- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડમાં ટીમ ઇન્ડિયા ટેસ્ટ રમશે અને આ ભારતીય ખેલાડી રમતો હશે કાઉન્ટીમાં
લીડ્સ (ઇંગ્લૅન્ડ): ભારતીય બૅટ્સમૅન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ઇંગ્લૅન્ડના કાઉન્ટી ક્રિકેટની યૉર્કશર (Yorkshire)ની ટીમ સાથે જોડાઈ રહ્યો છે અને એની સાથેના કરાર મુજબ જુલાઈમાં તે કાઉન્ટી (county) ચૅમ્પિયનશિપમાં પાંચ મૅચ તેમ જ વન-ડે કપની કેટલીક મૅચો રમશે. બીજી બાજુ, એ…
- ઇન્ટરનેશનલ
ઓસ્ટ્રિયાની સ્કૂલમાં ભીષણ ફાયરિંગ: અનેકનાં મોત
ગ્રાઝ: ઓસ્ટ્રિયામાં સ્કૂલમાં ગોળીબાર થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. મૃતકોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક સામેલ છે. શંકાસ્પદ પણ વિદ્યાર્થી હતો, તેણે ખૂદને ગોળી મારી હતી. પોલીસે કહ્યું કે, સ્કૂલની અંદર ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ…
- ઇન્ટરનેશનલ
કેટરિના કૈફ બનશે માલદીવ્સ ટુરિઝમની ગ્લોબલ એમ્બેસેડર: ભારત સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ?
માલે: ગત વર્ષે ભારત અને હિન્દ મહાસાગર આવેલા ટાપુ દેશ માલદીવ્સ (Maldives) વચ્ચે રાજદ્વારી તણાવ ઉભો થયો હતો, જે મહિનાઓ સુધી ચાલ્યો હતો. માલદીવ્સ સરકારના કેટલાક પ્રધાનોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીયો અંગે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી, જેને કારણે…
- ટોપ ન્યૂઝ
રાકેશ શર્મા બાદ બીજા ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા કરશે અંતરિક્ષની સફર, વાયુસેનાએ શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી : ભારતીય વાયુદળના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આવતીકાલે AXIOM-4 અવકાશ મિશન પર જવાની તૈયારી કરી રહ્યા છે. વાયુસેનાના વડા અને ભારતીય વાયુસેનાના તમામ વાયુ યોદ્ધાઓએ તેમને અને એક્સિઓમ-4(AXIOM-4) ના સમગ્ર ક્રૂને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની સલામત અને સફળ યાત્રાની…
- નેશનલ
હત્યા માટે સોનમે હનીમૂન પ્લાન બદલ્યો હતો! રાજાની ભાભીએ કર્યા મોટા ખુલાસા
ઇન્દોર: મેઘાલયમાં ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યા મામલે સતત નવા ખુલસા થઇ (Raja Raghuvanshi murder case) રહ્યા છે. હત્યાની કથિત આરોપી રાજાની પત્ની સોનમ રઘુવંશી(Sonam Raghuvanshi)ની ધરપકડ કરવામાં આવી છે, હાલ શિલોંગ પોલીસ તેની પુછપરછ કરી રહી છે. પોલિસ તાપસ બાદ…
- સ્પોર્ટસ
વેસ્ટ ઈન્ડિઝના આ ટોચના બૅટ્સમૅને અચાનક લઈ લીધી નિવૃત્તિ
કિંગસ્ટન: વેસ્ટ ઈન્ડિઝના 29 વર્ષની ઉંમરના ભૂતપૂર્વ કેપ્ટન અને તાજેતરની આઈપીએલમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) વતી સેકન્ડ હાઈએસ્ટ રન બનાવનાર નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ઓચિંતી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.ટી-20 ઇન્ટરનેશનલમાં પૂરને 2,275 રન કર્યા જે વેસ્ટ ઇન્ડીઝના તમામ બૅટ્સમેનોમાં…
- નેશનલ
ઓડીશામાં ગુલાબી ગેંગ જસ્ટિસ! મહિલાઓએ બળાત્કારીને મારીને સળગાવી દીધો
ભુવનેશ્વર: મહિલાઓને ઘરેલુ હિંસા, જાતીય હિંસા અને અન્ય જુલમોથી બચાવવા તથા મહિલા સશક્તિકરણ માટે કામ કરતી ઉત્તર પ્રદેશની ‘ગુલાબી ગેંગ’ (Gulabi Gang)ની ચર્ચા ભારત ઉપરાંત દુનિયાભરમાં થઇ ચુકી છે. પીડિત મહિલાઓને ન્યાય અપાવવા માટે મહિલાઓનું બનેલું આ સંગઠન અહિંસક અને…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં ગ્રામ પંચાયત ચૂંટણી: 594 ફોર્મ ભરાયા, વઢવાણમાં વિવાદના વંટોળ
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં 223 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં 50 ગામોની સામાન્ય અને 173ની પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે 594 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી, પરંતુ વઢવાણના નગરા ગામે મહિલા ઉમેદવારને ફોર્મ ભરવામાં અડચણનો આક્ષેપે…
- સ્પેશિયલ ફિચર્સ
આવતીકાલે રેલવેના કામકાજને લીધે આ ટ્રેનોને થશે અસરઃ જાણી લો
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 પર રિ-ગર્ડરિંગ કામ માટે 11 જૂન 2025 ના રોજ 11.15 કલાક થી 16.45 કલાક સુધી 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. આ કામને લીધે ઘણી ટ્રેનોને અસર થઈ…
- તરોતાઝા
એકસ્ટ્રા અફેર : ટ્રમ્પની જીદ અમેરિકાને અરાજકતા-અંધાધૂંધીમાં ધકેલી દેશે
ભરત ભારદ્વાજ ડોનલ્ડ ટ્રમ્પ આ વર્ષના જાન્યુઆરીમાં ફરી અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે કેટલાક વિશ્લેષકોએ ચેતવણી આપી હતી કે ટ્રમ્પ અમેરિકાને અરાજકતા અને અંધાધૂંધી તરફ ધકેલી દેશે. ટ્રમ્પને છ મહિના પણ નથી થયા ત્યાં આ આગાહી સાચી પડી રહી હોય એવું…