- નેશનલ
કેન્સર મામલે બૂરા ફસાયા નવજોત સિદ્ધુ, મળી 850 કરોડની કાનૂની નોટિસ…
ચંડીગઢઃ પૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુ એક નવા વિવાદમાં ફસાયા છે. છત્તીસગઢ સિવિલ સોસાયટીએ લીમડા-હળદરથી પત્નીના કેન્સરની સારવાર કરવાના નિવેદનને કારણે ચર્ચામાં આવેલા નવજોત સિંહ સિદ્ધુને કાનૂની નોટિસ ફટકારી છે.…
- નેશનલ
1 ડિસેમ્બરથી લાગુ થવા જઈ રહ્યા છે મોટા ફેરફારો, જાણો શું અસર પડશે
નવી દિલ્હીઃ નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને વર્ષ 2024નો છેલ્લો મહિનો ડિસેમ્બર તેની સાથે ઘણા મોટા ફેરફારો લઇને આવી રહ્યો છે. આ નાણાકીય ફેરફારોની સીધી અસર દરેક ઘર અને દરેક ખિસ્સા પર જોવા મળી શકે છે. નવા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનનું સસ્પેન્સ યથાવત શાહના ઘરે 3 કલાકની મેરેથોન બેઠકમાં, કોઈ નિર્ણય ન લઈ શકાયો…
મુંબઇઃ મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન કોણ હશે એ અંગે ગઈકાલે રાત્રે દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાને લગભગ 3 કલાકની બેઠક થઇ હતી, પણ આ પ્રશ્નનો જવાબ મળ્યો નથી. મહાયુતિના નેતા અને કાર્યકારી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને બંને પૂર્વ…
- મનોરંજન
બોલીવૂડ એક્ટ્રેસના પ્રેમમાં પાગલ હતો આ Pakistani Cricketer, કરવા માંગતો હતો એવું કામ કે…
હેડિંગ વાંચીને જ તમારા મગજના ઘોડા તમે દોડાવવાનું શરૂ કરી દીધું હશે, પરંતુ તમે તમારા મગજને વધારે કષ્ટ આપો એ પહેલાં તમને જણાવી દઈએ કે અમે અહીં વાત કરી રહ્યા છીએ બોલીવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેની. Mumbai Samachar સોનાલી બેન્દ્રે 90ના…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં દેવેન્દ્ર ફડણવીસના સમર્થનમાં લગાવવામાં આવ્યા પોસ્ટર્સ
મુંબઇઃ મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાન સભાની ચૂંટણીમાં શાસક મહાયુતિને પ્રચંડ બહુમતિ મળી છે. આ ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન ઘણું જ શાનદાર રહ્યું છે. જો સૂત્રોનું માનીએ તો દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન બનાવવામાં આવી શકે છે અને અજિત પવાર ડે. સીએમ બનશે. જોકે,…
- મનોરંજન
આ બે ફિલ્મની રિલિઝ ડેટ બદલાઈઃ પુષ્પા સાથે ટક્કર લેવા કોઈ તૈયાર નથી
આવતા સપ્તાહે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2 રિલિઝ થશે. બાહુબલી પછી લગભગ આ બીજી પેન ઈન્ડિયા ફિલ્મ હશે તેના બીજા પાર્ટની લોકો આટલી આતુરતાથી રાહ જોતા હોય. પુષ્પાના ટીઝર, ટ્રેલર, એડવાન્સ બુકિંગ બધાએ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે ફિલ્મ રિલિઝ…
- આપણું ગુજરાત
BZ Group scam: મુખ્ય આરોપીના વખાણ કરતો સ્થાનિક વિધાનસભ્યનો વીડિયો વાયરલ
ગાંધીનગર: BZ ગ્રૂપનું કોભાંડ (BZ Group Scam) હાલ ગુજરાતના રાજકારણમાં ચર્ચાના કેન્દ્રમાં છે. અરવલ્લીનાં BZ ગ્રૂપ પર રૂ.6 હજાર કરોડના કોભાંડના આરોપ છે. ફરિયાદ મુજબ આ કોભાંડનો સુત્રધાર BZ ગ્રૂપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhuprendrasinh Zala) છે. એવામાં એક વિડીયો વાયરલ…
- નેશનલ
દિલ્હીમાં પ્રશાંત વિહાર પાસે જોરદાર વિસ્ફોટ થતાં ગભરાટ, પોલીસે કમાન સંભાળી
નવી દિલ્હીઃ દિલ્હીના પ્રશાંત વિહારમાં મિઠાઇની દુકાન પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસને ફોન કરીને આ અંગે જાણ કરવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી આ મામલે તપાસ શરૂ કરી છે. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિને…