- આમચી મુંબઈ
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધી કેસમાં રિયા ચક્રવર્તીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત
નવી દિલ્હીઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલા કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે રિયા, તેના પિતા અને ભાઈ વિરુદ્ધ જારી કરાયેલ લુક-આઉટ સર્ક્યુલર નોટિસ રદ કરવાનો બોમ્બે હાઈકોર્ટનો આદેશ માન્ય રાખ્યો હતો. SCના…
- મનોરંજન
કોણ છે એ એક વ્યક્તિને જેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે Aishwarya Rai-Bachchan? નામ જાણીને ચોંકી ઉઠશો
ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં અભિષેક બચ્ચન સાથેના ડિવોર્સની અફવાઓને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર દરરોજ બંનેના ડિવોર્સને લઈને જાત જાતની વાતો થતી હોય છે. પોતાની લાજવાબ સુંદરતા અને દમદાર એક્ટિંગને કારણે પૂરી દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડનારી ઐશ્વર્યા…
- આમચી મુંબઈ
વરલીમાં પોલિટિકલ વૉરઃ આદિત્ય ઠાકરેને હરાવવા મહાયુતી આ સાંસદને આપશે ટિકિટ?
મુંબઈઃ ચૂંટણી આવે ત્યારે અટકળોનું બજાર આપોઆપ ગરમાતું હોય છે અને ઘણીવાર ન માન્યામાં આવતી વાતો સાચી પણ પડતી હોય છે. આવી જ એક વાત રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે, જે મુંબઈની વરલી વિધાનસભા બેઠક પરની છે.આ બેઠક હાલમાં શિવસેના…
- શેર બજાર
તમે સિગારેટના કશમાંથી આ કંપનીએ જોરદાર નફો કર્યો, ITCએ Q2માં મજબૂત પરિણામો જાહેર કર્યા
અગ્રણી FMCG કંપની ITC પાસે ITC પાસે સિગારેટ સેગમેન્ટમાં દેશમાં સૌથી વધુ વેચાતી બ્રાન્ડ્સ છે. ગ્રાહકો તેમની પસંદગી અનુસાર આ બ્રાન્ડની વિવિધ સિગારેટ ખરીદે છે. કંપનીએ સપ્ટેમ્બર 2024 ના રોજ સમાપ્ત થતા વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર…
- સ્પોર્ટસ
પુણેમાં બૅટર્સે વોશિંગ્ટન અને અશ્વિનની મહેનત પર પાણી ફેરવ્યું, જુઓ તો ખરા કોણે શું ઉકાળ્યું…
પુણે: ન્યૂ ઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં બીજા દિવસે ભારતે પ્રથમ દાવમાં લંચ-બ્રેક સુધીમાં ફક્ત 107 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ગુરુવારે ઑફ સ્પિનર્સ વોશિંગ્ટન સુંદર (59 રનમાં સાત વિકેટ) અને આર. અશ્વિન (64 રનમાં ત્રણ વિકેટ) જે સુપર પર્ફોર્મ…
- નેશનલ
સમયસર સારવાર ન મળતા બાળકીનું મોત, પરિવારનો આક્ષેપ ડોક્ટર ક્રિકેટ રમતા હતા
લખનઊઃ ઉત્તર પ્રદેશના બદાઉન જિલ્લામાં બુધવારે સરકારી મેડિકલ કોલેજમાં કથિત સારવારના અભાવે તાવથી પીડિત પાંચ વર્ષની બાળકીનું મોત થયું હતું. મૃતક બાળકીના પરિવારનો આરોપ છે કે ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓ સારવાર કરવાના બદલે ક્રિકેટ રમવામાં વ્યસ્ત હતા. આ ઘટના બાદ…
- સ્પોર્ટસ
વિરાટ જ્યારે અનુષ્કા સાથેની વાતચીતમાં રડી પડ્યો અને પછી…
નવી દિલ્હી: વિરાટ કોહલી પુણેમાં ન્યૂ ઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં રમી રહ્યો છે. તે આજે પહેલા દાવમાં ફક્ત એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો. હમણાં તેનો થોડો ખરાબ સમય ચાલી રહ્યો છે. જોકે તે ચાર-પાંચ વર્ષ પહેલાં ખરાબ ફોર્મને…
- આમચી મુંબઈ
Maharashtra Election 2024: બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીએ છોડ્યો કોંગ્રેસનો સાથ, NCPએ આપી આ બેઠક પરથી ટિકિટ
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી(Maharashtra Election 2024) પૂર્વે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં બાબા સિદ્દીકીના પુત્ર અને ધારાસભ્ય ઝીશાનસિદ્દીકી શુક્રવારે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ)માં જોડાયા છે. જ્યારે પાર્ટીએ તેમને વિધાનસભા ક્ષેત્ર બાંદ્રા પૂર્વથી ટિકિટ આપી છે. આ બેઠક…