આદેશ
અમરોહા: શિક્ષક દિવસના દિવસે જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઉત્તર પ્રદેશના અમરોહાના એક વિડીયો(UP Umroha video)ને કારણે ભારે વિવાદ ઉભો થયો છે. અમરોહાના એક ખાનગી શાળાના પ્રિન્સિપાલે નોનવેજ ફૂડ લાવવા બદલ પાંચ વર્ષના વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂક્યો હતો. ત્યાર…
- આમચી મુંબઈ
Lalbaugcha Raja ના શિરે 16 કરોડનો સોનાનો મુગટ આકર્ષણનું કેન્દ્ર
મુંબઇ : મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. ત્યારે મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાની(Lalbaugcha Raja) પહેલી ઝલક જોવા મળી છે. લાલબાગચા રાજાના શિરે 16 કરોડ રૂપિયાનો મુગટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.…
- આપણું ગુજરાત
World Vulture Day: ગુજરાતમાં સફેદ ગીધની સંખ્યા 458, સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ
અમદાવાદઃ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ શનિવારે વિશ્વ ગીધ દિવસ (World Vulture Day) તરીકે ઉજવવામાં આવે છે. આવતીકાલે વિશ્વ ગીધ દિવસ છે.ત્યારે કુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાતું ગીધ આજે પોતે જ સાફ થઇ ગઈ રહ્યા છે. 1996માં બીએનએચએસની ટીમે કરેલા…
- નેશનલ
‘પાછલા જનમમાં તમે…’ચેન્નઈની શાળામાં વક્તાએ વિદ્યાર્થીઓને આપ્યું આવું વ્યાખ્યાન, મુખ્ય પ્રધાને કરી ટીકા
ચેન્નઈ: ગઈ કાલે દેશભરની શાળાઓમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એવામાં તમિલનાડુની રાજધાની ચેન્નાઈ(Chennai)ની એક સરકારી શાળામાં શિક્ષક દિવસ દરમિયાન યોજવામાં આવેલા કાર્યક્રમ બાબતે હોબાળો મચ્યો છે. કાર્યક્રમ દરમિયાન વક્તાએ વિદ્યાર્થીઓને પુનર્જન્મ અને ધાર્મિક કર્મકાંડો અંગે વ્યાખ્યાન આપ્યું…