- આપણું ગુજરાત
વડોદરા શહેરમાં ફરી પૂરના એંધાણ, વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની નજીક
વડોદરાઃ શહેર પર બે મહિનામાં ત્રીજીવાર પૂરના એધાણ દેખાઈ રહ્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ જ દૂર છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 25 ફૂટે પહોંચી છે. નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. કાલાઘોડા બ્રિજ પાસે…
- સ્પોર્ટસ
IND vs BAN 2nd Test: બે દિવસ બાદ કાનપુરમાં ટેસ્ટ ફરી શરુ, બાંગ્લાદેશની ચોથી વિકેટ પડી
કાનપુર: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ કાનપુર (IND vs BAN Kanpur Test)માં રમાઈ રહી છે. આ મેચનો આજે ચોથો દિવસ છે. પ્રથમ દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી, ત્યાર બાદ વરસાદ અને ભીના…
- નેશનલ
પિતા મુખ્ય પ્રધાન, દીકરો નાયબ મુખ્ય પ્રધાન, તામિલનાડુ કેબિનેટમાં મોટો ફેરફાર
ચેન્નાઇઃ તમિલનાડુના રાજકારણમાં સીએમ એમ.કે સ્ટાલિનના પુત્ર સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. CMના પુત્ર, રાજ્યના રમતગમત મંત્રી અને DMK યુવા વિંગના સચિવ ‘ઉદયનિધિ સ્ટાલિન’ને તમિલનાડુના નવા નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. ઉધયનિધિ રાજભવન પહોંચીને ડેપ્યુટી સીએમ…
- ટોપ ન્યૂઝ
દિલ્હી AAPના નેતાઓ વહેલી સવારે રસ્તા પર ઉતર્યા, મુખ્ય પ્રધાન આતિષીએ કરી મોટી જાહેરાત
નવી દિલ્હી: આતિશી દિલ્હીના મુખ્ય પ્રધાન બન્યા બાદ આમ આદમી પાર્ટી(AAP) વધુ સક્રિય બની ગઈ છે. આજે વહેલી સવારે દિલ્હી આપના નેતાઓ રસ્તાઓ પર ઉતરીને નિરીક્ષણ જોવા મળ્યા હતાં. સવારે 6 વાગ્યે દિલ્હી સરકારના પ્રધાનો, વિધાનસભ્યો અને કાર્યકર્તાઓ તેમને લગતા…
- સ્પોર્ટસ
IND vs BAN 2nd Test: દર્શકોને નિરાશા, ત્રીજા દિવસની રમત પણ રદ, આવતીકાલે આવું રહેશે વાતાવરણ
કાનપુર: ભારતીય ક્રિકેટ ચાહકોને ફરી નિરાશા મળી છે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલા ટેસ્ટ મેચ(IND vs BAN 2nd Test)ના ત્રીજા દિવસે પણ રમત થઇ શકી નથી. કાનપુરમાં ત્રીજા દિવસે દિવસભર વરસાદ પડ્યો ન હતો, પરંતુ રાતભર થયેલા વરસાદને…
- સ્પેશિયલ ફિચર્સ
પચીસ વર્ષનો જસ કાલરા દીન દુખિયાનો છે તારણહાર
ફોકસ -સાશા શર્મા હરિયાણાના ગુરુગ્રામમાં રહેતો પચીસ વર્ષનો જસ કાલરા નિસ્વાર્થ ભાવે ગરીબ અને નિસહાય લોકોની સેવા કરી રહ્યો છે. તે ‘અર્થ સેવિયર્સ ફાઉન્ડેશનના માધ્યમથી લગભગ ૧૨૦૦ લોકોની કાળજી લઈ રહ્યો છે. આવા લોકોને રોજબરોજની જરૂરિયાતો તે પૂરી કરે છે,…
- આમચી મુંબઈ
Hashem Safieddine બન્યો હિઝબુલ્લાહનો નવો ચીફ, જાણો કોણ છે ?
બેરૂતઃ ઈઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહના વડા સૈયદ હસન નસરાલ્લાહના મોત બાદ હવે હાશિમ સફીદ્દીનને (Hashem Safieddine)હિઝબુલ્લાહનો નવો ચીફ બનાવવામાં આવ્યો છે. હાશેમ નસરાલ્લાહનો પિતરાઈ ભાઈ છે. નસરાલ્લાહની હત્યા પછી, સફીદ્દીનને હિઝબુલ્લાહનો સંભવિત અનુગામી માનવામાં આવતો હતો. આજે એવી જાહેરાત કરવામાં આવી…
- સ્પોર્ટસ
IND vs BAN 2nd Test: લંચ પછી મેચ શરુ થશે? હવામાન ચોખ્ખું, 2 વાગ્યે થશે ઇન્સ્પેકશન
કાનપુર: ગઈ કાલે કાનપુર(Kanpur)માં વરસાદને કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત (IND vs BAN 2nd Test) થઇ શકી ન હતી. આજે કાનપુરમાં વરસાદ વરસી રહ્યો નથી અને તેમ છતાં રાતભર વરસેલા વરસાદને કારણે મેદાન…
- નેશનલ
નેપાળમાં ભારે વરસાદને કારણે બિહારમાં પૂરની સ્થિતિ, કોસી બેરેજમાંથી પાણી છોડાતા 13 જિલ્લામાં એલર્ટ
પટના: નેપાળમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પુરની સ્થિત સર્જાઈ છે. પુર અને ભૂસ્ખલનને કારણે નેપાળમાં કુલ 112 (Flood in Nepal) લોકોના મોત નિપજ્યા છે. નેપાળથી ભારતમાં પ્રવેશતી નદીઓના જળસ્તરમાં પણ વધારો થઇ રહ્યો…
- નેશનલ
Chhattisgarhમાં નક્સલીઓ લગાવેલ IED ડિમાઈનિંગ દરમ્યાન બ્લાસ્ટ, પાંચ જવાન ઇજાગ્રસ્ત
બીજાપુર : છત્તીસગઢના(Chhattisgarh) બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલ આઈઈડીને (IED) નિષ્ક્રિય કરતી વખતે એક મોટો અકસ્માત થયો હતો. આ દરમિયાન સીઆરપીએફના પાંચ જવાન ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ ઘાયલ થયેલા તમામ જવાનોની હાલત સ્થિર છે. બીજાપુરના તારેમ પોલીસ…