- ટોપ ન્યૂઝ
સદગુરુના ઈશા ફાઉન્ડેશન પર 150 પોલીસકર્મીઓનો દરોડો, મદ્રાસ હાઇકોર્ટના આદેશ બાદ બે બહેનોની તપાસ શરૂ
યોગ ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા તમિલનાડુના કોઇમ્બતુર પાસેના થોંડામુથુરમાં સ્થિત ઈશા ફાઉન્ડેશનના આશ્રમમાં પોલીસે મંગળવારે મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કોઈમ્બતુરના આસિસ્ટન્ટ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ રેન્કના અધિકારીની આગેવાનીમાં 150 પોલીસ અધિકારીઓની ટુકડીએ સદગુરુના આશ્રમની તપાસ કરી હતી. પોલીસે આ…
- ટોપ ન્યૂઝ
બુધવારે પીએમ મોદી ઝારખંડની મુલાકાતે, 40 એકલવ્ય શાળાનું ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજી ઑક્ટોબર 2024ના રોજ ઝારખંડની મુલાકાત લેશે. બુધવારે બપોરે લગભગ 2 વાગ્યે તેઓ ઝારખંડના હજારીબાગમાં રૂ. 83,300 કરોડથી વધુ મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે.સમગ્ર દેશમાં આદિવાસી સમુદાયોના વ્યાપક અને સર્વગ્રાહી વિકાસની…
- નેશનલ
એન્ટિલિયા ખાતે રસોઈ બનાવતા શેફને Mukesh Ambani ચૂકવે છે આટલો પગાર, આંકડો સાંભળીને….
એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમનો પરિવાર પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ખૂબ જ ચર્ચામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે અંબાણી પરિવારના શેફને કેટલો પગાર આપવામાં આવે છે? ચાલો આજે તમને આ…
- આપણું ગુજરાત
‘નોટ પર મારો ફોટો….!’ નકલી નોટ્સ પર પોતાનો ફોટો જોઈ અનુપમ ખેરે આશ્ચર્ય વ્યક્ત કર્યું
મુંબઈ: અમદાવાદમાં છેતરપિંડીનો એક ચોંકાવનારી ઘટના જાણવા મળી છે, ઠગે અમદાવાદના એક વેપારીને રૂ.1.6 કરોડની નકલી નોટના બંડલ પકડાવી દીધા હતાં. રૂ.500ની કરેન્સી નોટ પર મહાત્મા ગાંધીની નહીં પણ બોલિવૂડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેરની તસવીર છપાયેલી જોવા મળી હતી. આ…
- મનોરંજન
ઝહીર ઇકબાલે કર્યો કરિશ્મા કપૂર સાથે ધમાકેદાર ડાન્સ તો સોનાક્ષી સિંહા….
‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 4’ આ દિવસોમાં ટેલિવિઝન પર ધૂમ મચાવી રહી છે. ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 4’ને કરિશ્મા કપૂર, ગીતા કપૂર અને ટેરેન્સ લુઈસ જજ કરી રહ્યાં છે. આ શોને જય ભાનુશાલી અને અનિકેત ચૌહાણ દ્વારા હોસ્ટ કરવામાં આવી…
- નેશનલ
‘મને yeah શબ્દથી એલર્જી છે’, CJI ચંદ્રચુડે વકીલને ઠપકો કેમ આપ્યો?
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ (CJI DY Chandrachud) કોર્ટમાં શિસ્ત જળવાઈ રહે એ માટે કડક વલણ દાખવે છે. એવામાં આજે સોમવારે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે એક વકીલને તેમની ભાષા બદલ ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં દલીલો દરમિયાન વારંવાર…
- મનોરંજન
કોલ્ડપ્લે કોન્સર્ટ મામલે BookMyShowની મુશ્કેલીઓ વધી! CEOને ફરીથી સમન્સ પાઠવવામાં આવ્યું
મુંબઈ: જાન્યુઆરી 2025માં નવી મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડીયમમાં બ્રિટીશ બેન્ડ કોલ્ડપ્લેના મ્યુઝિક કોન્સર્ટ(Coldplay concert in Mumbai)ની ટિકિટ માટે ચાહકોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. ગણતરીની મિનિટોમાં બધી જ ટિકીટો વેચાઈ જતા હવે ટિકિટની કાળાબજારી થઇ રહી છે. એવામાં ટિકિટ…
- આપણું ગુજરાત
ભાવનગર ભીંજાયું અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો, દશ્યો જોઈને આંખો ઠરશે
ભાવનગરઃ સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદના પગલે ભાવનગરનો શેત્રુંજી ડેમ સિઝનમાં પહેલીવાર છલકાયો છે. સૌરાષ્ટ્રનો આ સૌથી મોટો ડેમ છે અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન છે. વહેલી સવારે છ વાગ્યા આસપાસ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના 20 દરવાજા એક…
- મનોરંજન
ના ના કરીને પણ 10 IPL રમી….. MS ધોની અંગે શાહરુખ ખાને આપ્યું ચોંકાવનારુ નિવેદન
શાહરૂખ ખાન કરણ જોહર સાથે IIFA 2024 હોસ્ટ કરી રહ્યો હતો. આ એવોર્ડ ફંક્શનમાં તેણે ડાન્સ ઉપરાંત મિમિક્રી પણ કરી હતી. જો કે, આ દરમિયાન કિંગ ખાને પોતાની સરખામણી ધોની સાથે કરી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ…