- નેશનલ
દીકરાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા રતન ટાટાની માતા
મુંબઇઃ ભારતના મહાન ઉદ્યોગપતિ રતન ટાટા હવે આપણી વચ્ચે રહ્યા નથી. 86 વર્ષની વયે બુધવારે રાતે તેમનું નિધન થયું. મુંબઇના વરલી સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉદ્યોગપતિઓ, રાજકારણથી લઇને જીવનના દરેક ક્ષેત્રની વ્યક્તિઓ તેમના અંતિમ દર્શન કરવા પહોંચી…
- સ્પોર્ટસ
ENG vs PAK 1st Test: રૂટ અને બ્રુકના તોફાન સામે પાકિસ્તાન પરાસ્ત, શરમજનક હાર
મુલતાન: પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ફ્લોપ પ્રદર્શન યથાવત છે, ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની પ્રથમ મેચ(PAK vs ENG 1st Test)માં પાકિસ્તાનની કારમી હાર થઇ છે. મુલતાનમાં રમાઈ રહેલી મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને એક ઇનિંગ અને 47 રને હરાવ્યું હતું. ટેસ્ટ ઈતિહાસમાં આવું પ્રથમ…
- નેશનલ
Stock Market: નજીવા ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર, આ શેરોમાં તેજી
મુંબઈ: આજે શુક્રવાર છે એટલે કે શેર માર્કેટમાં ટ્રેડિંગ માટે સપ્તાહનો છેલ્લો દિવસ. આજે સવારે શેરબજાર સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 0.13 ટકા અથવા 106 પોઇન્ટના ઘટાડા સાથે 81,504 પર ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં…
- ઇન્ટરનેશનલ
‘અમે જવાબ આપીશું’ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ગંભીર આરોપ, સત્તા પર આવતા કરશે આ કામ
ડેટ્રોઇટ: યુએસ રાષ્ટ્રપતિની ચુંટણી નજીક આવી રહી છે, ત્યારે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ કેમ્પેઈન ચલાવી રહ્યા છે. એક મીટીંગમાં તેમણે દાવો કર્યો કે જો તેઓ સત્તા પર આવશે, તો તેઓ રેસીપ્રોકલ…
- આમચી મુંબઈ
પુણે હિટ એન્ડ રનમાં ફૂડ ડિલિવરી બોયનું મોત
પુણેમાં એક દુ:ખદ ઘટનામાં ફૂડ ડિલિવરી મેનનું હિટ એન્ડ રનમાં મોત થયું હતું. આ ઘટના શુક્રવારે સવારે બની હતી. અહીં કોરેગાંવ પાર્ક વિસ્તારમાં એક ખાનગી કંપનીના અધિકારી આયુષ તયલ (34)ની હાઇ એન્ડ કારે રઉફ અકબર શેખની બાઇકને ટક્કર મારી હતી.…
- મનોરંજન
Happy Birthday: ઉંમર માત્ર એક આંકડો જ છે તે સાબિત કર્યું છે બોલીવૂડના શહેનશાહે
બસ નામ હી કાફી હૈ…એક એવું નામ જે લખીએ એટલે આગળ કંઈ લખવાની જરૂર ન પડે અને જો લખવાનું શરૂ કરીએ તો કલમ ક્યાં રોકવી તે ખબર ન પડે. અમિતાભ બચ્ચન. હિન્દી ફિલ્મજગતના શહેનશાહ આજે 82 વર્ષના થયા છે. આમ…
- આપણું ગુજરાત
કઠોર કળિયુગઃ પેટના જણ્યાએ પૈસા માટે મા-બાપને એવો ત્રાસ આપ્યો કે…
જયપુર: રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં ગુરુવારે પાણીની ટાંકીમાંથી વૃદ્ધ દંપતીના મૃતદેહ મળી આવ્યા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર કરણી કોલોનીમાં રહેતા હજારી રામ વિશ્નોઈ અને તેમના પત્ની ચાવલી દેવીનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી…
- ટોપ ન્યૂઝ
વરસાદ વિના નહિ થાય નોરતા પૂરા! તહેવાર ટાણે કેવું રહેશે હવામાન?
અમદાવાદ: વરસાદના વિઘ્ન વિના પૂર્ણ થવાના આરે આવીને નવરાત્રીના છેલ્લા બે નોરતાની ઉજવણીના રંગમાં જાણે ભંગ પડ્યો છે. ગઇકાલે અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યારે આજે છેલ્લે નોરતે પણ ખેલૈયાઓના ઉલ્લાસમાં વરસાદ ભંગ પાડે તેવી આગાહી હવામાન…
- આપણું ગુજરાત
કમલમમાં બેઠક- મંત્રીઓની ગુસપુસ વચ્ચે મુખ્યપ્રધાનને દિલ્હીનું તેડું: શેના એંધાણ?
અમદાવાદઃ એકતરફ ભાજપ કાર્યાલયમાં બેઠકોનો દોર, બે મંત્રીનોની ગુપસુપનો વાયરલ થયેલો વિડીયો, વળી કેન્દ્રીય ગૃહ પ્રધાનની ગુજરાત મુલાકાત અને આ બધાની વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાનને દિલ્હીનું તેડું આવ્યું છે. આજે ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીને મળવા માટે દિલ્હીના પ્રવાસે જઈ રહ્યા છે.…