- લાડકી
ફોકસઃ અશ્લીલતા માત્ર એક ધારણા નથી, પરંતુ ગંભીર અપરાધ છે
-પ્રભાકાંત કશ્યપ આપણે એવી વાતો અનેક વખત સાંભળીએ છીએ કે અશ્ર્લીલતા તો આંખોમાં હોય છે. જોકે કાયદાની દૃષ્ટિએ આ એક અપરાધ છે. ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૪ હેઠળ કોઈ વ્યક્તિ સાર્વજનિક સ્થાનો પર કોઈ અશ્લિલ ચેનચાળાં કરતું દેખાય તો તેને…
- મનોરંજન
દીપિકાના પ્રેમમાં પાગલ બન્યો રણવીર સિંહ, શેર કરી ખાસ પોસ્ટ
આજે બોલિવૂડના ક્યુટ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની એનિવર્સરી છે. 4 નવેમ્બર, 2018 ના રોજ રણવીર-દીપિકાએ લગ્ન કરીને નવા જીવનની શરૂઆત કરી હતી. આજે તેમના ભવ્ય લગ્નને છ વર્ષ પૂરા થયા છે. ચાહકો સોશિયલ મીડિયા પર #deepver વર્ષગાંઠની શુભેચ્છા…
- નેશનલ
ચેન્નાઇની સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટર પર થયો ચાકુથી હુમલો, હેલ્થકેર પ્રોફેશનલ્સની સુરક્ષાને લઈને ઉભા થયા સવાલ
ચેન્નાઇઃ અત્રેની એક હૉસ્પિટલમાં વરિષ્ઠ ડોક્ટર પર છરી વડે થયેલા હુમલા બાદ સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષાનો મુદ્દો ફરી ગરમાયો છે. ચેન્નાઈના ગિન્ડીમાં સ્થિત કલાઈન્નાર સેન્ટેનરી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ (કેસીએસએસએચ)માં ઓન્કોલોજિસ્ટ (કેન્સર નિષ્ણાત) ને હોસ્પિટલમાં દાખલ દર્દીના પુત્ર દ્વારા છરો મારવાની…
- આપણું ગુજરાત
શિયાળો મોડો પડતા ગુજરાતમાં ખેતીને મોટું નુકશાન, ખેડૂતો ચિંતામાં
અમદાવાદઃ ગુજરાતમાં પાછોતરા વરસાદ બાદ હવે ઉંચા તાપમાનના કારણે શિયાળુ વાવેતરમાં વિલંબ (Delay in rabi plantation) છે. નવેમ્બર મહિનામા 15 દિવસો પુરા થવા છતાં હજુ શિયાળાની ચમક જોવા મળી નથી પરીણામે કૃષિક્ષેત્રને ફટકો છે. હજુ સુધી વધુ શિયાળુ વાવેતર થઇ…
- આપણું ગુજરાત
PMJAY યોજના અંતર્ગત સરકારે ખ્યાતિ હોસ્પિટલને પાંચ મહિનામાં આટલા કરોડ રૂપિયા ચૂકવ્યા
અમદાવાદઃ શહેરની ખ્યાતિ હોસ્પિટલમાં ડોકટરોએ PMJAY યોજના અંતર્ગત વધુ રૂપિયા મેળવવા દર્દીઓના પરિવારોને જાણ કર્યા વગર એન્જીયોપ્લાસ્ટી કરી દીધી હતી, જેણે કારણે બે દર્દીઓને મોત નિપજ્યા હતાં. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સરકાર સફાળી જાગી છે અને તાપસ હધા ધરવામાં…
- સ્પોર્ટસ
ઓલિમ્પિક મુક્કેબાજીમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા: મેરી કોમ
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી માંગ્તે ચુંગનેઈજંગને ઓળખો છો ? આ પ્રશ્ર્નના ઉત્તરમાં કોઈ પણ નકારમાં જવાબ વાળશે, પરંતુ જો કોઈ એમ કહે કે મેરી કોમનું નામ સાંભળ્યું છે, તો જવાબ હકારમાં જ મળશે. એમ.સી.મેરી કોમ ભારતની પ્રખ્યાત મહિલા મુક્કેબાજ છે.…
- સ્પેશિયલ ફિચર્સ
ગ્રામ્ય વિસ્તારોમાં ઈ-કોમર્સનું ચલણ વધ્યું: ઓનલાઈન વેચાણમાં વધારો
મુંબઇ: આ તહેવારોની સિઝનમાં ઓનલાઈન માર્કેટનું ચલણ સતત વધ્યું છે. તેમાં પણ ટિઅર-૨ અને ટિઅર-૩ શહેરોમાં મજબૂત માગના કારણે ઈ-કોમર્સ સેક્ટરની ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યૂ ગતવર્ષની તુલનાએ ૧૨ ટકા વધી ૧૪ અબજ ડોલર (રૂ.૧.૧૮ લાખ કરોડ) નોંધાઈ છે. ગ્રામીણ વિસ્તારોમાં ઓનલાઈન…
- નેશનલ
કાર્તિક પૂર્ણિમા પર બની રહ્યો છે ખાસ સંયોગ, આ રાશિઓ થશે માલામાલ
કાર્તિક પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. એક વર્ષમાં આવતી 12 પૂર્ણિમાઓમાં કાર્તિક પૂર્ણિમા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, દર વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાની તારીખને કાર્તિક પૂર્ણિમા, દેવ દીવાળી વગેરે નામોથી ઓળખવામાં આવે છે. આ સિવાય…