- ઈન્ટરવલ
પ્રાસંગિક : ચીન-પાકિસ્તાન રમે છે મેલી રમત બાંગ્લાદેશમાં…
-અમૂલ દવે ભારત વિરુદ્ધ રમાતી આ રાજકીય ગેમનું કોઈ સચોટ મારણ તાત્કાલિક આપણે શોધી કાઢીને અમલમાં મૂકવું પડશેઆ ઘોર કળિયુગમાં કોઈ ઉપકારનો બદલો કોઈ અપકારમાં આપે તો આઘાત નહીં પામવાનું. ભારત સાથે આવું નરાધમકૃત્ય બાંગ્લાદેશે કર્યું છે. ભારતે 1971માં બાંગ્લાદેશીઓને…
- ઈન્ટરવલ
કવર સ્ટોરી : શું હૉસ્પિટાલિટી ઉદ્યોગ હૉસ્પિટલ ભેગો?
નિલેશ વાઘેલા સરહદે નાપાક શત્રુને કારણે થયેલી લશ્કરી અથડામણોની સૌથી પહેલી અને ખરાબ અસર હોસ્પિટાલિટી ઉદ્યોગ પર પડી છે. વાસ્તવમાં પહલગામમાં બનેલી આતંકવાદી ઘટના પછીથી જ આ ઉદ્યોગની કમબખ્તી બેસી ગઇ હતી. જોકે, આ બાબત માત્ર કાશ્મીર પર્યટન સુધી જ…
- ઇન્ટરનેશનલ
અમેરિકાને પણ હવે સુરક્ષાની ચિંતા, ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ શીલ્ડ બનાવવાની જાહેરાત, જાણો વિશેષતા
વોશિંગ્ટન : વિશ્વના અનેક દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષ વચ્ચે હવે અમેરિકાને પણ સુરક્ષાની ચિંતા સતાવી રહી છે. ત્યારે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દેશ માટે નવી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ બનાવવાની જાહેરાત કરી છે. તેને ‘ગોલ્ડન ડોમ…
- નવસારી
એક જ માંડવામાં એક વરરાજા અને બે કન્યા, ત્રણ સંતાનો પણ રહ્યા હાજર, જાણો અનોખા લગ્ન વિષે
વાંસદા: ગુજરાતના નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં યોજાયેલો એક લગ્ન સમારંભ હાલ ચર્ચાના કેન્દ્રમાં છે, આ લગ્નના માંડવામાં બે કન્યાઓ એક વરરાજા સાથે લગ્નબંધને જોડાયા. અહેવાલ મુજબ લગ્ન પહેલા વરરાજા અને બંને છોકરીઓ 16 વર્ષ સુધી લીવ ઇનમાં રહ્યા હતાં, આ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા કાયદા પર ધારદાર દલીલો, સીજેઆઈએ સવાલ પૂછતાં કપિલ સિબ્બલ ફસાયા
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા કાયદા પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર અને અરજદારો વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી. આ મુદ્દો સંવેદનશીલ હોવા ઉપરાંત કાનૂની દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની આગેવાની…
- IPL 2025
આઈપીએલઃ મેદાન પર બબાલ બાદ દિગ્વેશ રાઠી અને અભિષેક શર્માને મળી આ સજા, જાણો વિગત
નવી દિલ્હીઃ આઈપીએલ 2025માં સોમવારે લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો રમાયો હતો. આ મેચમાં સનરાઈઝર્સે 6 વિકેટથી જીત મેળવી હતી, જ્યારે લખનઉ પ્લેઓફની રેસમાંથી સતત બીજા વર્ષે બહાર થઈ ગયું હતું. આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા…
- વેપાર
રશિયા-યુક્રેન વચ્ચે શાંતિના આશાવાદે વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 727નો અને ચાંદીમાં રૂ. 801નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થપાવાના આશાવાદ સાથે આજે લંડન ખાતે સોનામાં સત્રના આરંભે સલામતી માટેની માગ નિરસ રહેતાં હાજર અને વાયદામાં તેમ જ ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર…
- ગાંધીનગર
ગાંધીનગરમાં સાધુના વેશમાં લોકોને છેતરતી ગેંગ ફરી થઈ સક્રિય, મહિલાને બનાવી નિશાન
ગાંધીનગરઃ જિલ્લામાં સાધુના વેશમાં લોકોને છેતરતી ગેંગ ફરી સક્રિય થઈ હોવાનું સામે આવ્યું હતું. એક મહિલાને રસ્તો પૂછવાના બહાન ઉભી રાખી વિશ્વાસમાં લઈ રૂપિયા 50 હજારની કિંમતના દાગીના મંતરીને પાછા આપવાના બહાને ગેંગ ગાડીમાં ફરાર થઈ ગઈ હતી. બનાવ અંગે…
- નેશનલ
ઓપરેશન સિંદૂર પર રાજકારણ: ભાજપ આઈટી સેલે રાહુલ ગાંધીને ‘મીર જાફર’ કહેતા કોંગ્રેસ લાલઘૂમ
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ઓપરેશન સિંદૂરને લઈ દેશમાં રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂર પર સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ ભાજપે લોકસભા વિપક્ષ…