- આમચી મુંબઈ
તો શું દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનશે? RSSએ સંમતિ આપી દીધી, પણ અજિત પવાર, એકનાથ શિંદે….
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધા સભા ચૂંટણીના અણધાર્યા પરિણામોએ બધાને ચોંકાવી દીધા છે. આવી બંપર જીતની તો ખુદ ભાજપએ પણ કલ્પના નહોતી કરી, પણ મહારાષ્ટ્રના લોકોએ મહાયુતિને ભરીભરીને મત આપ્યા છે. રાજ્યમાં સત્તાની ચાવી તો મહાયુતિને મળી ગઇ છે, પણ હવે મુખ્ય…
- શેર બજાર
નવેમ્બર પૂરો થવા આવ્યો ત્યારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આટલા કરોડની વેચવાલી
નવી દિલ્હી: વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રોકાણનો પ્રવાહ ચીન તરફ વાળવાની સાથે બીજા ત્રિમાસિકગાળાના નિરુત્સાહી કોર્પોરેટ પરિણામો અને વૅલ્યુએશન પણ ઊંચા રહ્યા હોવાથી નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર-એફપીઆઈ (વિદેશી સંસ્થાકીય રોકાણકારો)ની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં…
- ઉત્સવ
સુખનો પાસવર્ડ: યાદ રાખીએ કે એક દિવસ અહીંથી વિદાય થવાનું છે…
-આશુ પટેલ થોડા દિવસો અગાઉ ગુજરાતનો એક કિસ્સો જાણવા મળ્યો હતો, જેમાં એક સરકારી અધિકારીનો એના પરિચિત સાથે ઝઘડો થઈ ગયો. એ પછી અધિકારીએ એના પરિચિતને ધમકી આપી હતી કે ‘તને ખબર નથી કે મારો શું પાવર છે? હવે હું…
- ઉત્સવ
વિશેષ: ૧૧ વર્ષ, ૪૦ હજાર વૃક્ષો મળો ચિત્રકૂટના ટ્રી-મેનને !
-કીર્તિ શેખર આ બાબા ભૈયારામ યાદવની વાત છે, જેને ચિત્રકૂટના ‘ટ્રી મેન’ કહેવામાં આવે છે. ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના ભરતપુર ગામના રહેવાસી ભૈયારામે ૨૦૦૭માં શપથ લીધા હતા કે તેઓ માત્ર વૃક્ષો માટે જ જીવશે. આજે લગભગ ૧૧ વર્ષ બાદ તેઓ…
- આમચી મુંબઈ
‘ઈતિહાસ ડી વાય ચંદ્રચુડને ક્યારેય માફ નહીં કરે’, સંજય રાઉતે હારનું ઠીકરું પૂર્વ CJI પર ફોડ્યું
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર (Maharashtra Election Result) થઇ ગયા છે. લોકોમાં રાજ્ય સરકાર પ્રત્યે નારાજગીના અહેવાલો છતાં મહાયુતિ ગઠબંધન (Mahayuti Alliance)ને મોટી જીત મેળવી છે, જ્યારે મહાવિકાસ અઘાડી(MVA)ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. મહાવિકાસ અઘાડીના ઘટક પક્ષો…
- નેશનલ
કોણે કર્યો હતો ભારતનો પહેલો કોલ? એક જ ક્લિક પણ જાણી લો અહીં…
મોબાઈલ આજના સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે અને એના વગર રહેવાનું લગભગ અશક્ય બની ગયું છે. મોબાઈલ ફોન વિનાના જીવનની કલ્પના જ અશક્ય બની ગઈ છે. મોબાઈલ ફોનને કારણે જ દુનિયાના દૂરના ખૂણે વસતા બે લોકો પણ એકદમ નજીક…
- મનોરંજન
છૂટાછેડા પછી એઆર રહેમાને બદનક્ષી કરનારાઓને….
સિનેમા જગતના જાણીતા સંગીતકાર અને ગાયક એઆર રહેમાન આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ તેમણે પત્ની સાયરા બાનુ સાથે છૂટાછેડાની જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને જાણ કરી હતી કે તેઓ પરસ્પર સંમતિથી…
- આપણું ગુજરાત
વડોદરામાં કાર-કન્ટેનર વચ્ચે અકસ્માતઃ કાર સેન્ડવિચ થઈ છતાં ચાર લોકોનો ચમત્કારિક બચાવ
વડોદરાઃ અમદાવાદ-વડોદરા હાઇવે પર અકસ્માતની ઘટના બની છે, જેમાં કપુરાઇ ચોકડી પાસે મોડીરાત્રે શહેર પાસેથી પસાર થતાં હાઇવે પર કાર પર આખેઆખું કન્ટેનર કાર પર ચડી જતાં કાર સેન્ડવિચ બની ગઈ હતી અને ચારમાંથી ત્રણ લોકો ફસાઈ ગયા હતા. ઘટનાના…
- સ્પોર્ટસ
IND vs AUS 1st Test: ટી બ્રેક સુધી ટીમ ઇન્ડિયા મજબુત સ્થિતિમાં, વિરાટ-સુંદર પીચ પર
પર્થ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડીયમમાં રમાઈ (IND vs AUS 1st test)રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. બીજી ઇનિંગની 110 ઓવર બાદ ટી બ્રેક પડ્યો હતો છે.…
- મહારાષ્ટ્ર
ચૂંટણી પરિણામોનું ચોંકાવનારું ગણિતઃ 57 બેઠકવાળી શિંદેસેના કરતા 16 બેઠકવાળી કૉંગ્રેસનો વૉટશેર વધુ
મુંબઈ: ગઈ કાલે જાહેર થયેલા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો ચોંકાવનારા રહ્યા. મહાયુતિ ગઠબંધને જોરદાર જીત મળેવી છે. મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટી (BJP)ને સૌથી વધુ 132 બેઠકો મળી, જ્યારે શિંદે શિવસેનાને 57 અને NCP (અજિત પવાર જૂથ)ને 41 બેઠકો મળી…