- આપણું ગુજરાત
Rajkot નાગરિક સહકારી બેંકની ચૂંટણીને લઇ તડામાર તૈયારીઓ, 21 ઉમેદવારો મેદાનમાં
રાજકોટ : ગુજરાતમાં વિવાદોની વચ્ચે રાજકોટ (Rajkot) નાગરિક બેંકની ચૂંટણી જાહેર થઈ છે. જેમાં 21 ડિરેકટરોની ચૂંટણી 17 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. જ્યારે 19 નવેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે આ ચૂંટણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં ખાલિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, ભારતીયોએ દેખાડી દેશભક્તિ
કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિર પર હુમલા બાદ હિન્દુ સમુદાય રસ્તા પર ઉતરી આવ્યો હતો. મોટી સંખ્યામાં હિન્દુ નાગરિકો મંદિરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ખાલિસ્તાન સમર્થકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ લોકોના હાથમાં ભારતીય ધ્વજ હતા,…
- આપણું ગુજરાત
Winter 2024 : ગુજરાતમાં શિયાળો મોડો શરૂ થશે, હવામાન વિભાગની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજી પણ ઠંડીના દિવસો(Winter 2024)માટે રાહ જોવી પડશે. હવામાન વિભાગે નવેમ્બરના પહેલા પખવાડિયામાં સામાન્ય ઠંડી રહેવાની આગાહી કરી છે. જોકે, ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી સહન કરવા માટે તૈયાર…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ધર્મતેજ
તે જ ક્ષણમાં જીવવાનું છે
મનન -હેમંત વાળામાત્ર વર્તમાન અસ્તિત્વ ધરાવે છે. ભૂતકાળ સ્મૃતિ રૂપે મનમાં સંગ્રહાયેલો રહે છે જ્યારે ભવિષ્ય કલ્પના સમાન છે. વર્તમાન જ વાસ્તવિકતા છે. કોઈપણ કાર્યમાં સંલગ્ન થવા માટે વર્તમાનમાં જ સંભાવના છે.વર્તમાન છે એટલે જ સંભાવના છે. શ્ર્વાસ વર્તમાનમાં લઈ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના લાહોરમાં હવાના પ્રદૂષણે તમામ રેકોર્ડ તોડ્યા, દોષનો ટોપલો ભારત પર ઢોળાયો
લાહોર: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હવાનું પ્રદૂષણની અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગયું છે. ખાસ કરીને ભારતની સરહદથી નજીક આવેલા પાકિસ્તાનના બીજા સૌથી મોટા શહેર લાહોરમાં પ્રદુષિત હવાને કારણે ગાઢ ધુમ્મસના (Air Pollution in Lahore) જોવા મળી રહ્યું છે, જેને કારણે સામાન્ય…
- મનોરંજન
તો… મારા પપ્પાએ આત્મહત્યા કરી લીધી હોતઃ રિદ્ધિમા આમ કેમ બોલી
કપૂર પરિવારની બે દીકરીઓ કરિશ્મા કપૂર અને કરીના કપૂર એવી અભિનેત્રીઓ છે જેમણે કપૂર ખાનદાનની મહિલાઓ એક્ટિંગમાં ન હોવાની પરંપરા તોડીને લોકપ્રિયતા મેળવી છે, પરંતુ કપૂર પરિવારની મોટાભાગની મહિલાઓ એક્ટિંગથી દૂર રહી છે. આમાં ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર પણ…
- નેશનલ
Matrimony Portalને ગ્રાહક અદાલતે આ કારણે ફટકાર્યો રૂપિયા 60,000નો દંડ
બેંગલુરુ : દેશમાં જીવનસાથીની ઓનલાઇન શોધ માટે અનેક મેટ્રિમોની પોર્ટલ(Matrimony Portal) કાર્યરત છે. તેવા સમયે મેટ્રિમોની પોર્ટલનો એક મામલો ગ્રાહક અદાલત સુધી પહોંચ્યો છે. જેમાં બેંગલુરુની એક ગ્રાહક અદાલતે એક પુરુષ માટે કન્યા શોધી ન આપવા બદલ મેટ્રિમોની પોર્ટલ પર…
- આપણું ગુજરાત
વાહ સુરત વાહઃ સ્વચ્છતામાં પહેલું, સુરત હવે આ કામમાં પણ પહેલું…
સુરતઃ એક સમયે સૌથી ગંદુ ગણાતુ સુરત શહેર છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં સ્વચ્છતા મામલે અગ્રેસર રહે છે. શહેરને સ્વચ્છ રાખવા માટે લોકો સુરતે જે કંઈ કર્યું છે તેના ઉદાહરણ આપે છે. સુરતના નામે બીજી પણ એક સિદ્ધિ નોંધાઈ હોવાના સમાચાર…
- સ્પોર્ટસ
IND vs AUS Test series: BCCIએ આ બે ખેલાડીઓને વહેલા ઓસ્ટ્રેલિયા મોકલ્યા, આ કારણે લેવાયો નિર્ણય
નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ભારતમાં રમાયેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક (IND vs NZ) રહ્યું. ન્યુઝીલેન્ડની ટીમે શાનદાર ક્રિકેટ રમીને ભારતીય ટીમ સામે 3-0 ક્લીન સ્વીપ કરી. હવે ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ ‘બોર્ડર-ગાવસ્કર…