-  આપણું ગુજરાત

જયંત પંડ્યાની રાક્ષસીવૃત્તિ દૂર થાય તે માટે ગંગાજળનો છંટકાવ થયો.
રાજકોટ : રાજકોટ વિજ્ઞાન જાથા દ્વારા શહેરના પારડી ગામ ખાતે આવેલ PGVCL કચેરી ખાતે ચાલતી સત્યનારાયણની કથા બંધ કરાવવા મામલે સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પડઘા પડ્યા છે. બ્રહ્મ સમાજ અગ્રણી મિલન શુક્લ તથા ગુજરાત બ્રહ્મસમા જ અગ્રણીઓ કોંગ્રેસ મીડિયા સેલના…
 -  આમચી મુંબઈ

Mumbai Breaking: નવાબ મલિકને અજિત પવારે આપી ઉમેદવારી?
મુંબઈઃ માનખુર્દ-શિવાજીનગરથી એનસીપી અજિત પવારે વરિષ્ઠ નેતા નવાબ મલિકને એબી ફોર્મ આપ્યાની ચર્ચાએ ખળભળાટ ફેલાવ્યો છે. નવાબ મલિકે અહીંથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની જાહેરાત કરી હતી. જોકે હાલમાં જ મળતી માહિતી અનુસાર અજિત પવારે તેને ઉમેદવારી આપી છે.નવાબ મલિકએ…
 -  મનોરંજન

સેના વિશેની ટિપ્પણીથી Sai Pallavi ઘેરાઈ વિવાદમાં: સોશિયલ મીડિયામાં થઈ રહી છે ટ્રોલ
સાઈ પલ્લવી નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે, જેમાં તે માતા સીતાના રોલમાં જોવ મળવાની છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે તેની ફિલ્મને કારણે નહીં પરંતુ તેના એક નિવેદનના કારણે હેડલાઈન્સમાં છે. તેનો એક જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા…
 -  શેર બજાર

ધન તેરસના દિવસે પણ બજારે નિરાશ કર્યા! સેન્સેક્સમાં આટલા પોઈન્ટ્સનું ગાબડું
મુંબઈ: આજે ધન તેરસના દિવસે શેર બાજારમાં ઘટાડો નોંધાયો (Indian stock market) છે. ફ્લેટ શરૂઆત બાદ ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ (SENSEX) અને નિફ્ટી(NIFTY) પહેલા સેશનમાં ગબડ્યા હતાં. સવારે 10.40 વાગ્યે BSE સેન્સેક્સ 429 પોઈન્ટ ઘટીને 79,575 પર આવી ગયો હતો.…
 -  મનોરંજન

‘હું હવે સિંગલ છું’ અર્જુન કપૂરે કરી મલાઈકા સાથે બ્રેકઅપની પુષ્ટિ
બોલીવુડના લોકપ્રિય અને પાવર કપલ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના બ્રેકઅપના સમાચાર ઘણા સમયથી વાયરલ થઈ રહ્યા છે, પરંતુ હવે સત્ય શું છે તેની પુષ્ટિ થઈ ગઈ છે. હવે અર્જુન કપૂરે પોતે અફવાઓને સમર્થન આપતા જણાવ્યું છે કે તે હાલમાં…
 -  આમચી મુંબઈ

ઘડિયાળોન કાંટો ફરતો જાય છે, હજુ 23 ઉમેદવારના નામ જાહેર થવાના બાકી
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારી પત્ર ભરવાની આજે છેલ્લી તારીખ છે ત્યારે બન્ને ગઠબંધન મહાવિકાસ આઘાડી અને સત્તાધારી મહાયુતી તમામ 288 બેઠક પર નામ જાહેર કરી શકી નથી. આ સાથે મહાવિકાસ આઘાડીના સાથી પક્ષો પણ રાહ જોઈને બેઠા છે,…
 -  આમચી મુંબઈ

શિંદે સાથે ગુવાહાટી ગયેલા શ્રીનિવાસ વનગાની ટિકિટ કપાઇ તો ઉદ્ધવ ઠાકરે યાદ આવ્યા
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે, પરંતુ મહાયુતિ અને મહા વિકાસ અઘાડી એમ બન્ને ગઠબંધનોમાં હજુ તડાફડી અને કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ ચાલી રહ્યો છે. જેને ટિકિટ મળી છે તેઓ ખુશ છે અને…
 -  આમચી મુંબઈ

પ્રદૂષણ થશે તો બાંધકામ બંધ થઇ જશે, BMC આક્રમક
મુંબઈ: પ્રદૂષણનો પ્રશ્ન દિવસે ને દિવસે ગંભીર થતો જઇ રહ્યો છે. મુંબઈમાં ધૂળિયા પ્રદૂષણને રોકવા માટે પાલિકા અપનાવેલાં તત્ત્વોનો અમલ કરવા સામે દુર્લક્ષ કરનારા ડેવલપરો પર વોર્ડ સ્તરે કાર્યવાહી તલવાર લટકી રહી છે. કે પૂર્વ વિભાગના બે ડેવલપરને કામ બંધ…
 -  આપણું ગુજરાત

ગુજરાતમાં બેવડી ઋતુની મોસમ: બે શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું
અમદાવાદઃ ગુજરાતનું હવામાન આગામી દિવસોમાં સુકું રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં દિવસના ભાગે ઠંડીની જગ્યાએ ઉનાળો અનુભવાઈ રહ્યો છે, જ્યારે રાતના સમયે ઠંડક અનુભવાઈ રહી છે. જોકે હવામાન વિભાગે તાપમાનમાં ઘટાડાની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરી…
 
 








