- મહારાષ્ટ્ર

નાગપુરમાં દેવેન્દ્ર ફડણવીસના સમર્થનમાં લગાવવામાં આવ્યા પોસ્ટર્સ
મુંબઇઃ મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાન સભાની ચૂંટણીમાં શાસક મહાયુતિને પ્રચંડ બહુમતિ મળી છે. આ ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન ઘણું જ શાનદાર રહ્યું છે. જો સૂત્રોનું માનીએ તો દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન બનાવવામાં આવી શકે છે અને અજિત પવાર ડે. સીએમ બનશે. જોકે,…
- મનોરંજન

આ બે ફિલ્મની રિલિઝ ડેટ બદલાઈઃ પુષ્પા સાથે ટક્કર લેવા કોઈ તૈયાર નથી
આવતા સપ્તાહે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2 રિલિઝ થશે. બાહુબલી પછી લગભગ આ બીજી પેન ઈન્ડિયા ફિલ્મ હશે તેના બીજા પાર્ટની લોકો આટલી આતુરતાથી રાહ જોતા હોય. પુષ્પાના ટીઝર, ટ્રેલર, એડવાન્સ બુકિંગ બધાએ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે ફિલ્મ રિલિઝ…
- આપણું ગુજરાત

BZ Group scam: મુખ્ય આરોપીના વખાણ કરતો સ્થાનિક વિધાનસભ્યનો વીડિયો વાયરલ
ગાંધીનગર: BZ ગ્રૂપનું કોભાંડ (BZ Group Scam) હાલ ગુજરાતના રાજકારણમાં ચર્ચાના કેન્દ્રમાં છે. અરવલ્લીનાં BZ ગ્રૂપ પર રૂ.6 હજાર કરોડના કોભાંડના આરોપ છે. ફરિયાદ મુજબ આ કોભાંડનો સુત્રધાર BZ ગ્રૂપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhuprendrasinh Zala) છે. એવામાં એક વિડીયો વાયરલ…
- નેશનલ

દિલ્હીમાં પ્રશાંત વિહાર પાસે જોરદાર વિસ્ફોટ થતાં ગભરાટ, પોલીસે કમાન સંભાળી
નવી દિલ્હીઃ દિલ્હીના પ્રશાંત વિહારમાં મિઠાઇની દુકાન પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસને ફોન કરીને આ અંગે જાણ કરવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી આ મામલે તપાસ શરૂ કરી છે. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિને…
- આમચી મુંબઈ

શિંદેની પીછેહટ છતાં મુખ્ય પ્રધાનના ચહેરાનું સસ્પેન્સ યથાવત, આજે દિલ્હીની બેઠક પર સૌની નજર
મુંબઇઃ વિધાનસભાના પરિણામ બાદ હવે રાજ્યમાં મહાયુતિના નવા મુખ્ય પ્રધાન કોણ હશે તેના પર સૌનું ધ્યાન છે. ગઈકાલે એકનાથ શિંદેએ તો મુખ્ય પ્રધાનપદની રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. શિંદેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વડાપ્રધાન મોદી અને અમિત…
- પુરુષ

ભારતની વીરાંગનાઓઃ ભારતની પ્રથમ મહિલા વિધાનસભ્ય: મુત્તુલક્ષ્મી રેડ્ડી
-ટીના દોશી ભારતની પહેલી મેડિકલ ગ્રેજ્યુએટ, પહેલી હાઉસ સર્જન, મદ્રાસ વિધાન પરિષદની પહેલી મહિલા ઉપાધ્યક્ષ અને ભારતની પહેલી વિધાન સભ્ય… કેટલીયે પહેલ કરનાર મહિલા તરીકે ઓળખાય છે એ ! મુત્તુલક્ષ્મી રેડ્ડીને મળો… મહિલા તબીબ અને વિવિધ ક્ષેત્રે અસાધારણ પ્રદાન કરનાર…
- પુરુષ

યુપીનું સમ્ભલ બીજું અયોધ્યા બનવાનાં એંધાણ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ઉત્તર પ્રદેશમાં વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની કૃષ્ણ જન્મભૂમિસ્થાને બનેલી મસ્જિદ, મધ્યપ્રદેશના ધારની ભોજશાળા વગેરે સ્થાને પહેલાં હિંદુ મંદિરો હતાં કે નહીં અને મંદિરો તોડીને મસ્જિદો બનાવાઈ હતી કે નહીં તેનો વિવાદ શમ્યો નથી ત્યાં ઉત્તર…









