- સ્પેશિયલ ફિચર્સ
Gold Price Today : સોનાના ભાવમાં થયો બદલાવ, જાણો લેટેસ્ટ ભાવ
નવી દિલ્હી : દેશમાં તહેવારોની સિઝનની શરૂઆત સાથે જ દેશમાં સોનાની ખરીદી વધી છે. દશેરા, ધનતેરસ, દિવાળી અને પછી લગ્નની સિઝન આવી રહી છે. આ પ્રસંગોએ સોનાની ખરીદીમાં વધુ વધારો જોવા મળશે. છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો સોનાના ભાવમાં…
- નેશનલ
Diwali Bonus : કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે જાહેર કર્યું દિવાળી બોનસ, આટલા દિવસનું બોનસ મળશે
નવી દિલ્હી : કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની (Diwali Bonus) જાહેરાત કરી છે. નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. આ…
- મહારાષ્ટ્ર
મુંબઈ-હાવડા મેલ ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર
મુંબઈઃ મુંબઈ-હાવડા મેલ ટ્રેનમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી, જેને કારણે તપાસ એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ હતી અને ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પોસ્ટમાં નાસિકમાં ટાઈમર બોમ્બ દ્વારા બ્લાસ્ટ થવાની ધમકી…
- ટોપ ન્યૂઝ
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો વધુ એક પ્રયાસ! રેલીમાંથી નકલી પ્રેસ કાર્ડ અને બંદૂક સાથે શખ્સની ધરપકડ
કેલિફોર્નિયા: યુએસમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નજીક આવી રહી છે, એ પહેલા ઘણી ગંભીર ધટનાઓ બની રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ની હત્યાનો વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેલિફોર્નિયા(California)માં ટ્રમ્પની રેલી દરમિયાન એક શખ્સ રેલીમાં પ્રવેશવાનો…
- નેશનલ
જેવી કરણી તેવી ભરણી, બાબા સિદ્દીકીની હત્યા બાદ કમાલ ખાનની વિવાદીત પોસ્ટ વાયરલ
મુંબઇઃ એનસીપીના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીની હત્યા બાદ સમગ્ર મુંબઈમાં ખળભળાટ મચી ગયો છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને પણ મોટો આંચકો લાગ્યો છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટર અને ફિલ્મ સમીક્ષક કમલ આર…
- નેશનલ
DUના પૂર્વ પ્રોફેસર જીએન સાઈબાબાનું નિધન, 10 વર્ષ જેલમાં રહ્યા બાદ નિર્દોષ છૂટ્યા હતાં
હૈદરાબાદ: દિલ્હી યુનિવર્સિટી (DU)ના પૂર્વ પ્રોફેસર અને માનવ અધિકાર કાર્યકર્તા જીએન સાઈબાબા(GN Saibaba)નું શનિવારે નિધન થયું. લાંબી બીમારી બાદ તબિયત લથડતા, તેમને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સાંઈબાબાએ 57 વર્ષની વયે…
- નેશનલ
‘અસત્ય અને અન્યાયની જીત થશે…’ દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીનો બફાટ
દિલ્હી: મુખ્ય પ્રધાન આતિશી માર્લેના (Delhi CM Atishi Marlena) ગઈ કાલે દસેરા નિમિતે આઈપી એક્સટેન્શન ખાતે આયોજિત રામલીલામાં ભાગ લીધો હતો. આ પહેલા આતિશીએ પણ મંચ પરથી સંબોધન કર્યું હતું, આ દરમિયાન આતિશીની જીભ લપસી હતી. આતિશીએ સંબોધનમાં કહ્યું અસત્યની…
- ઉત્સવ
કવર સ્ટોરી : હરિયાણામાં ભાજપની આબાદ વ્યૂહરચના.. જ્મ્મુ-કશ્મીરમાં ધર્મ આધારિત મતદાન અહીં પાસા કઈ રીતે પલટાયા..?
-વિજય વ્યાસઆ બંને રાજ્યોનાં એક્ઝિટ પોલ સદંતર ખોટાં પડ્યાં. એ પરથી સાબિત થાય છે કે અગાઉની ચૂંટણીઓની જેમ આ વખતે પણ એક્ઝિટ પોલવાળા અંધારામાં નહીં, હવે તો ધોળે દિવસે પણ એમનાં નિશાન ચૂકી જાય છે! હરિયાણા તથા જમ્મુ- કાશ્મીર વિધાનસભાની…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં : માતૃરૂપેણ સંસ્થિતા
-કલ્પના દવેદક્ષિણ મુંબઈના ભદ્રવિસ્તારમાં રહેતી ૪ વર્ષીય દિવ્યા શેઠનું મન આજે તેની માતાની સ્મૃતિવનમાં ભટકી રહ્યું હતું. એક તરફ વિગત થયેલી માતાની સ્મૃતિ તો બીજી તરફ માદુર્ગાની આરાધનામાં એનું હૈયું ચકડોળે ચઢ્યું હતું. દિવ્યા મનોમન વિચારી રહી હતી:- મારી વહાલી…