- સ્પેશિયલ ફિચર્સ
દિવાળી પર મહિલા બોસે એવી ગિફ્ટ આપી કે…. વીડિયો જુઓ
દિવાળીનું અઠવાડિયું ચાલી રહ્યું છે, આવી સ્થિતિમાં તમામ કંપનીઓ પોતાના કર્મચારીઓને દિવાળીની ભેટ આપી રહી છે. બોસ કર્મચારીઓની મહેનતની કદર કરીને તેમને નાની મોટી ભેટો આપતા હોય છે.દિવાળી દરમિયાન ઑફિસોમાં પણ ઉજવણીનું વાતાવરણ હોય છે. લોકો સજીધજીને, આનંદમાં ઑફિસ આવે…
- ઈન્ટરવલ
“સાર્વભૌમ અને સ્વતંત્ર પેલેસ્ટાઈનની સ્થાપના થવી જોઈએ”, ભારતે UNSCમાં શાંતિ માટે અપીલ કરી
નવી દિલ્હી: ગાઝા અને લેબનાન પર ઇઝરાયલના સતત હુમલા અને ઈરાનની ઇઝરાયલને ચેતવણીને કારણે મધ્યપૂર્વમાં તણાવની સ્થિતિ (Geo-Political tension in middle east) છે, કોઈ મોટા યુદ્ધના એંધાણ વર્તાઈ રહ્યા છે. એવામાં યુનાઈટેડ નેશન્સ સિક્યોરીટી કાઉન્સીલ(UNSC)માં ભારતે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાની…
- આપણું ગુજરાત
વિશ્વ ધરોહર ધોળાવીરા હવે પીએમઓના સીધા ‘વોચ’માં: પુરાતત્વ વિભાગની કચેરીને ધોળાવીરા ખસેડવાનો આદેશ
ભુજઃ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવાયેલા ૫ હજાર વર્ષથી જૂના પુરાતન સ્થળ ધોળાવીરાની ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા જરૂરી દરકાર લેવામાં આવતી ન હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ દિલ્હી સ્થિત પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આ ગંભીર મામલાની નોંધ લઇ, પીએમઓએ ગત ૧૦મી ઓક્ટોબરના…
- ટોપ ન્યૂઝ
પીએમ મોદીએ કર્યું U-Win પોર્ટલ લોન્ચ
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ધન્વંતરી જયંતિ અને 9મા આયુર્વેદ દિવસ પર દેશને મોટી ભેટ આપી છે. મંગળવારે, તેમણે 12,850 કરોડ રૂપિયાથી વધુના ખર્ચના સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે અખિલ ભારતીય આયુર્વેદ…
- આપણું ગુજરાત
જયંત પંડ્યાની રાક્ષસીવૃત્તિ દૂર થાય તે માટે ગંગાજળનો છંટકાવ થયો.
રાજકોટ : રાજકોટ વિજ્ઞાન જાથા દ્વારા શહેરના પારડી ગામ ખાતે આવેલ PGVCL કચેરી ખાતે ચાલતી સત્યનારાયણની કથા બંધ કરાવવા મામલે સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પડઘા પડ્યા છે. બ્રહ્મ સમાજ અગ્રણી મિલન શુક્લ તથા ગુજરાત બ્રહ્મસમા જ અગ્રણીઓ કોંગ્રેસ મીડિયા સેલના…
- આમચી મુંબઈ
Mumbai Breaking: નવાબ મલિકને અજિત પવારે આપી ઉમેદવારી?
મુંબઈઃ માનખુર્દ-શિવાજીનગરથી એનસીપી અજિત પવારે વરિષ્ઠ નેતા નવાબ મલિકને એબી ફોર્મ આપ્યાની ચર્ચાએ ખળભળાટ ફેલાવ્યો છે. નવાબ મલિકે અહીંથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની જાહેરાત કરી હતી. જોકે હાલમાં જ મળતી માહિતી અનુસાર અજિત પવારે તેને ઉમેદવારી આપી છે.નવાબ મલિકએ…
- મનોરંજન
સેના વિશેની ટિપ્પણીથી Sai Pallavi ઘેરાઈ વિવાદમાં: સોશિયલ મીડિયામાં થઈ રહી છે ટ્રોલ
સાઈ પલ્લવી નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે, જેમાં તે માતા સીતાના રોલમાં જોવ મળવાની છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે તેની ફિલ્મને કારણે નહીં પરંતુ તેના એક નિવેદનના કારણે હેડલાઈન્સમાં છે. તેનો એક જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા…
- શેર બજાર
ધન તેરસના દિવસે પણ બજારે નિરાશ કર્યા! સેન્સેક્સમાં આટલા પોઈન્ટ્સનું ગાબડું
મુંબઈ: આજે ધન તેરસના દિવસે શેર બાજારમાં ઘટાડો નોંધાયો (Indian stock market) છે. ફ્લેટ શરૂઆત બાદ ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ (SENSEX) અને નિફ્ટી(NIFTY) પહેલા સેશનમાં ગબડ્યા હતાં. સવારે 10.40 વાગ્યે BSE સેન્સેક્સ 429 પોઈન્ટ ઘટીને 79,575 પર આવી ગયો હતો.…