- ઇન્ટરનેશનલ
જાપાનમાં 5.9 ની તીવ્રતાનો શકિતશાળી Earthquake આવ્યો, સુનામીની ચેતવણી
ટોક્યો: જાપાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપથી(Earthquake) ઈમારતો હલી હતી. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ ભૂકંપ પછી જાપાનની હવામાન એજન્સીએ મંગળવારે ટોક્યોની દક્ષિણે દૂરના ટાપુ સમૂહ માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે. દરિયા કિનારે આવેલા આ ભૂકંપને કારણે જાનમાલના નુકસાન…
- વેપાર
Gold Price Today : વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો લેટેસ્ટ ભાવ
મુંબઈ: હાલમાં સોના અને ચાંદીના ભાવમાં(Gold Price Today) સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)પર સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો થયો હતો. સોનાના વાયદાનો ભાવ MCX પર રૂપિયા 274 અથવા 0.37 ટકા વધીને રૂપિયા…
- નેશનલ
Telegram પર કન્ટેન્ટ શેર કરતા પહેલા ધ્યાન રાખજો! કંપનીએ પોલિસીમાં મોટા ફેરફારો કર્યા
નવી દિલ્હી: ટેલિગ્રામ મેસેજિંગ એપ (Telegram) ગેરકાયદે કન્ટેન્ટની આપલે અને પાયરસીના આરોપસર અનેક વખત વિવાદોમાં સપડાઈ ચુકી છે. ટેલિગ્રામના CEO પાવેલ દુરોવ(Pavel Durov)ની ફ્રાન્સમાં ધરપકડ કંપની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જેને કારણે કંપનીએ પોલિસીમાં ઘટના ફેરફારો કર્યા છે, ટેલિગ્રામે ગઈ…
- નેશનલ
Tirupati Laddu પ્રસાદમાં પશુની ચરબીના વિવાદ વચ્ચે તમાકુ મળ્યાનો દાવો, ભક્તએ શેર કર્યો ફોટો
અમરાવતી : તિરુપતિ બાલાજી લાડુના પ્રસાદમાં(Tirupati Laddu) પશુની ચરબીનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં એક ભક્તે પ્રસાદમાં તમાકુ મળવાનો આરોપ લગાવ્યો છે. ભક્તે કહ્યું કે તિરુપતિના પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રસાદ તરીકે આપવામાં આવેલા લાડુમાં તેને કાગળમાં લપેટેલી તમાકુ…
- નેશનલ
પશ્ચિમ બંગાળમાં માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, રેલવ્યવહાર ખોરવાયો
કોલકાતા: છેલ્લા ઘણા સમયથી દેશમાં ટ્રેન પાટા પરથી ઉતારી જવાની ઘટનાઓમાં વધારો થયો છે. એવામાં પશ્ચિમ બંગાળમાં માલ ગાડી પાટા (Train Derailed in west Bengal) પરથી ઉતારી જવાની ઘટના બની છે, જલપાઈગુડીના ન્યુ મયનાગુરી સ્ટેશન (New Mayapuri station) પર મંગળવારે…
- મનોરંજન
Abhishek Bachchan સાથેના Divorceના અહેવાલો પર આવ્યું Aishwaryaનું રિએક્શન, જાણો શું કર્યું?
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં તેના વર્ક કમિટમેન્ટ અને પર્સનલ લાઈફ બંનેને કારણે ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં ઐશ્વર્યા અને આરાધ્યા સાથે દુનિયાભરમાં અલગ અલગ ઈવેન્ટ્સમાં જોવા મળી રહી છે. આ બધા વચ્ચે ઐશ્વર્યા રાય અને અભિષેક…
- મનોરંજન
બૉલ્ડ અભિનેત્રીની બોલ્ડ મમ્મીનો આજે જન્મદિવસ
જાતી હું મૈં, જલ્દી હૈ ક્યા કે પછી હોઠો પે બસ તેરા નામ હૈ જેવા ગીતોમાં કાજોલ તમને બોલ્ડ અને બિનદાસ્ત લાગતી હોય તો તમે તેની મમ્મી તનુજાના ગીતોને જોઈને તમે પાણી પાણી થઈ જશો. રાત અકેલી હૈ કે બાગ…
- નેશનલ
નરાધમો, તમારા કરતા જનાવર સારા, વાંદરાઓએ છ વર્ષની બાળકીને દુષ્કર્મથી આ રીતે બચાવી
બાગપત : વાંદરાઓની(Monkey) ટોળીએ બાગપતમાં 6 વર્ષની વિદ્યાર્થીનીને બળાત્કારનો શિકાર બનતી બચાવી હતી. જ્યારે બાળકીના માતા-પિતાની ફરિયાદ પર પોલીસે પોક્સો એક્ટ હેઠળ અજાણ્યા આરોપી વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. આ આરોપી ફરાર છે તેની શોધ ચાલુ છે. જ્યારે માસૂમ બાળકીના…
- મનોરંજન
કાશ, હેમા માલિની મારી માતા હોત, જાણો કોણે આમ કહ્યું…..
બધા જાણે છે કે ટ્વીંકલ ખન્ના એક સારી લેખિકા છે. ટ્વિંકલ ખન્નાની સેન્સ ઑફ હ્યુમર અદ્ભુત છે. તે તેની આસપાસ ચાલી રહેલી વસ્તુઓ પર એક રમુજી શૈલીમાં વાત કરે છે. તે તેની આસપાસની વસ્તુઓ પર રસપ્રદ રીતે કટાક્ષ કરી લેતી…
- મનોરંજન
ઐશ્વર્યા રાયે કોને આઁખ મારી રહી છે! અભિષેકનું શું થશે!
બ્યુટીક્વિન ઐશ્વર્યા રાય આજકાલ તેના ઘરેલું વિવાદને કારણે ચર્ચામાં છે. હાલમાં તે ફિલ્મોમાં ઓછી જોવા મળે છે, પરંતુ તેના ચાહકોના દિલ પર તે આજે પણ રાજ કરે છે. એશ્વર્યા હાલમાં જ દુબઈમાં એવોર્ડ સમારંભમાં હાજરી આપવા માટે ગઈ હતી. ત્યારબાદ…