- મહારાષ્ટ્ર
Navi Mumbai Airport પર પહેલી ફ્લાઈટનું લેન્ડિંગ, કેનન સેલ્યુટ આપી
નવી મુંબઈઃ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સૌથી પહેલી ટ્રાયલ ફ્લાઈટનું લેન્ડિંગ કરવામાં આવ્યું. એરપોર્ટના એરબેઝ સી295 ફ્લાઈટનું સફળતાપૂર્વક લેન્ડ કરવામાં આવ્યું. અહીંના કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત…
- નેશનલ
એક કર્મચારીની નોકરી માટે જ્યારે રતન ટાટાએ જહેમત ઉઠાવી…..
સમગ્ર વિશ્વમાં કોરોના રોગચાળાને કારણે થયેલી જાનહાનિને કોઈ ભૂલી શકે તેમ નથી. દુનિયાબરનો કોઇ પણ દેશ આ રોગચાળાથી બાકાત રહ્યો નહોતો. આ તે સમયગાળો હતો જ્યારે વિશ્વભરમાં જાણે કે કરફ્યુ લાગી ગયો હતો. લોકો ઘરની બહાર પગ મૂકવાથી પણ ડરતા…
- સ્પેશિયલ ફિચર્સ
પ્લેનમાં બેસેલી મહિલા સાથે અડપલા કરનારાને લેન્ડિંગ થતાં જ પોલીસ સ્ટેશનમાં લેન્ડ કરાયો
ચેન્નઈઃ મહિલાઓ સાથે ગેરવર્તણૂક થયાના કિસ્સા વારંવાર બનતા રહે છે. સ્કૂલ, કોલેજ, જાહેર પરિવહનના સાધનોમાં કે રસ્તે ચાલતી મહિલાઓ સુરક્ષિત ન હોવાનું બહાર આવતું રહે છે. આવી જ એક ઘટનામાં ફ્લાઈટમાં એક મહિલા સાથે સાથે બેસેલા પ્રવાસીએ અડપલાં કરવાની કોશિશ…
- નેશનલ
દીકરાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા રતન ટાટાની માતા
મુંબઇઃ ભારતના મહાન ઉદ્યોગપતિ રતન ટાટા હવે આપણી વચ્ચે રહ્યા નથી. 86 વર્ષની વયે બુધવારે રાતે તેમનું નિધન થયું. મુંબઇના વરલી સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉદ્યોગપતિઓ, રાજકારણથી લઇને જીવનના દરેક ક્ષેત્રની વ્યક્તિઓ તેમના અંતિમ દર્શન કરવા પહોંચી…
- સ્પોર્ટસ
ENG vs PAK 1st Test: રૂટ અને બ્રુકના તોફાન સામે પાકિસ્તાન પરાસ્ત, શરમજનક હાર
મુલતાન: પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ફ્લોપ પ્રદર્શન યથાવત છે, ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની પ્રથમ મેચ(PAK vs ENG 1st Test)માં પાકિસ્તાનની કારમી હાર થઇ છે. મુલતાનમાં રમાઈ રહેલી મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને એક ઇનિંગ અને 47 રને હરાવ્યું હતું. ટેસ્ટ ઈતિહાસમાં આવું પ્રથમ…
- નેશનલ
Stock Market: નજીવા ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર, આ શેરોમાં તેજી
મુંબઈ: આજે શુક્રવાર છે એટલે કે શેર માર્કેટમાં ટ્રેડિંગ માટે સપ્તાહનો છેલ્લો દિવસ. આજે સવારે શેરબજાર સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 0.13 ટકા અથવા 106 પોઇન્ટના ઘટાડા સાથે 81,504 પર ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં…
- ઇન્ટરનેશનલ
‘અમે જવાબ આપીશું’ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ગંભીર આરોપ, સત્તા પર આવતા કરશે આ કામ
ડેટ્રોઇટ: યુએસ રાષ્ટ્રપતિની ચુંટણી નજીક આવી રહી છે, ત્યારે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ કેમ્પેઈન ચલાવી રહ્યા છે. એક મીટીંગમાં તેમણે દાવો કર્યો કે જો તેઓ સત્તા પર આવશે, તો તેઓ રેસીપ્રોકલ…
- આમચી મુંબઈ
પુણે હિટ એન્ડ રનમાં ફૂડ ડિલિવરી બોયનું મોત
પુણેમાં એક દુ:ખદ ઘટનામાં ફૂડ ડિલિવરી મેનનું હિટ એન્ડ રનમાં મોત થયું હતું. આ ઘટના શુક્રવારે સવારે બની હતી. અહીં કોરેગાંવ પાર્ક વિસ્તારમાં એક ખાનગી કંપનીના અધિકારી આયુષ તયલ (34)ની હાઇ એન્ડ કારે રઉફ અકબર શેખની બાઇકને ટક્કર મારી હતી.…
- મનોરંજન
Happy Birthday: ઉંમર માત્ર એક આંકડો જ છે તે સાબિત કર્યું છે બોલીવૂડના શહેનશાહે
બસ નામ હી કાફી હૈ…એક એવું નામ જે લખીએ એટલે આગળ કંઈ લખવાની જરૂર ન પડે અને જો લખવાનું શરૂ કરીએ તો કલમ ક્યાં રોકવી તે ખબર ન પડે. અમિતાભ બચ્ચન. હિન્દી ફિલ્મજગતના શહેનશાહ આજે 82 વર્ષના થયા છે. આમ…