- આપણું ગુજરાત
ગુજરાતમાં સરકારી ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં કોમ્પ્યુટરની અછતઃ વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી
અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ સરકારના શાસનમાં શિક્ષણનુ સ્તર નીચું જઈ રહ્યુ હોય તેવો ચિત્ર ઉપસી રહ્યુ છે. રાજયની જુદી જુદી ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં કોમ્પ્યુટર અને આઇટી બ્રાન્ચમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે પુરતા કોમ્પ્યુટર ન હોવાના કારણે ભારે મુશ્કેલી પડી રહી છે.…
- સ્પેશિયલ ફિચર્સ
અમેરિકાના પ્રોત્સાહક જોબ ડેટાથી ઓછી માત્રામાં વ્યાજદર કપાતની શક્યતા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા પ્રોત્સાહક આવ્યા હતા અને બેરોજગગારીનો દર પણ ૪.૧ ટકા આસપાસની સપાટીએ રહેતાં અમેરિકામાં આર્થિક મંદીની ભીતિ હળવી થવાની સાથે સાથે ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં મોટી કપાત મૂકે તેવી શક્યતા ધૂંધળી…
- ધર્મતેજ
ચિંતન : પરમાત્માના દર્શન- ન શાસ્ત્રથી ન ગુરુથી
-હેમુ ભીખુ યોગવાશિષ્ઠનું આ વિધાન છે ન શાસ્ત્રેનાપિ ગુરુણા – પરમાત્માનું દર્શન ન તો શાસ્ત્રો કરાવી શકે છે કે ન ગુરુ. તેમનું દર્શન તો સ્વયંના આત્મામાં સ્થિર થવાથી જ થાય છે. મહર્ષિ વશિષ્ઠ સ્વયં ગુરુ હતા. તેમના દ્વારા લખાયેલ આ…
- સ્પેશિયલ ફિચર્સ
ફોકસ: આવો આ વખતે આપણા દુર્ગુણોના આ રાવણોને સળગાવીએ
-લોકમિત્ર ગૌતમઅસત્ય પર સત્યના વિજયના પ્રતીકના પર્વ વિજયાદશમીનું ફક્ત હિંદુઓ માટે જ નહી, પરંતુ સમગ્ર ભારતીય સભ્યતા માટે ખૂબ મહત્ત્વ છે. પરંતુ આજે પણ જ્યારે આપણે કોઇ અહંકારી વ્યક્તિને દર્પણ બતાવવાનું હોય છે તો હિંદુસ્તાનમાં કોઇ હિંદુ હોય કે મુસ્લિમ,…
- ધર્મતેજ
વેર- વિખેર -પ્રકરણ -૮૦
ખેલ ખલાસ જગમોહન દીવાનનો… શ્યામલીને આનાથી વધુ સારી શ્રદ્ધાંજલી નહીં આપી શકાય. જગમોહનનું મોત, વિક્રમનો તરફડાટ અને શ્યામલીના આત્માને શાંતિ…! કિરણ રાયવડેરા પોતાના રૂમમાં આવીને ગાયત્રીએ પલંગ પર પડતું મૂક્યું. એનું આખું શરીર તૂટતું હતું. એને ડર લાગ્યો કે એ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં રોગચાળો વકર્યોઃ વડોદરામાં તાવથી એક મહિલાનું મોત
વડોદરાઃ ગુજરાત સહિત વડોદરામાં રોગચાળો વકર્યો છે. વડોદરામાં ત્રણ દિવસમાં ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા છે. એક મહિલાને તાવ આવ્યા બાદ વોમિંટીંગ થતા તેનું મોત નિપજયું છે. મેલેરિયાના ત્રણ કેસ અને કમળાના ચાર કેસ નોંધાયા છે. ટાઈફોડના ચાર અને ચિકનગુનિયાનો એક…
- નેશનલ
ચીન પર આ શું બોલી ગયા માલદીવ્સના પ્રમુખ મુઈઝુ….? ચારે બાજુ થઇ રહી છે ચર્ચા
નવી દિલ્હીઃ માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓ રવિવારે દિલ્હી પહોંચ્યા હતા. જે દરમિયાન વિદેશ પ્રધાન એસ. જયશંકરે તેમની સાથે મુલાકાત કરી હતી. માલદીવ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ મુઇઝુની ભારતની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. આ પહેલા તેઓ…
- ધર્મતેજ
માનસ મંથન : આજના સમયમાં મન લાગે કે ન લાગે, હરિનામ જપતા રહો, એક દિવસ એ તેની પાસે પહોંચાડશે
-મોરારિબાપુ બંદઉં નામ રામ રઘુબર કો, હેતુ કૃસાનુ ભાનુ હિમકર કો,બિધિ હરિ હરમય બેદ પ્રાન સો, અગુન અનૂપમ ગુન નિધાન સો. રઘુવરના અનેક નામ છે: એને કોઈ રાઘવ કહે, કોઈ રાઘવેન્દ્ર કહે, તુલસીજી કહે એ નામોને મારા પ્રણામ છે. પણ…
- સ્પોર્ટસ
IPL 2025: ભારતની બહાર યોજાશે મેગા ઓક્શન, જાણો ક્યારે અને ક્યાં થશે ખેલાડીઓની હરાજી
મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરુ થવાની દુનિયાભરના ક્રિકેટ ચાહકો રાહ જોતા હોય છે. IPL 2025 માટે મેગા ઓક્શન યોજવાનું છે, જે બાબતે એક મોટું અપડેટ મળ્યું છે. આ વખતે આ મેગા ઓક્શન ફરી દેશની બહાર યોજાય તેવી પૂરી શક્યતા…
- મનોરંજન
ટીવીની આ અભિનેત્રીઓ મા દુર્ગાની ભૂમિકા ભજવીને હિટ બની
શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ ખાસ અવસર પર અમે તમને ટેલિવિઝનની એવી અભિનેત્રી વિશે જણાવી રહ્યા છીએ જેમણે મા શક્તિની ભૂમિકા ભજવીને પોતાની ઓળખ બનાવી હતી. આ હિરોઈનોએ મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની ભૂમિકા ભજવીને હિટ બની છે. ત્યાર બાદ…