- ટોપ ન્યૂઝ
દિલ્હીમાં CRPF સ્કૂલ પાસે વિસ્ફોટ, ધુમાડાના ગોટેગોટા પણ જોવા મળ્યા
નવી દિલ્હી : દિલ્હીમાં રવિવારે રોહિણી જિલ્લાના પ્રશાંત વિહાર વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટનો જોરદાર અવાજ સંભળાયો. આ વિસ્ફોટ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સ્કૂલની દિવાલ પાસે થયો હતો. બોમ્બ વિસ્ફોટ બાદ તરત જ ધુમાડાના ગોટેગોટા પણ જોવા મળ્યા હતા. આ ઘટના…
- ઇન્ટરનેશનલ
મહાયુદ્ધના ભણકારા: ઇઝરાયલ ટૂંક સમયમાં ઈરાન પર મોટો હુમલો કરશે! લીક થયેલા USના સિક્રેટ રીપોર્ટસમાં દાવો
ન્યુ યોર્ક: મધ્યપૂર્વમાં સંકટ દિવસેને દિવસે વધુ ઘેરાઈ રહ્યું છે. છેલ્લા એક વર્ષથી ઇઝરાયલ ગાઝા પર સતત હુમલા કરી નરસંહાર રહ્યું છે, ત્યાર બાદ હવે ઇઝરાયલે લેબનાનને પણ નિશાન બનાવવાનું શરુ કર્યું છે. બીજી તરફ એવા અહેવાલો છે કે ઈઝરાયેલ…
- આપણું ગુજરાત
Vadodara જિલ્લાના વિકાસને મળશે વેગ, સીએમ ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 507.94 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી
અમદાવાદઃ ગુજરાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શનિવારે વડોદરાની મુલાકાત લીધી હતી. વિકાસ સપ્તાહ નિમિત્તે મુખ્યપ્રધાનની વડોદરા(Vadodara)શહેર જિલ્લા માટે વિકાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના નાગરિકોને દિવાળી પૂર્વે રૂપિયા 507.94 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે.…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકીના શૂટર્સોએ કરી હતી રૂ. 50 લાખની માગ, સામે આવી ચોંકાવનારી હકીકત
મુંબઇઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યાની તપાસમાં મહત્ત્વની માહિતી જાણવા મળી છે. મુંબઈ પોલીસે આ કેસ સાથે જોડાયેલા પાંચ લોકોની ધરપકડ કરી છે. આ ધરપકડો સાથે, અટકાયત કરાયેલા શકમંદોની કુલ સંખ્યા નવ પર પહોંચી ગઈ છે, પોલીસે ખુલાસો કર્યો…
- સ્પોર્ટસ
ઓહ નો! રિષભ પંતે ફક્ત આટલા માટે સેન્ચુરી ગુમાવી
બેન્ગલૂરુ: વિકેટકીપર રિષભ પંત આજે અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે 99 રને વિકેટ ગુમાવી બેસતાં ફક્ત એક રન માટે સાતમી ટેસ્ટ-સદી ચૂકી ગયો હતો.સર્જરીવાળા જમણા ઘૂંટણમાં ઈજા થવાને કારણે શુક્રવારે તેણે ફીલ્ડિંગ નહોતી કરી, પરંતુ જરૂર પડતાં…
- આપણું ગુજરાત
શહેરી ફેરિયાઓ,લારી ગલ્લા,પાથરણા વાળાને શાસ્ત્રી મેદાન ધંધો કરવા આપો: કોંગ્રેસ
રાજકોટ: મહાનગરપાલિકાના તંત્ર, પોલીસ તંત્ર, શહેરી ફેરિયાઓ અને વેપારીઓ વચ્ચે થતા ઘર્ષણો ને પગલે શહેર કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે રાજકોટ શહેરના લાખાજી રોડ, ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, પરાબજાર સહિતના વિસ્તારોમાં દર વર્ષે દિવાળી અને અન્ય તહેવારોમાં ટ્રાફિક સમસ્યા…
- આમચી મુંબઈ
Maharashtra Election 2024: ઉદ્ધવ ઠાકરે એવા તો શું નારાજ છે કે કૉંગ્રેસના નેતાએ દિલ્હીથી દોડવું પડ્યું
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની(Maharashtra Election 2024) જાહેરાત બાદ બેઠક વહેંચણીને મુદ્દે મહાવિકાસ અઘાડીના નેતાઓ વચ્ચે બેઠકો ચાલી રહી છે. જેમાં બેઠક વહેંચણી પર શિવસેના (UBT)અને કોંગ્રેસ વચ્ચેની તણાવપૂર્ણ વાટાઘાટો વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રમેશ ચેન્નીથલાએ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેની તેમના…
- આમચી મુંબઈ
મુંબઈમાં ભાજપનો હાથ ઉપર, જાણો શિંદે જૂથને કેટલી મળી સીટ
મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે અને મહા વિકાસ આઘાડી તેમ જ મહાયુતિના નેતાઓ તેમના સાથી પક્ષો સાથે સીટોની વહેંચણીમાં લાગ્યા છે. હવે આ મુદ્દે મહત્વના સમાચાર જાણવા મળ્યા છે. હવે આખરે મહાયુતિમાં મુંબઈમાં બેઠકોની ફાળવણીનો…
- ઇન્ટરનેશનલ
ભારતમાં આતંકી પ્રવૃતિમાં સંડોવાયેલો છે આ કેનેડિયન અધિકારી, ટ્રુડો હવે શું કરશે?
નવી દિલ્હીઃ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કારણે ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ છે . દરમિયાન નવી દિલ્હીએ કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સી (CBSA)ના અધિકારી સંદીપ સિંહ સિદ્ધુ પર ગંભીર આરોપ લગાવ્યા છે અને તેને ભાગેડુ આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યો છે.…
- નેશનલ
એમેઝોન, સ્વિગી અને ઓલા જેવી કંપનીઓએ ચૂકવવી પડી શકે છે Welfare Fees, તમારા ખિસ્સા પર થશે આ અસર
નવી દિલ્હી : ફૂડટેક અને ઓનલાઈન શોપિંગ જેવી કંપનીઓએ દેશમાં લાખો લોકોને ડિલિવરી પાર્ટનર તરીકે રોજગારી પૂરી પાડી છે. તેઓને ગીગ વર્કર્સ પણ કહેવામાં આવે છે. સ્વિગી, ઝોમેટો, એમેઝોન, ફ્લિપકાર્ટ, ઉબેર, ઓલા અને મીશો જેવી મોટી કંપનીઓ મોટા પાયે ગીગ…