- નેશનલ
Parliament Session : સંસદના શિયાળુ સત્રમાં આટલા બિલ રજુ કરાશે, વકફ સંશોધન બિલ પર હંગામાની શકયતા
નવી દિલ્હી : દેશમાં સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બર સોમવારથી શરુ થશે. જેની માટે કેન્દ્ર સરકારે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જેમાં કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્ર માટે વકફ સંશોધન બિલ સહિત 16 બિલ રજુ કરશે. જેમાં પાંચ નવા બિલનો…
- આપણું ગુજરાત
Bhuj માંથી પ્રતિબંધિત હાથીદાંતની બંગડી બનાવવાનો પર્દાફાશ, ચાર લોકોની અટકાયત
ભુજ : ભુજ(Bhuj) શહેરમાં આવેલા ડાડા બજારમાં ચોરી છુપી રીતે હાથીદાંતની બંગડીઓ વેચાણ કરવાનું કારસ્તાન એલસીબીની ટીમે ઝડપી પાડયું હતું. આ ઘટનામાં ચાર શખ્સોના નામ ખુલતા તેમની ધરપકડ કરવામાં આવી છે. મળી આવેલી 10 પૈકી સાત બંગડી હાથીદાંતની હોવાનું ખુલવા…
- નેશનલ
ગજબ ! સ્મશાનમાં અગ્નિદાહ પૂર્વે જીવતો થયો મૃત જાહેર કરાયેલ વ્યક્તિ, જાણો સમગ્ર મામલો
ઝુંઝુનુ : રાજસ્થાનના(Rajasthan) ઝુંઝુનુ જિલ્લામાંથી એક આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સ્મશાનમાં લાકડાની ચિતા પાસે પહોંચ્યા બાદ એક વ્યક્તિ જીવતો થયો હતો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો સ્તબ્ધ થયા અને અમુક ભયભીત પણ થયા હતા. જો…
- આમચી મુંબઈ
મહાબળેશ્વર કરતા પણ ઠંડુગાર થયું પુણે
પુણેઃ મોડે મોડે પણ રાજ્યમાં ઠંડીએ પધરામણી કરી છે અને લોકોને શિયાળાનો અનુભવ કરાવ્યો છે. છેલ્લા બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે ઉત્તર મહારાષ્ટ્ર અને પુણે સહિત સમગ્ર રાજ્યમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આગામી પાંચ…
- આમચી મુંબઈ
વોટિંગ મશીનો કડક સુરક્ષા હેઠળ, સ્ટ્રોંગ રૂમ પર સીસીટીવીની નજર
મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણીનું મતદાન 20 નવેમ્બરના રોજ પૂરું થઇ ગયું છે. મુંબઈ-ગ્રેટર મુંબઈના મતદારોએ બુધવારે વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂરો થયા બાદ મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો. મુંબઈમાં 53 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે પાલઘર, થાણે, રાયગઢ જિલ્લામાં અનુક્રમે…