- તરોતાઝા
આરોગ્ય વીમામાં કૅશલેસ ક્લેમ કઈ રીતે કરી શકાય ? એના આ મહત્વના મુદ્દા જાણી લો…
-નીશા સંઘવીઆરોગ્ય વીમો એટલે કે મેડિક્લેમ પૉલિસીમાં ક્લેમ કરવો ન પડે એ જ ઈચ્છનીય સ્થિતિ છે, પરંતુ ન કરે નારાયણ ને કોઈ બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ થવું પડે તો એ સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ એ વિશે આજે વાત કરીએ…..…
- ટોપ ન્યૂઝ
યુપીના બુલંદશહેરમાં સિલિન્ડર Blast, ત્રણ મહિલા સહિત 6 લોકોના મોત
બુલંદશહેર : ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા રિયાઝુદ્દીનના ઘરમાં અચાનક સિલિન્ડર ફાટ્યો (Blast)હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ મહિલાઓ સહિત 6 લોકોના મોત થયા છે. માહિતી મળતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારી અને ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી…
- ઇન્ટરનેશનલ
BRICS સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી રશિયા જવા રવાના, આ નેતાઓ સાથે કરશે બેઠક
નવી દિલ્હી: રશિયા કઝાન શહેરમાં યોજાનાર બે દિવસીય બ્રિક્સ સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી રવાના થઇ ગયા છે. બ્રિક્સ સંમેલનની સાથે સાથે વડા પ્રધાન મોદી રશિયામાં કેટલાક દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બ્રિક્સ સંમેલન આજથી એટલે કે…
- આપણું ગુજરાત
Rajkotના લોધીકામાં વિધાર્થી આપઘાત કેસમા ત્રણ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધાયો
લોધીકા : રાજકોટ(Rajkot) જિલ્લાના લોધીકામાં વિધાર્થી દ્રારા આપઘાત કરવામાં આવ્યો હતો. જેમાં તેણે શાળાના શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ કરતા એક વીડિયો બનાવીને પોતાની આપવીતિ જણાવી હતી. ત્યારે પોલીસે સ્યુસાઈડ નોટ અને વીડિયોના આધારે ત્રણ શિક્ષકો સામે ગુનો નોંધ્યો હતો. બીજી તરફ…
- નેશનલ
“આ તારીખોમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ના કરતા”, ખાલિસ્તાની અલગાવવાદી પન્નુનએ આપી ધમકી
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી લગભગ દરરોજ કોઈને કોઈ ભારતીય એરલાઈન્સને બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ (Bomb Threats in flights) મળી રહી છે, જેને કારણે ઘણી ફ્લાઈટ્સની ઈમરજન્સી લેન્ડીંગ કરવવાની ફરજ પડી હતી. આ ધમકીઓને પગલે તંત્ર દોડતું થઇ ગયું છે. આ…
- મનોરંજન
આ બિઝનેસમેન બન્યો કરણ જોહરનો પાર્ટનર! ધર્મા પ્રોડક્શન્સનો 50% હિસ્સો ખરીદ્યો
મુંબઈ: ફિલ્મ નિર્માતા કરણ જોહર(Karan Johar)ની પ્રોડક્શન કંપની ધર્મા પ્રોડક્શન્સ(Dharm Production)નો મોટો હિસ્સો અદાર પૂનાવાલા(Adar Poonawala)એ ખરીદી લીધો છે. પૂનાવાલાની સેરેન એન્ટરટેઈનમેન્ટે ધર્મા પ્રોડક્શન્સનો હિસ્સો ખરીદવાની રેસમાં રિલાયન્સ અને સારેગામાને માત આપી હતી. સેરેન એન્ટરટેઈનમેન્ટે ₹1000 કરોડમાં ધર્મા પ્રોડક્શન્સમાં 50%…
- આપણું ગુજરાત
Jamanagarના જામજોધપુરમાં દુર્ઘટના, બે યુવાનોના ચેકડેમમાં ડૂબતાં મોત
જામજોધપુર : જામનગર(Jamanagar) જિલ્લામાં આવેલા જામજોધપુર તાલુકામાં ડુબી જવાની બે ઘટના બની છે. ગીંગણી તેમજ ખોડિયાર મંદિર પાછળ ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનના મોત નિપજયા છે. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહોને બહાર કાઢી પોલીસને…
- નેશનલ
કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકવાદી હુમલામાં સાતના મોત, આ રીતે કર્યો હુમલો
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં ગઈ કાલે થયેલા આતંકી હુમલા (Terrorist attack in Kashmir)માં મૃતકોની લોકોની સંખ્યા વધીને સાત થઈ ગઈ છે. મૃતકોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના પ્રવાસી શ્રમિકો ઉપરાંત એક કાશ્મીરી ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, આતંકવાદીઓએ રવિવારે સાંજે શ્રીનગર-લેહ નેશનલ…
- આપણું ગુજરાત
Gujaratમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ, પોરબંદરમાં એકનુ મોત
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) હજુ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં રાજકોટના લોધિકામાં સૌથી વધુ 4.6 ઈંચ વરસાદ વરસ્યો…