- ટોપ ન્યૂઝ
Assam સરકારનો ઘૂસણખોરી રોકવા મોટો નિર્ણય, આધાર કાર્ડ બનાવવા NRC નંબર ફરજિયાત
ગુવાહાટી : આસામમાં ઘૂસણખોરી રોકવા માટે સરકારે મોટી જાહેરાત કરી છે. જેમાં હવે આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) વગર આધાર કાર્ડ નહીં બનાવી શકાય. મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જાહેરાત કરી કે રાજ્યમાં નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ…
- આપણું ગુજરાત
Ahmedabadના નરોડામાં મોડી રાત્રે ખુલ્લી તલવારો સાથે આતંક મચાવતા સાત લોકોની ધરપકડ
અમદાવાદઃ અમદાવાદમાં(Ahmedabad) અસામાજિક તત્વોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે અમદાવાદના કુખ્યાત બુટલેગરના દીકરાનું અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાં તેના પિતાએ સાગરિતો સાથે હાથમાં ખુલ્લી તલવારો અને લાકડીઓ લઈને નરોડા અને કૃષ્ણનગર વિસ્તારને બાનમાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કસી કમર, ગડકરીને સોંપી મોટી જવાબદારી
મુંબઇઃ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં મળેલી હારમાંથી બોધપાઠ લઈને ભાજપે વિધાનસભા ચૂંટણી માટે મેગા પ્લાનિંગ શરૂ કરી દીધું છે. પાર્ટી હાઈકમાન્ડે વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. તે માટે ભાજપે અત્યારથી જ રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. ભાજપે વિધાનસભા…
- સ્પોર્ટસ
ગણપતિ બાપ્પાએ ‘હિટમૅન’ રોહિત શર્માને સોંપી વર્લ્ડ કપની ટ્રોફી!
મુંબઈ: માત્ર મુંબઈ કે મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં જ નહીં, બલ્કે ભારતભરમાં ઘેર-ઘેર, સોસાયટીઓમાં, મંડળોમાં સૌ કોઈના લાડલા ગણપતિ બાપ્પાનું શાનદાર આગમન થઈ ચૂક્યું છે અને એ અવસરે આપણે બાપ્પાને આપણા દેશે સૌથી લોકપ્રિય ક્રિકેટની રમતમાં મેળવેલી લેટેસ્ટ મોટી સિદ્ધિ સાથે…
- નેશનલ
Jammu Kashmirમાં ગૃહ મંત્રી અમિત શાહના વિપક્ષ પર આકરા પ્રહાર, કહ્યું … કાશ્મીર આપણું છે
જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પ્રચારનો પ્રારંભ કર્યો છે. જેમાં જમ્મુમાં કાર્યકર્તા સંમેલનમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આ સંયોગ છે કે ભાજપની પ્રથમ ચૂંટણી રેલી ગણેશ ચતુર્થીના દિવસે શરૂ થઈ રહી છે. આ ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી…
- નેશનલ
Manipurમાં ડ્રોન હુમલાથી ડરનો માહોલ, લોકોએ ભયભીત થઇ ઘરની લાઇટો બંધ કરી
ઇમ્ફાલ : મણિપુરમાં(Manipur) હિંસાની ઘટનાઓ ફરી વધી છે અને હવે ઉગ્રવાદીઓએ રોકેટ અને ડ્રોન વડે હુમલા શરૂ કર્યા છે. ચુરાચંદપુરને અડીને આવેલા બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવારે 10 કલાકની અંદર બે રોકેટ હુમલા થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે બિષ્ણુપુર…
- આમચી મુંબઈ
મુંબઈ-ગોવા નેશનલ હાઈવે પર બે બસોનો ભીષણ અકસ્માત, 25 મુસાફરો ઘાયલ
મુંબઇઃ મુંબઈ ગોવા નેશનલ હાઇવે પર એક ગંભીર અકસ્માતની માહિતી પ્રાપ્ત થઈ છે, જેમાં બે એસટી બસો સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં 25 મુસાફરો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. આ ઘટના રાતે 12:00 વાગ્યાની આસપાસ બની હતી. આ અકસ્માત…
- નેશનલ
મધ્ય પ્રદેશમાં પણ વરુના આતંકની આશંકા, પરિવારના પાંચ વ્યક્તિ પર જંગલી પ્રાણીનો હુમલો
ખંડવાઃ યુપીના બહરાઈચ જિલ્લામાં વરુનો આતંક યથાવત છે. જેમાં પોલીસ અને વન વિભાગની અનેક ટીમો બે વરુને પકડવા સતત પ્રયાસ કરી રહી છે.ત્યારે હવે મધ્યપ્રદેશમાં પણ વરુના આતંકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખંડવા જિલ્લામાં શુક્રવારે એક જંગલી પ્રાણીએ(Wild…
- આમચી મુંબઈ
આતંકવાદી હુમલાની દહેશતઃ મુંબઈ પહોંચેલી કુવૈતની બોટ માલિકને સોંપી
મુંબઈ: જાણ બહાર ત્રણ શખ્સ સાથે મુંબઈ પહોંચી હોવાથી સુરક્ષા એજન્સીમાં ભય પેદા કરનારી કુવૈતની એક બોટ જપ્ત કરવામાં આવી એના સાત મહિના બાદ કાયદાકીય ઔપચારિકતા પૂરી થયા બાદ તેના માલિકને સોંપી દેવામાં આવી હોવાની માહિતી સંબંધિત અધિકારીઓએ આપી છે.તમિલનાડુના…
- મનોરંજન
બોલો, આ તમે જાણો છો? ના, નહીં જ જાણતા હો!
ફિલ્મનામા -નરેશ શાહહિન્દી સિનેમાની અચંબિત કરતી મેઘધનુષી વાતો ગમે તેટલી ઈન્ટરેસ્ટિંગ હોય પણ ઘણી વખત તેને બહેલાવીને આખો લેખ લખવાની જીદ રાખીએ તો પરિણામ બોરિંગ જ આવે કારણ કે, તેમાં જાણીતી યા કારણ વગરની વાતોનું જ પિષ્ટપિંજણ કરવું પડતું હોય…