- સ્પોર્ટસ
કેપ્ટન રોહિતે ફરી ડૅડી બનવાના ‘અંગત કારણસર’ લીધી રજા!
મુંબઈ: ટીમ ઈન્ડિયા તેના આગામી પડકારનો સામનો કરવા ઑસ્ટ્રેલિયા જવા રવાના થઇ ગઇ છે. ન્યુ ઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપનો સહન કર્યા બાદ શરમનો સામનો કરી રહેલી ભારતીય ટીમ હવે ઑસ્ટ્રેલિયામાં 5 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. આ…
- ટોપ ન્યૂઝ
Jharkhand વિધાનસભા ચૂંટણી પૂર્વે ઇડી એક્શનમાં, આ કેસમાં 17 સ્થળોએ દરોડા
નવી દિલ્હી : ઝારખંડમાં(Jharkhand) વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન પૂર્વે ઇડી એકશનમાં આવી છે. જેમાં ઇડીએ આજે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 17 સ્થળોએ ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરી કેસમાં દરોડા પાડયા છે. આ કેસ ઝારખંડમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવી…
- ટોપ ન્યૂઝ
Assembly elections: ભાજપ પૂરી ક્ષમતા સાથે મેદાનમાં, વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને ભાજપ આધ્યક્ષ સભાઓ ગજવશે
મુંબઈ: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી (Assembly elections in Jharkhand and Maharashtra)ને કારણે દિગ્ગજ નેતાઓએ બંને રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે. ઝારખંડમાં પ્રથમ તબક્કાનું મતદાન આવતી કાલે 13 તારીખના રોજ યોજાશે, જેના માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે,…
- આપણું ગુજરાત
Gujarat માં તાપમાનમાં ફેરફાર નોંધાયો, લઘુત્તમ તાપમાન ઘટતા સવારે ઠંડીનો અનુભવ
અમદાવાદઃ ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલે સોમવારે અમદાવાદ સહિતના શહેરોમાં લઘુત્તમ પારો ગગડતા રાત્રે અને સવારે ઠંડીનો અનુભવ થયો હતો. રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તામપાન ગાંધીનગરમાં 18 ડિગ્રી નોંધાયું…
- મહારાષ્ટ્ર
Maharashtraમાં દેવેન્દ્ર ફડણવીસના વોટ જેહાદના નિવેદન પર ઓવૈસીનો પ્રહાર, કહ્યું તમારા પૂર્વજો…
છત્રપતિ સંભાજીનગર : મહારાષ્ટ્ર(Maharashtra) વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. જેમાં હવે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની “વોટ જેહાદ” વિશેની ટિપ્પણી પર પ્રહાર કર્યા છે. તેમણે દાવો કર્યો હતો…
- મનોરંજન
ભારતને so-called આઝાદી મળી છે! વિક્રાંત મેસીએ આવું કેમ કહ્યું
મુંબઈ: વિક્રાંત મેસી (Vikrant Massey) સ્ટારર ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. વિક્રાંત મેસી સહીત ફિલ્મના અન્ય કલાકારો હાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. વિક્રાંત મેસી અલગ-અલગ પ્લેટફોર્મ પર ઈન્ટરવ્યુ આપી રહ્યો છે. વિક્રાંત મેસીએ આપેલા…
- સ્પોર્ટસ
ગંભીરે રોહિત-કોહલીનો બચાવ કર્યો, રિકી પોન્ટિંગને ફટકાર લાગવી, જાણો પ્રેસ કોન્ફરન્સમાં બીજું શું કહ્યું
મુંબઈ: ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે રામાયેલી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતીય ટીમને 0-3થી કારમી હાર (Indian cricket team) મળી હતી, આ હાર બાદ ભારતીય ટીમના ચાહકો ખેલાડીઓના પ્રદર્શનથી નિરાશ છે, ખાસ કરીને વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માના ફોર્મ પર સવાલ…
- આમચી મુંબઈ
લાડકી બહેન યોજના પર વિવાદાસ્પદ નિવેદન અંગે ધનંજય મહાડિક સામે કેસ નોંધાયો
કોલ્હાપુર: મુખ્ય પ્રધાન મારી લાડકી બહેન યોજના વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ભાજપના સાંસદ ધનંજય મહાડિક બૂરા ફસાયા છે. ચૂંટણી પંચે ધનંજય મહાડિક સામે કાર્યવાહી શરૂ કરી છે. ધનંજય મહાડિકે સીએમની લાડકી બહેન યોજના અંગે અંગે વાંધાજનક નિવેદન કર્યું હતું.…
- સ્પોર્ટસ
IND Vs SA 2nd T20: હાર્દિક અને સુર્યા કરી બેઠા આ મોટી ભૂલ, જેના કારણે ટીમ મેચ હારી ગઈ
ગકેબરહા: સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકા સામે 4 T20 મેચની સિરીઝ રમી રહી છે. સિરીઝની બીજી મેચ ગઈ કાલે રવિવારે ગકેબરહાના મેદાનમાં રમાઈ (ND Vs SA 2nd T20) હતી, જેમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 3 વિકેટે જીત…