- ઇન્ટરનેશનલ
Israel Hamas War: ઇઝરાયેલી સેનાએ ગાઝાની હોસ્પિટલમાંથી ડોકટર અને દર્દીઓને બંધક બનાવ્યા, પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયનો દાવો
કાહીરા: ઈઝરાયેલ અને હમાસ (Israel hamas war)વચ્ચે હજુ પણ સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. જેમાં ઈઝરાયેલી સેના શનિવારે ઉત્તરી ગાઝામાં એક હોસ્પિટલ સંકુલમાંથી પરત ફરી હતી. એક દિવસ પહેલા જ તેણે આ હોસ્પિટલને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. પેલેસ્ટિનિયન આરોગ્ય…
- નેશનલ
યમુનામાં ડુબકી લગાવ્યા બાદ બગડી દિલ્હી BJP ચીફની તબિયત, થયા હૉસ્પિટલમાં ભરતી
નવી દિલ્હીઃ દિલ્હીના ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાની તબિયત બગડતા તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વીરેન્દ્ર સચદેવાને સ્કિન ઈન્ફેક્શન થઇ ગયું છે. તેમને શરીરે ખંજવાળ આવી રહી છે અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. સચદેવા કહે…
- આપણું ગુજરાત
PM Modiની મુલાકાત કચ્છીઓને ફળશે, આટલા કરોડના પ્રોજેક્ટનું થશે લોકાર્પણ
ભુજ : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૮મી ઓક્ટોબરના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ અમરેલી જિલ્લા ખાતે રૂ. ૪૮૦૦ કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર,રણપ્રદેશ કચ્છ અને…
- નેશનલ
Arunachal Pradeshમાં સેનાને મળી સફળતા, અથડામણમાં એક આતંકી માર્યો ગયો
લોંગડિંગ : અરુણાચલ પ્રદેશના(Arunachal Pradesh)લોંગડિંગ જિલ્લામાં ભારતીય સેનાએ સફળતા મળી છે. ચાંગખાઓ વિસ્તારમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક આતંકી માર્યો ગયો હતો. ભારતીય સેનાના સ્પિયર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું હતું કે “સૈનિકોએ હુમલાનો…
- સ્પેશિયલ ફિચર્સ
મસ્તરામની મસ્તી : દિવાળીએ ફરવા જાવું કે રખડવા?
-મિલન ત્રિવેદી દિવાળીનાં પ્લાનિંગ આમ તો બધા ભેગા મળી અને બે મહિના અગાઉથી કરતા હોય છે, પરંતુ તે બધું હાઈક્લાસ ફેમિલી વિચારી શકે. મધ્યમ વર્ગ તો જેમ બે કપ ચા મૂકી હોય અને બીજા મહેમાન આવ્યા હોય તો દૂધના પૈસા…
- મનોરંજન
માધુરી દીક્ષિત સાથે પર્ફોર્મ કરતી વખતે લપસ્યો વિદ્યા બાલનનો પગ તો….
આ દિવાળીમાં દિગ્દર્શક પ્રિયદર્શન ફરી એક વાર હલચલ મચાવવા તૈયાર છે. પ્રિયદર્શનની ફિલ્મ ભૂલ ભુલૈયા-3 આ દિવાળીમાં રિલીઝ થવા જઈ રહી છે. તેમની આ ફિલ્મ બોલીવુડની ક્લાસિક કલ્ટ મુવી ગણવામાં આવે છે. આ વખતે ફિલ્મમાં દર્શકોને માત્ર એક કે નહીં…
- મહારાષ્ટ્ર
કૉંગ્રેસે બીજી યાદી બહાર પાડી, જાણો ફડણવીસ સામે એમવીએનો કયો ઉમેદવાર ભાથ ભીડશે
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે બીજી યાદી જાહેર કરી છે. કૉંગ્રેસ 23 ઉમેદવારના નામ જાહેર કર્યા છે, જેમાં નાગપુર સાઉથનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પરથી મહાયુતીના ઉમેદવાર અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ચૂંટણી લડી રહ્યા…
- સ્પેશિયલ ફિચર્સ
સોરાયસીસવાળાઓએ ભૂલથી પણ ના ખાવા જોઇએ આ ખોરાક, નહીં તો….
સૉરાયિસસ એ એક ગંભીર ચામડીનો રોગ છે, જેમાં ત્વચા પર લાલ ફોલ્લીઓ અથવા સફેદ પેચ બને છે. સામાન્ય રીતે, આ ફોલ્લીઓ કોણી, ઘૂંટણ, માથાની ચામડી અને કમર પર દેખાય છે. આ રોગમાં ત્વચા પર તીવ્ર ખંજવાળ અને બળતરા પણ થાય…
- આમચી મુંબઈ
જૈન સંતો મળ્યા ફડણવીસને, પણ મળ્યો આ જવાબ, શું છે ભાજપનું ગણિત
મુંબઈઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા બન્ને ગઠબંધનોએ બેઠકની વહેંચણીની કસરત કરવી પડી છે અને તે ખૂબ અઘરી સાબિત થઈ રહી છે. ત્યારે દરેક પક્ષે પણ પોતાની સાથે જોડાયેલા સમાજઅને સમર્થકોમાં સમતુલા જાળવવી અઘરી પડી રહી છે. ભાજપ રાષ્ટ્રીય પક્ષ હોવાથી…