- આપણું ગુજરાત
Gujaratની વાવ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણીની મતગણતરી શરૂ, કોણ મારશે બાજી ?
અમદાવાદઃ ગુજરાતની(Gujarat) બનાસકાંઠા જિલ્લાની હાઈપ્રોફાઈલ બનેલી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી 8 વાગ્યે શરૂ થઈ ગઈ છે. બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીનું આજે પરિમાણ જાહેર થશે. જેમાં ત્રિપાંખિયો જંગની આ બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે વટનો સવાલ છે. તો…
- મનોરંજન
44 વર્ષીય આ ટીવી એક્ટ્રેસે કર્યા ત્રીજા લગ્ન… શું છે વાઈરલ ફોટોનું સત્ય?
બ્યુટીફૂલ બેબ અને પોપ્યુલર ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari)એ ત્રીજી વખત લગ્ન કર્યા છે. 44 વર્ષી એક્ટ્રેસ ફરી દુલ્હન બની છે, જેના ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે. કદાચ આ વાત સાંભળીને તમને પણ ધક્કો લાગ્યો…
- મનોરંજન
I Want to Talk Movie Review: અભિષેકને ફુલ માર્ક્સ, શૂજિત સરકાર ફેલ
એક સારા અભિનેતાને સારી સ્ટોરી અને તે સ્ટોરીને સારી માવજત આપી સારી ફિલ્મ બનાવનાર ડિરેક્ટરની ખૂબ જ જરૂર હોય છે. જો તેમ ન થાય તો ગમે તેટલી સારી એક્ટિંગ ફિલ્મને બચાવી શકતી નથી. કમનસીબે અભિષેક બચ્ચનની ફિલ્મો સાથે આમ વધારે…
- નેશનલ
Parliament Session : સંસદના શિયાળુ સત્રમાં આટલા બિલ રજુ કરાશે, વકફ સંશોધન બિલ પર હંગામાની શકયતા
નવી દિલ્હી : દેશમાં સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બર સોમવારથી શરુ થશે. જેની માટે કેન્દ્ર સરકારે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જેમાં કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્ર માટે વકફ સંશોધન બિલ સહિત 16 બિલ રજુ કરશે. જેમાં પાંચ નવા બિલનો…
- આપણું ગુજરાત
Bhuj માંથી પ્રતિબંધિત હાથીદાંતની બંગડી બનાવવાનો પર્દાફાશ, ચાર લોકોની અટકાયત
ભુજ : ભુજ(Bhuj) શહેરમાં આવેલા ડાડા બજારમાં ચોરી છુપી રીતે હાથીદાંતની બંગડીઓ વેચાણ કરવાનું કારસ્તાન એલસીબીની ટીમે ઝડપી પાડયું હતું. આ ઘટનામાં ચાર શખ્સોના નામ ખુલતા તેમની ધરપકડ કરવામાં આવી છે. મળી આવેલી 10 પૈકી સાત બંગડી હાથીદાંતની હોવાનું ખુલવા…
- નેશનલ
ગજબ ! સ્મશાનમાં અગ્નિદાહ પૂર્વે જીવતો થયો મૃત જાહેર કરાયેલ વ્યક્તિ, જાણો સમગ્ર મામલો
ઝુંઝુનુ : રાજસ્થાનના(Rajasthan) ઝુંઝુનુ જિલ્લામાંથી એક આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સ્મશાનમાં લાકડાની ચિતા પાસે પહોંચ્યા બાદ એક વ્યક્તિ જીવતો થયો હતો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો સ્તબ્ધ થયા અને અમુક ભયભીત પણ થયા હતા. જો…