- નેશનલ
ટ્રેન ઉથલાવવાનું ષડ્યંત્ર! કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસ એલપીજી સિલિન્ડર સાથે અથડાઈ
કાનપુર: છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી છે, જેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ટ્રેનને ઉથલાવી પાડવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. એવામાં રવિવારે મોડી રાત્રે ઉત્તર પ્રદેશના કાનપુર(Kanpur)માં એક ગંભીર ટ્રેન દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. ગઈ કાલે રાત્રે પ્રયાગરાજ-ભિવાની…
- નેશનલ
Biharના પટનામાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા, પોલીસે તપાસ શરૂ કરી
પટના : બિહારના(Bihar) પટનામાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના પટના શહેરના મંગલ તળાવ પાસે મનોજ કમલિયા ગેટ પર બની હતી. આ મૃતકની ઓળખ ભાજપ નેતા શ્યામ સુંદર ઉર્ફે મુન્ના શર્મા તરીકે થઈ છે. આ ઘટના…
- નેશનલ
‘BJP-RSSના વિચારો મહિલા વિરોધી’, રાહુલ ગાંધીએ યુએસમાં વિદ્યાર્થીઓને કહ્યું
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) હાલ યુનાઈટેસ સ્ટેટ્સ(USA)ની મુલાકતે છે. રાહુલ ગાંધીએ ડલ્લાસ(Dallas)માં આવેલી યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)અને રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ(RSS) પર ફરી પ્રહાર…
- આપણું ગુજરાત
Gujaratમાં આજે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ગુજરાતના(Gujarat) મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે હાલ વિરામ લીધો છે. પરંતુ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સરર્ક્યુલેશનની અસર સક્રિય થવાની હજુ પણ ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારે આજે સોમવારે ઉત્તર ગુજરાતના ચાર જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ…
- શેર બજાર
Stock Market: શેરબજારમાં ઘટાડાના માહોલ વચ્ચે આ બે કંપનીના શેરધારકોએ કરી બંપર કમાણી
મુંબઇ : ભારતીય શેરબજારમાં(Stock Market) રોકાણ કરનારાઓ માટે ગત સપ્તાહ નિરાશાજનક રહ્યું હતું. જેમાં ટોચની 10 કંપનીઓમાંથી 8 કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સૌથી નુકશાન મુકેશ અંબાણીની રિલાયન્સ અને ટાટા ગ્રુપની ટીસીએસના શેરધારકોને થયું. જ્યારે બે કંપનીઓ…
- આપણું ગુજરાત
ગુજરાતમા મહેમાન બનીને આવશો તો ઢોકળા તો મળશે પણ ચટણી નહીં મળે કારણ કે…
અમદાવાદઃ ગુજરાતના ઘરોમાં આજે પણ ઢોકળા બનતા રહે છે અને દુકાનોમાં પણ એટલા જ વેચાય છે, પણ હાલમાં તમે જો કોઈના ઘરે મહેમાન બનીને જાઓ તો તે તમને નાસ્તામાં ગરમાગરમ ઢોકળા કે બટેટાવડા પિરસશે, પણ લીલી છમ તીખી-મીઠી ચટણીની આશા…
- નેશનલ
Rahul Gandhi ત્રણ દિવસના અમેરિકા પ્રવાસે ટેક્સાસ પહોંચ્યા, જાણો તેમનો સંપૂર્ણ શેડ્યૂલ
ટેક્સાસ: કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) આજથી ત્રણ દિવસીય યુએસ મુલાકાતે છે. તેવો રવિવારે ટેક્સાસના ડલ્લાસ પહોંચ્યા. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા અને ભારતીય પ્રવાસીઓએ એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધીએ બંને દેશો વચ્ચેના…
- આપણું ગુજરાત
Tarnetar Fair: ભગવાન ત્રિનેત્રેશ્વર મંદિર પર બાવન ગજની ધ્વજા ચડાવાઈ
સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં તહેવાર અને મેળાની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ગામ ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં પ્રખ્યાત તરણેતરનો મેળો(Tarnetar Fair)યોજાઈ રહ્યો છે. જેમાં પરંપરા મુજબ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી…