- સ્પોર્ટસ
‘મારા સ્મિતનું કારણ તમે જ છો’, સાનિયા મિર્ઝાએ શેર કરી તસવીર તો શોએબ મલિકે પણ આપ્યો જવાબ!
ભારતની લોકપ્રિય ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ઘણીવાર ચાહકોમાં ચર્ચામાં રહે છે. તેની સ્પોર્ટ્સ સ્કીલ્સ ઉપરાંત તેની ફેશન સેન્સ પણ લોકોને ગમે છે. તાજેતરમાં જ સાનિયા મિર્ઝાએ તેના પુત્ર ઇઝાન મિર્ઝા મલિકનો જન્મદિવસ ઉજવ્યો હતો. સાનિયાએ દીકરાના જન્મદિવસ પર કેટલીક…
- સ્પોર્ટસ
ગાવસકરે લંચ વખતે વૉશિંગ્ટન સુંદરની વાત નીકળી એટલે દિવાલ પર પ્લેટ પછાડી, જાણો શા માટે…
મુંબઈ: ન્યૂ ઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયાએ અનેક પ્રકારની મુસીબતો અને મુશ્કેલીઓ જોવી પડી અને એટલે જ સિરીઝની ટ્રોફી આપણે ગુમાવી બેઠા છીએ. નિરાશાની પરંપરા શુક્રવારે વાનખેડે સ્ટેડિયમમાં પણ ચાલુ રહી હતી. કિવી ટીમને 235 રનમાં ઑલઆઉટ કર્યા પછી…
- આપણું ગુજરાત
અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shahએ નવા વર્ષની આ રીતે કરી ઉજવણી
અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) દિવાળીના તહેવારોમાં ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે નવ વર્ષ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહના નિવાસ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના આગેવાનો, રાજકરણીઓ અને કાર્યકરો સાથે નવ વર્ષની શુભકામનાની આપ-લે…
- ટોપ ન્યૂઝ
Howrahમાં ફટાકડાથી મોટી દુર્ઘટના સર્જાઇ, ઘરમાં આગ લાગતા ત્રણ બાળકના મોત
હાવડાઃ પશ્ચિમ બંગાળના હાવડામાં(Howrah)દિવાળી પર ફટાકડા ફોડતી વખતે એક ઘરમાં આગ લાગી હતી. આગે થોડી જ વારમાં સમગ્ર ઘરને લપેટમાં લઈ લીધી હતી. આ દરમિયાન ઘરમાં રહેલા ત્રણ બાળકો આગથી દાઝી ગયા હતા. આ અકસ્માત હાવડાના ઉલબેરિયા વિસ્તારમાં થયો હતો.…
- ટોપ ન્યૂઝ
ફેશન ડિઝાઇનર રોહિત બાલનું નિધન, 63 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
દિવાળીના અવસર પર મનોરંજન જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ફેશન ડિઝાઇનર રોહિત બાલનું નિધન થયું છે. તેઓ ગયા વર્ષથી હૃદય સંબંધિત બીમારીઓથી પીડિત હતા. રોહિતને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના અચાનક નિધનના સમાચાર સાંભળીને ચાહકોને ઘણો…
- ઇન્ટરનેશનલ
Spain Flood : પૂરથી 200 થી વધુ લોકોના મોત, સરકારે ઇમરજન્સી જાહેર કરી
મેડ્રિડ : સ્પેન હાલમાં પૂરની સમસ્યાનો( Spain Flood) સામનો કરી રહ્યું છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂરથી સૌથી વધુ પ્રભાવિત શહેર વેલેન્સિયા છે.આ જોખમને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ ચેતવણી જાહેર કરી છે. અધિકારીઓએ…
- સ્પોર્ટસ
‘તુ તો ગયા’ સરફરાઝે રચિન રવીન્દ્રને આવી રીતે ચીડવ્યો
મુંબઈ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડીયમ (IND vs NZ 3rd Test)માં ચાલી રહી છે. આ મેચના પહેલા દિવસે ભારતીય બોલર્સે સારું પ્રદર્શન કર્યું છે. બે સેશન બાદ ટી બ્રેક સુધી…
- નેશનલ
ગડબડ ! Hemant Sorenની ઉંમર પાંચ વર્ષમાં સાત વર્ષ વધી, વિવાદ વકર્યો
રાંચી : ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024માં હેમંત સોરેનની(Hemant Soren) ઉંમરને લઈને વિવાદ વકર્યો છે. જેમાં સીએમ હેમંત સોરને ચૂંટણી એફિડેવિટમાં પોતાની ઉંમર 49 વર્ષ લખી છે. જ્યારે વર્ષ 2019માં હેમંત સોરેને પોતાની ઉંમર 42 વર્ષ જાહેર કરી હતી. ત્યારે વિપક્ષે…
- મનોરંજન
દિવાળી પર બોલીવૂડ એક્ટ્રેસનો આ અનોખો અંદાજ જોઈને તમારું દિલ થઈ જશે ગાર્ડન ગાર્ડન…
બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પોતાની સાદગી અને ક્યુટ અદાઓને કારણે ફેન્સના દિલો પર રાજ કરે છે. હાલમાં જ આવેલી શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી ટુએ બોક્સ ઓફિસ પર તબાહી મચાવી હતી. કમાણીના તમામ રેકોર્ડ્સ આ ફિલ્મ તોડી દીધા હતા અને એટલે…