- આપણું ગુજરાત
Ahmedabad ના વાડજમાં અસામાજિક તત્વો બેફામ, બે લોકોની અટકાયત
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad) શહેરના કેટલાક વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ વધી રહી છે. બે દિવસ પહેલા અમરાઈવાડીમાં ગુનેગારો હાથમાં હથિયારો લઈને ફરતા હોય તેવા વીડિયો વાયરલ થયો હતો. ત્યારે હવે વાડજમાં હથિયાર સાથે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો…
- ટોપ ન્યૂઝ
Cyclone Dana: આ રાજ્યમાં ફરી એક વાર ચક્રવાતનો ખતરો, IMDએ આપ્યું એલર્ટ
બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યું છે. આ વાવાઝોડાને ચક્રવાત દાના નામ આપવામાં આવ્યું છે. જેને લઈને હવામાન વિભાગે પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું છે. ચક્રવાત દાના 24 થી 26 ઓક્ટોબરની વચ્ચે…
- નેશનલ
ED એ ટેન્ડર ગોટાળા કેસમાં IAS સંજીવ હંસ અને ધારાસભ્ય ગુલાબ યાદવની ધરપકડ કરી
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED)આખરે બિહારના વરિષ્ઠ IAS ઓફિસર સંજીવ હંસની ધરપકડ કરી છે. સંજીવ હંસના નજીકના સહયોગી અને બિઝનેસ પાર્ટનર એવા પૂર્વ આરજેડી ધારાસભ્ય ગુલાબ યાદવની પણ ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સંજીવ હંસની શુક્રવારે મોડી સાંજે પટનાથી…
- નેશનલ
ભારતીયની હત્યામાં સામેલ Canadaનો પોલીસ અધિકારી આતંકીની સૂચિમાં, જાણો સમગ્ર મામલો
નવી દિલ્હી : ભારત અને કેનેડા( Canada) વચ્ચે રાજદ્વારી વિવાદ વધી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતે કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી (CBSA)ના એક ઓફિસરને ભાગેડુ આતંકીઓની યાદીમાં સામેલ કર્યા છે. આતંકવાદીઓની યાદીમાં જે અધિકારીનું નામ સામેલ કરવામાં આવ્યું છે તેની…
- વીક એન્ડ
વેર વિખેર – પ્રકરણ – ૯૧
– કિરણ રાયવડેરા ‘વિક્રમ, જગ્ગેને કેમ છે હવે?’ ગાડીની પાછળની સીટમાં બેસેલા કબીરે વિક્રમને ફોન લગાવ્યો. કમિશનર રવિ શ્રીવાસ્તવના ફોને એના શરીરની બધી શક્તિ જાણે હરી લીધી હતી. કમિશનરે લાલબઝારના ઈન્ટરોગેશન સેલમાં જ ગાયત્રીની સામે જ કબીરને ફોન કરીને જણાવ્યું…
- આપણું ગુજરાત
Porbandarના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલાની પોલીસે અટકાયત કરી, રૂપિયા 50 લાખ અને ઘાતક હથિયારો જપ્ત
અમદાવાદ : પોરબંદરના(Porbandar) કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા બોરીચક ગામે મોટુ ઓપરેશન પાર પાડતા ભીમા દુલાની વાડીમાંથી 50 લાખ રોકડ અને ઘાતક હથિયારો સાથે ભીમા દુલા સહિત અન્ય ત્રણ શખ્સોની પણ અટકાયત કરી હતી.…
- આમચી મુંબઈ
સલમાન ખાનના જાનના દુશ્મન Lawrence Bishnoiના લોહીના તરસ્યા છે આ પાંચ લોકો…
મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા બાદ એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે લોરેન્સ બિશ્નોઈનો સૌથી મોટો જાની દુશ્મન કોઈ હોય તો તે છે સલમાન ખાન. પરંતુ શું તમને ખબર છે કે લોરેન્સ બિશ્નોઈ ભલે સલમાન ખાનની જાનનો દુશ્મન હોય…
- આમચી મુંબઈ
હવે ચૂંટણી પંચ મહારાષ્ટ્ર સરકારની પાછળ પડ્યું, આચારસંહિતાના ઉલ્લંઘનની તપાસ કરશે
મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભા ચૂંટણીની આચારસંહિતા જારી થયા બાદ પણ મહાગઠબંધન સરકારે મંગળવારે 200થી વધુ સરકારી નિર્ણયો જારી કર્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ બાદ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમ મહારાષ્ટ્ર સરકાર સામે તપાસ શરૂ કરવા જઈ રહ્યું…
- આપણું ગુજરાત
ફટાફટ કરો બુકિંગઃ દિવાળી સ્પેશિયલ બસ લઈને આવી છે એસટી
અમદાવાદઃ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. સારા વરસાદ અને સારી સિઝનને લીધે તહેવારોનો ધમધમાટ ધીમે ધીમે બજારોમાં જોવા મળે છે. દિવાળી સમયે પોતાના ગામ જવાની ઈચ્છા દરેકની હોય છે ત્યારે રેલવે કે બસોમાં ખૂબજ ભીડ જોવા મળે છે અને…
- નેશનલ
વિમાનોને ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો ક્યારે અટકશે? હવે વિસ્તારાની ફ્લાઈટનું ધમકી બાદ ઇમરજન્સી લેન્ડિંગ
મુંબઇઃ છેલ્લા કેટલાક દિવસોથી સતત વિમાનોને ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. વિમાનો સામે મળી રહેલી ધમકીઓએ યાત્રીઓની પરેશાનીઓ વધારી દીધી છે. દરમિયાન જર્મનીના ફ્રેન્કફર્ટથી મુંબઈ જઈ રહેલી વિસ્તારાની ફ્લાઈટને સોશિયલ મીડિયા પર બોમ્બની ધમકી મળી હતી. એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું…