- આમચી મુંબઈ

તો હવે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી!
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. રાજ્યમાં મહાયુતિને બહુમતી મળી છે અને મહા વિકાસ આઘાડીનો કારમો પરાજય થયો છે. મહાયુતિએ 230 સીટો જીતી લીધી છે. મહાવિકાસ આઘાડીએ માત્ર 46 બેઠકો જીતીને જ સંતોષ માનવો પડ્યો છે. આને…
- આમચી મુંબઈ

‘તું બચી ગયો, મેં રેલી કરી હોત તો હારી જાત… ‘, જાણો કોણે કોને કહ્યું
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને હવે ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારો વચ્ચે જોવા કડવાશ પણ દૂર થવા લાગી છે. સોમવારે, મહારાષ્ટ્રના પ્રથમ સીએમ વસંતરાવ ચવ્હાણને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવા ગયેલા અજિત પવાર તેમના ભત્રીજા રોહિત પવારને…
- સ્પોર્ટસ

આઈપીએલની હરાજીમાં કઈ ટીમે કેટલા ખેલાડી ખરીદ્યા? કેટલા હજી ખરીદી શકે? કોની પાસે કેટલું ફંડ બાકી બચ્યું છે?
જેદ્દાહ: અહીં રવિવારે આઈપીએલના મેગા ઓકશનમાં 10 ટીમોએ કુલ મળીને 450 કરોડ રૂપિયા કરતાં પણ વધુ ખર્ચ કર્યો, કુલ ૭૦થી પણ વધુ ખેલાડીઓને ખરીદ્યા અને એમાં રિષભ પંત (લખનઊ) 27 કરોડ રૂપિયાના ભાવ સાથે આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો.…
- આમચી મુંબઈ

કોંગ્રેસની કારમી હાર બાદ નાના પટોલેએ રાજીનામું આપ્યું! ચર્ચાએ જોર પકડ્યું, જાણો શું છે હકીકત
મુંબઈ: શનિવારે જાહેર થયેલા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મહા વિકાસ અઘાડીને કારમી હાર (MVA defeat in Maharashtra election) મળી છે. ત્યાર બાદ રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારની આપેક્ષા છે. કોંગ્રેસ પાર્ટીએ 103 બેઠકો પરથી ચૂંટણી લડી હતી, જેમાંથી પાર્ટી માત્ર 16…
- સ્પેશિયલ ફિચર્સ

મનન : નિર્ગુણતા પણ એક ગુણ છે
હેમંત વાળા અંધકાર પણ પ્રકાશની એક માત્રાની સ્થિતિ છે. બેસ્વાદપણું પણ એક પ્રકારનો સ્વાદ છે. ઠંડી પણ ગરમીની એક માત્રા છે. અધર્મ એ ધર્મનું ન્યૂનતમ સ્વરૂપ છે. શૂન્ય અને અનંત બંને એક રીતે જોતાં આંકડાથી સ્થાપિત થતી કોઈ સ્થિતિ છે.…
- મનોરંજન

એ આર રહેમાનના બચાવમાં ઉતરી એક્સ વાઇફ સાયરા
ગીતકાર અને ગાયક એઆર રહેમાન હાલમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં, તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી અને જાહેરાત કરી હતી કે તેઓ તેમની પત્ની સાયરા બાનુથી અલગ થઈ ગયા છે. આ સમાચાર બાદ સોશિયલ મીડિયા પર…
- આમચી મુંબઈ

હારની સાથે એમવીએ વિખેરાવા માંડીઃ પાંચ વિધાનસભ્યો પક્ષ છોડે તેવી શક્યતા
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાન સભા ચૂંટણીના અણધાર્યા પરિણામોએ બધાને ચોંકાવી દીધા છે. આવી બંપર જીતની તો ખુદ ભાજપએ પણ કલ્પના નહોતી કરી, પણ મહારાષ્ટ્રના લોકોએ મહાયુતિને ભરીભરીને મત આપ્યા છે. રાજ્યમાં સત્તાની ચાવી તો મહાયુતિને મળી ગઇ છે, પણ મુખ્ય પ્રધાનના…
- આમચી મુંબઈ

તો શું દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનશે? RSSએ સંમતિ આપી દીધી, પણ અજિત પવાર, એકનાથ શિંદે….
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધા સભા ચૂંટણીના અણધાર્યા પરિણામોએ બધાને ચોંકાવી દીધા છે. આવી બંપર જીતની તો ખુદ ભાજપએ પણ કલ્પના નહોતી કરી, પણ મહારાષ્ટ્રના લોકોએ મહાયુતિને ભરીભરીને મત આપ્યા છે. રાજ્યમાં સત્તાની ચાવી તો મહાયુતિને મળી ગઇ છે, પણ હવે મુખ્ય…
- શેર બજાર

નવેમ્બર પૂરો થવા આવ્યો ત્યારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આટલા કરોડની વેચવાલી
નવી દિલ્હી: વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રોકાણનો પ્રવાહ ચીન તરફ વાળવાની સાથે બીજા ત્રિમાસિકગાળાના નિરુત્સાહી કોર્પોરેટ પરિણામો અને વૅલ્યુએશન પણ ઊંચા રહ્યા હોવાથી નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર-એફપીઆઈ (વિદેશી સંસ્થાકીય રોકાણકારો)ની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં…
- ઉત્સવ

સુખનો પાસવર્ડ: યાદ રાખીએ કે એક દિવસ અહીંથી વિદાય થવાનું છે…
-આશુ પટેલ થોડા દિવસો અગાઉ ગુજરાતનો એક કિસ્સો જાણવા મળ્યો હતો, જેમાં એક સરકારી અધિકારીનો એના પરિચિત સાથે ઝઘડો થઈ ગયો. એ પછી અધિકારીએ એના પરિચિતને ધમકી આપી હતી કે ‘તને ખબર નથી કે મારો શું પાવર છે? હવે હું…









