- આમચી મુંબઈ

ધોરણ ૧૦ અને ૧૨માની સપ્લીમેન્ટરી પરીક્ષાનું સમયપત્રક જાહેર
મુંબઈ: દસમા અને બારમા ધોરણમાં નાપાસ થયેલા અથવા પોતાના ગ્રેડ સુધારવા માંગતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય બોર્ડ દ્વારા લેવામાં આવતી સપ્લીમેન્ટરી એક્ઝામનું સમયપત્રક ગુરુવારે જાહેર કરવામાં આવ્યું. તદનુસાર, ધોરણ ૧૦ અને ૧૨ ની સપ્લીમેન્ટરી એક્ઝામ ૨૪ જૂનથી લેવામાં આવશે.મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક…
- IPL 2025

અમદાવાદમાં ગુજરાતના ખેલાડીઓ મૅચ હાર્યા, પણ કેવી રીતે અસંખ્ય લોકોના દિલ જીતી લીધા જાણી લો…
અમદાવાદઃ શુભમન ગિલના સુકાનમાં ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ પ્લે-ઑફમાં તો પહોંચી ગઈ છે, પરંતુ ગુરુવારે અમદાવાદના હોમ-ગ્રાઉન્ડ પર લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામેના પરાજયને લીધે જીટીની ટીમ થોડી હતાશ થઈ હશે. જોકે લૅવેન્ડર કલર (LAVENDER COLOR)ના ડ્રેસમાં રમીને જીટીના ખેલાડીઓએ…
- નેશનલ

કર્ણાટકમાં વિવાદનું કારણ બની તમન્ના ભાટિયા! હકીકત જાણી તમે પણ ચોંકી જશો
બેંગલુરુ, કર્ણાટકઃ કર્ણાટકની સરકાર (Karnataka Government) અત્યારે ફરી એકવાર વિવાદમાં આવી છે. પરંતુ આ વખતે વિવાદનું કારણ કોઈ રાજકીય વ્યક્તિ નથી. કર્ણાટકની સરકાર વિવાદમાં આવી તેનું કારણ અભિનેત્રી તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) છે. જી હા, તમન્ના ભાટિયા મુદ્દે કર્ણાટકના લોકોએ…
- અમદાવાદ

માતાના મઢને મળ્યો આધુનિક ઓપ: PM મોદી ૨૬ મેના રોજ ₹૩૨.૭૧ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
અમદાવાદ: ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર અને કચ્છના દેશ દેવીના સ્થાન માતાના મઢ – આશાપુરા ધામને આધુનિક સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેના રોજ ભુજ ખાતેથી 32.71 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ‘માતાનો મઢ માસ્ટર પ્લાન’ અંતર્ગત…
- મહારાષ્ટ્ર

ઓપરેશન સિંદૂરમાં કેમ બીજા દેશોની નજર છે ‘આકાશતીર’ પર?
નાગપુર: સ્વદેશમાં વિકસાવવામાં આવેલી ‘આકાશતીર’ હવાઈ સંરક્ષણ સિસ્ટમને ઓપરેશન સિંદૂર દરમિયાન મળેલી સફળતાને પગલે અન્ય દેશોને પણ એમાં રસ પડશે એવો ભારતના ટોચના સંરક્ષણ વૈજ્ઞાનિકને વિશ્વાસ છે.સંપૂર્ણપણે સ્વચાલિત એર ડિફેન્સ કંટ્રોલ અને રિપોર્ટિંગ સિસ્ટમ ‘આકાશતીર’ પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા…
- સુરત

સુરતમાં ફરી વિચિત્ર કિસ્સો: 17 વર્ષના કિશોરને ભગાડી જનારી યુવતી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ
સુરતઃ સુરતમાં 23 વર્ષની શિક્ષિકા 13 વર્ષના છોકરાને લઈને ભાગી ગયા હોવાની ઘટના બાદ 19 વર્ષની યુવતી 17 વર્ષના કિશોરને ભગાડી ગયાની ઘટનાએ ચકચાર જગાવી છે. સુરતના લીંબાયતમાં યુવતી કિશોરને ભગાડીને મધ્ય પ્રદેશના ઉજ્જૈન લઈ ગઈ હતી. આ કિસ્સો થોડા…
- આમચી મુંબઈ

ફડણવીસ સરકારમાં ભુજબળને મળ્યું મુંડેનું ખાતું
મુંબઈ: એનસીપીના સિનિયર નેતા છગન ભુજબળને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન બનાવવામાં આવ્યા તેના બે દિવસ પછી રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા ખાતાનું પ્રધાનપદું સોંપવામાં આવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે 77 વર્ષીય છગન ભુજબળ એનસીપીના બીડના નેતા…
- સ્પેશિયલ ફિચર્સ

તમે પણ ઓનલાઈન ડિલિવરીના બોક્સ, બેગ્સ ફેંકી દો છો? તમારી નાનકડી ભૂલ તમારું ખાતું ખાલી કરાવશે…
આજકાલનો જમાનો ડિજિટલ છે અને લોકો રોજબરોજના મોટાભાગના કામ ઓનલાઈન કરવા લાગ્યા છે પછી એ ઘરે બેઠા ફૂડ ઓર્ડર કરવાની વાત હોય કે કપડાં ખરીદવાની હોય કે ઘરનું કરિયાણુ લેવાની વાત હોય. તમામ કામ માટે લોકો ઈ-કોમર્સ વેબસાઈટ પર આધાર…









