- આપણું ગુજરાત
ફટાફટ કરો બુકિંગઃ દિવાળી સ્પેશિયલ બસ લઈને આવી છે એસટી
અમદાવાદઃ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. સારા વરસાદ અને સારી સિઝનને લીધે તહેવારોનો ધમધમાટ ધીમે ધીમે બજારોમાં જોવા મળે છે. દિવાળી સમયે પોતાના ગામ જવાની ઈચ્છા દરેકની હોય છે ત્યારે રેલવે કે બસોમાં ખૂબજ ભીડ જોવા મળે છે અને…
- નેશનલ
વિમાનોને ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો ક્યારે અટકશે? હવે વિસ્તારાની ફ્લાઈટનું ધમકી બાદ ઇમરજન્સી લેન્ડિંગ
મુંબઇઃ છેલ્લા કેટલાક દિવસોથી સતત વિમાનોને ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. વિમાનો સામે મળી રહેલી ધમકીઓએ યાત્રીઓની પરેશાનીઓ વધારી દીધી છે. દરમિયાન જર્મનીના ફ્રેન્કફર્ટથી મુંબઈ જઈ રહેલી વિસ્તારાની ફ્લાઈટને સોશિયલ મીડિયા પર બોમ્બની ધમકી મળી હતી. એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું…
- સ્પોર્ટસ
પ્રથમ ટેસ્ટમાં ભારત મોટી મુસીબતમાં, 34 રનમાં ગુમાવી છ વિકેટ
બેંગ્લૂરુ: ભારતે આજે અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસે બૅટિંગ પસંદ કર્યા ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી. લંચના બ્રેક સુધીમાં ભારતે માત્ર 34 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. રિષભ પંત 15 રને રમી રહ્યો હતો.ટેસ્ટ ક્રિકેટના…
- સ્પેશિયલ ફિચર્સ
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : ટીનએજ: સંજોગો સામે ઝૂકવું કે ઝઝૂમવું?
શ્વેતા જોષી-અંતાણી ખટાકકક.. જોરથી અવાજ આવ્યાની બીજી જ ક્ષણે અનોલીની ચીસ સંભળાય. મેદાનમાં બેસેલા લોકો ઊભા થઈને એ દિશામાં જોવા લાગ્યા. જૂનિયર ગ્રુપમાં રમતી આશાસ્પદ એથ્લિટ અનોલી છેલ્લા છ મહિનામાં ત્રીજી વખત ઈજાગ્રસ્ત થયેલી. ક્યારેક કાંડુ તો ક્યારેક કોણી…..પણ આ…
- લાડકી
ફેશન : ફેસ્ટિવ વેરમાં નવું શું છે?
-ખુશ્બુ મૃણાલી ઠક્કર ફેસ્ટિવ વેર એટલે જે કપડાં ફેસ્ટિવલમાં પેહરવામાં આવે.એટલે કે, તેહવારોમાં પહેરવામાં આવે. પહેલા ફેસ્ટિવ વેરમાં માત્ર સાડી પહેરવામાં આવતી. પરંતુ, ઘણા વખતથી ટ્રેન્ડ બદલાયો છે. મહિલાઓ સાડી તો પેહેરે જ છે પરંતુ સાડીમાં ઘણા વેરિએશન સાથે પેહરે…
- નેશનલ
તો શું ઓસ્ટ્રેલિયા-તુર્કિયેમાં બનેલી પિસ્તોલથી બાબા સિદ્દીકની હત્યા કરવામાં આવી હતી?
મુંબઇઃ NCP (અજિત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ પોલીસ, ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે, જેમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસે દાવો કર્યો છે કે બાબા સિદ્દીકીની હત્યામાં ઓસ્ટ્રેલિયન બનાવટની ગ્લોક પિસ્તોલ, તુર્કીની બનાવટની એક…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 41 તાલુકામાં કમોસમી વરસાદ, આજે આવું રહેશે ગુજરાતનું વાતાવરણ
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત (Gujarat Weather) કરી દેવામાં આવી છે. જોકે અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ નજીક સર્જાયેલી અસ્થિરતાના કારણે ગુજરાતના અલગ-અલગ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ…
- સ્પોર્ટસ
ભારતે બૅટિંગ લીધી, જાણો ટીમમાં કોણ ઈન અને કોણ આઉટ…
બેંગ્લૂરુ: ભારતે આજે અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. પહેલા દિવસની રમત વરસાદને કારણે નહોતી થઈ શકી.વરસાદની થોડી સંભાવના વચ્ચે હવે આ ટેસ્ટ પાંચને બદલે ચાર દિવસની થઈ ગઈ છે. શુભમન ગિલ…
- નેશનલ
દિલ્હીની હવામાં ‘ઝેર’ ભળ્યું, જુઓ દેશના ટોપ 10 પ્રદૂષિત શહેરોની યાદી
નવી દિલ્હી: શિયાળો શરુ થતા જ દિલ્હીની હવામાં પ્રદુષણની માત્રા વધી (Delhi Air pollution) જતી હોય છે. શિયાળુ પવન શરુ થઇ ગયો છે ત્યારે, બુધવારે દિલ્હીની એર ક્વોલિટી ફરી એકવાર ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ હતી. સ્ટબલ સળગાવવાને કારણે નીકળેલો ધુમાડો…
- આપણું ગુજરાત
ત્રણ સબ્સિડી અને મહિલાઓનું હીતઃ જાણો ગુજરાતની નવી ટેક્સટાઈલ્સ પોલિસીમાં શું છે?
અમદાવાદઃ સબ્સિડી અને ગ્રામીણ મહિલાઓના વેતનમાં વધારા સહિતની જોગવાઈઓ સાથે ગુજરાત સરકારે નવી ટેક્સટાઈલ્સ પોલિસીની જાહેરાત કરી છે. ગુજરાત ટેક્સટાઈલ્સ ઉદ્યોગ માટે વિશ્વમાં પ્રસિદ્ધ છે અને સુરત શહેરને ટેક્સટાઈલ સિટી પણ કહેવામાં આવે છે. ખેતી પછી સૌથી વધારે રોજગારી ઊભી…