- નેશનલ

Matrimony Portalને ગ્રાહક અદાલતે આ કારણે ફટકાર્યો રૂપિયા 60,000નો દંડ
બેંગલુરુ : દેશમાં જીવનસાથીની ઓનલાઇન શોધ માટે અનેક મેટ્રિમોની પોર્ટલ(Matrimony Portal) કાર્યરત છે. તેવા સમયે મેટ્રિમોની પોર્ટલનો એક મામલો ગ્રાહક અદાલત સુધી પહોંચ્યો છે. જેમાં બેંગલુરુની એક ગ્રાહક અદાલતે એક પુરુષ માટે કન્યા શોધી ન આપવા બદલ મેટ્રિમોની પોર્ટલ પર…
- આપણું ગુજરાત

વાહ સુરત વાહઃ સ્વચ્છતામાં પહેલું, સુરત હવે આ કામમાં પણ પહેલું…
સુરતઃ એક સમયે સૌથી ગંદુ ગણાતુ સુરત શહેર છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં સ્વચ્છતા મામલે અગ્રેસર રહે છે. શહેરને સ્વચ્છ રાખવા માટે લોકો સુરતે જે કંઈ કર્યું છે તેના ઉદાહરણ આપે છે. સુરતના નામે બીજી પણ એક સિદ્ધિ નોંધાઈ હોવાના સમાચાર…
- સ્પોર્ટસ

IND vs AUS Test series: BCCIએ આ બે ખેલાડીઓને વહેલા ઓસ્ટ્રેલિયા મોકલ્યા, આ કારણે લેવાયો નિર્ણય
નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ભારતમાં રમાયેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક (IND vs NZ) રહ્યું. ન્યુઝીલેન્ડની ટીમે શાનદાર ક્રિકેટ રમીને ભારતીય ટીમ સામે 3-0 ક્લીન સ્વીપ કરી. હવે ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ ‘બોર્ડર-ગાવસ્કર…
- આમચી મુંબઈ

જરાંગે પાટીલની પીછેહઠ, બીજા બળવાખોરો શું કરશે? રાજકીય પક્ષોના જીવ ઉચક
મુંબઇઃ મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયેલું છે. ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે અને દરેક પક્ષ તૈયારીઓમાં વ્યસ્ત છે. ઘણી જગ્યાએ મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષોના બળવાખોર ઉમેદવારોને કારણે પક્ષોની ચિંતા વધી છે. આજે (4 ઓક્ટોબર) બપોરે…
- ટોપ ન્યૂઝ

અમેરિકામાં સોશિયલ મીડિયા સ્ટાર Squirrel Pnutની હત્યા બની રાજકીય ચર્ચાનો વિષય
સોશિયલ મીડિયાના આજના જમાનામાં લોકો પોતાના ફોલોઅર્સ વધારવા કંઇક ગતકડાં અજમાવતા હોય છે, ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકામાં હાલમાં પીનટ નામની ખિસકોલી ચર્ચામાં છે. આ ખિસકોલી કોઇ સાધારણ નથી, પણ સોશિયલ મીડિયા સ્ટાર છે. તેના છ લાખથી વધુ…
- આમચી મુંબઈ

હેં, નવેમ્બરમાં અહીં મળે છે હાફૂસ કેરીઃ જાણો કેટલો છે ભાવ
હજુ દિવાળીના તહેવારોની ઉજવણી પૂરી નથી થઈ. ઘરમાં નાસ્તાનો છેલ્લો રાઉન્ડ પણ વાત ચાલી રહ્યો છે ત્યાં જ તમને ફ્રૂટડીશમાં હાફૂસ કેરી મળે તો…વિશ્વાસ ભલે ન આવતો હોય પણ વાત સાચી છે.મળતી માહિતી અનુસાર ફળોના રાજા હાપુસ કેરીનું આ વર્ષનું…
- વેપાર

Gold Price: સોનું – ચાંદી નવ વર્ષમાં પણ રોકાણકારોને કરશે માલામાલ, આટલા ટકા વળતરનું અનુમાન
મુંબઇ: નવા સંવત 2081માં પણ સોના-ચાંદીના રોકાણકારો(Gold Price Today) માટે સારા સમાચાર છે. જેમાં આ વર્ષે પણ સોના-ચાંદીના ભાવમાં સારો ઉછાળો જોવા મળશે. નિષ્ણાતોના મતે સકારાત્મક આર્થિક પરિબળો અને સલામત રોકાણની માંગને કારણે સોનું સંવત 2081માં 15-18 ટકાનું વળતર આપી…
- આપણું ગુજરાત

Gujarat સરકારની દિવાળી સુધરી, ઓકટોબરમાં GSTની આવક આટલા ટકા વધી
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) તહેવારોના સમયમાં જીએસટીની(GST)આવકમાં વધારો નોંધાયો છે. જેમાં ઓક્ટોબર મહિનામાં જીએસટીની આવકમાં 18 ટકાનો વધારો થયો છે. ઓક્ટોબર મહિનામાં જીએસટીની આવક રૂપિયા 6 હજાર 146 કરોડ થઈ હતી. જ્યારે રાષ્ટ્રીય સ્તરે નવ ટકાની સામે ગુજરાતમાં 18 ટકાનો વધારો થયો…
- નેશનલ

Climate Change: હિમાલય ક્ષેત્રમાં વધી જળવાયુ પરિવર્તનની અસરો, આ રાજ્યોમાં પૂરનું જોખમ વધ્યું
નવી દિલ્હી : હિમાલય પ્રદેશમાં જળવાયુ પરિવર્તનની(Climate Change) અસર વધી રહી છે. તેનો વધુ એક પુરાવો તાજેતરના સરકારી અહેવાલમાં જોવા મળ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હિમાલયના ક્ષેત્રમાં 2011 અને 2024 વચ્ચે હિમાલયના ગ્લેશિયલ સરોવરોના વિસ્તારમાં વધારો જોવા…









