- સ્પેશિયલ ફિચર્સ
ફોકસ પ્લસ : જાતિગણતરી: ભાજપ તડજોડ કરશે?
-અનંત મામતોરા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિન્દુમાં એકાત્મતા માટે કાર્યરત છે. સંઘન પ્રમુખે તાજેતરમાં સંઘનું કામ કરવનું આ આધારસૂત્ર હોવાનું કહ્યું છે. જાતિગણનાની કૉંગ્રેસની માગણી સમાજમાં ફૂટ પડાવાનો પ્રયાસ છે, એવું નિવેદન તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીએ આપ્યું હતું. (સંદર્ભ રાહુલ ગાંધીએ…
- ઉત્સવ
ઊડતી વાતઃ એ હાલો, ખેલૈયા એકયુપ્રેશર – એકયુપંકચર ગ્રાઉન્ડમાં !
-ભરત વૈષ્ણવ‘નવરાત્રિ…. એ વિશ્ર્વનો મોટો નૃત્ય ઉત્સવ છે’ તેમ બેધડક કહી શકાય. નવરાત્રિમાં શેરી ગરબા અને પાર્ટી પ્લોટના ગરબા વચ્ચે હરીફાઈ રહે છે. શેરી ગરબા એ સરકારી દવાખાના જેવા છે.જ્યારે પાર્ટી પ્લેટ ગરબા એ મલ્ટી સ્પેશિયાલીટી કોર્પોરેટ હોસ્પિટલ જેવા છે.…
- નેશનલ
સાસરિયાઓએ 16 વર્ષથી મહિલાને બંધક બનાવી, જીવતી જાગતી લાશ બની ગઇ
ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પરિણીત મહિલાને તેના સાસરિયાઓએ 16 વર્ષથી બંધક બનાવી રાખી હતી. શનિવારે આ બાબતની જાણ થતાં મહિલાને બચાવી લેવામાં આવી હતી. મહિલાની હાલત ખૂબ જ ખરાબ હોવાને કારણે તેને…
- સ્પેશિયલ ફિચર્સ
ઝબાન સંભાલ કે : આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો
-હેન્રી શાસ્ત્રીગુરુવારથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજે ચોથું નોરતું છે. અંબા માતાની આરતીમાં ચોથે નોરતે ગવાતી પંક્તિ છે ’ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, ચાર ભુજા ચૌદિશા, પ્રગટયાં દક્ષિણમાં અંબે જયો જયો મા જગદંબે.’ એનો ભાવાર્થ એવો છે કે માતા…
- નેશનલ
કાશ્મીરનાં બદલાતા દ્રશ્યો: 20 વર્ષ બાદ કાશ્મીરી પંડિતોએ કરી પૂજા-અર્ચના,
શ્રીનગર: કાશ્મીરીમાં અમુક દ્રશ્યો ત્યાં બદલાઈ રહેલી પરિસ્થિતિ અને ધીમે ધીમે સામાન્ય થઈ રહેલા વાતાવરણની સાબિતી આપે છે. કાશ્મીરી પંડિતોએ 20 વર્ષ બાદ શનિવારે શોપિયા જિલ્લાના નાદીમાર્ગ ગામમાં પ્રાચીન અર્ધનારીશ્વર મંદિરમાં મૂર્તિ સ્થાપના કરી પૂજા કરી હતી. કેન્દ્રશાસિત પ્રદેશના દૂર-દૂરના…
- ઇન્ટરનેશનલ
“રોહિત શર્માની જેમ બહાદુર બનો” પાકિસ્તાનના પૂર્વ ખેલાડીએ શાન મસૂદને આપી સલાહ
મુંબઈ: પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન બાસિત અલી (Basit Ali) અવારનવાર પાકિસ્તાનના ક્રિકેટરોને સલાહ આપતા રહે છે. આવતી કાલે 7મી ઓક્ટોબરથી પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ (PAK vs ENG) વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની શરૂઆત થવાની છે. એવામાં બાસિત અલીએ પાકિસ્તાન ક્રિકેટ…
- નેશનલ
Zomatoના માલિક Shark Tankમાંથી આઉટ! સ્વિગીએ રમી ચાલ?
મુંબઈ: ભારતની બે મોટી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ સ્વિગી (Swiggy) અને ઝોમેટો (Zomato) વચ્ચે હંમેશા કટ્ટર હરીફાઈ રહે છે, બંને કંપનીઓ એક બીજાથી ચડિયાતું માર્કેટિંગ કેમ્પેઇન ચાલવીને ગ્રાહકોને રીઝવવા પ્રયત્નો કરે છે. હવે પોપ્યુલર રિયાલિટી શો શાર્ક (Shark Tnak)માટે બંને…
- ઉત્સવ
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે ઃ નવરાત્રિમાં નવલી નવ વાત…
-સમીર જોશીનવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. શક્તિ પૂજનના દિવસો છે. નવરાત્રિના આ પાવન દિવસોમાં નવલી નવ વાત કરીએ, જે આજની તારીખે વેપારમાં આવશ્યક છે, જેમકે… ૧) ગ્રાહકની ઈચ્છા પ્રમાણે, તમારી નહિ:આજ સુધી હું જે બનાવતો હતો તે લોકોને આપતો હતો.…
- ઉત્સવ
ફોકસ : તામિલનાડુ: ઈ-વેહિકલની રાજધાની
-નિધિ શુકલાકેટલાક દિવસ અગાઉ તામિલનાડુના મુખ્ય પ્રધાન એસ. કે. સ્ટાલિનનો અમેરિકાનો સાઈકલિંગ પ્રવાસ ટોક ઓફ ધ ટાઉન હતો. શિકાગોમાં નદી કિનારા પાસેનો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કેટલાક લોકો કહે છે કે આ ટેપ તેમની ફિટનેસ…
- સ્પેશિયલ ફિચર્સ
કવર સ્ટોરી : ‘અભિજાત’ શ્રેણીમાં આવી શકે આપણી ગુજરાતી ?
-વિજય વ્યાસતાજેતરમાં કેન્દ્ર સરકાર તરફથી મરાઠી અને બંગાળી સહિત વધુ પાંચ ભાષાને ‘ક્લાસિકલ લેંગ્વેજ- અભિજાત ભાષા’નો દરજજો એનાયત થયો છે. આ બધા વચ્ચે, આપણી ગુજરાતી ભાષા પણ એ દરજજા પામી શકે ? શું છે એના ધારા-ધોરણ અને આવા બહુમાન માટ…