- આપણું ગુજરાત
કચરામાંથી કંચનઃ ગુજરાતમાં ૩ વર્ષમાં કચરામાંથી ૨૭,૭૩૫ મેટ્રિક ટન ખાતર બનાવવામાં આવ્યું
ગાંધીનગર: પ્રદૂષણ એ આજે સૌથી મોટી વૈશ્વિક ચિંતાઓમાંની એક છે. હકીકતમાં, વિવિધ કારણોસર વધતું પ્રદૂષણ માત્ર હવા, પાણી અને જમીનને પ્રદૂષિત નથી કરી રહ્યું. બલ્કે, તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મોટી સંખ્યામાં નાગરિકોના આરોગ્ય પર અસર કરી રહ્યું છે. નિષ્ણાતો…
- આપણું ગુજરાત
BZ ગ્રુપની ઝપેટમાં ડૉક્ટરો પણ આવ્યા, 200 કરોડનું રોકાણ કર્યાની શંકા!
અમદાવાદઃ રૂપિયા 6000 કરોડના બીઝેડ ગ્રુપના કૌભાંડમાં ડૉક્ટરો પણ આવ્યા હોવાની ચર્ચા છે. લેબોરેટરી ધરાવતાં સંચલાકો એજન્ટ બન્યા હતા અને હિંમનગર, ઈડર સહિત અનેક જગ્યાએ ડૉક્ટરોનો સંપર્ક કરી આ સ્કીમમાં 200 કરોડનું રોકાણ કરાવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. શનિવારે…
- ઉત્સવ
ટૅક વ્યૂહઃ સ્માર્ટ ફોન… સ્માર્ટ વૉચ ને હવે તૈયાર છે સ્માર્ટ હેલ્મેટ!
-વિરલ રાઠોડ ટૅકનોલૉજીના દરિયામાં મરજીવા બન્યા બાદ એવાં એવાં મોતી મળ્યાં છે, જેણે જીવન જીવવાની રીત ફેરવી નાખી. સ્માર્ટ વૉચ અને ફોનથી દૈનિક જીવન એ હદ સુધી બદલાયું કે, દૈનિક ધોરણે કેટલાંક કામ મોબાઈલમાંથી જ પૂરાં થવા લાગ્યાં. સૃષ્ટિને જાણવા…
- મહારાષ્ટ્ર
Maharashtra CM: આજે એકનાથ શિંદે મુંબઈ આવશે, જાહેર કરી શકે છે મોટો નિર્ણય
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Election)માં મહાયુતીની પ્રચંડ જીત થઇ છે, પરંતુ મુખ્ય પ્રધાન પદ બાબતે હજુ પણ કોકડું ગૂંચવાયેલું (Maharashtra CM Suspense) છે. મુખ્ય પ્રધાન અને પ્રધાન મંડળના સભ્યો અંગે ચર્ચા કરવા માટે સાત બેઠકો યોજાઈ રહી છે. અહેવાલ…
- વેપાર
કોમોડિટી : સોનામાં બેતરફી વધઘટથી જ્વેલરો અને રિટેલ ગ્રાહકો અવઢવમાં
-રમેશ ગોહિલ વીતેલા સપ્તાહના આરંભમાં વિશ્વમાં ઈઝરાયલ-લેબેનોનના હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામના સંકેતો અને અમેરિકાના નવાં ચૂંટાયેલા પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની વેપાર અને વેરાની નીતિ ફુગાવા પ્રેરિત હોવાની શક્યતાને ધ્યાનમાં લજતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતની ગતિ ધીમી પાડે તેવી ભીતિ સપાટી પર…
- ઇન્ટરનેશનલ
‘…એક-બે મેચમાં સાબિત થઇ જશે’, અજય જાડેજાએ ગૌતમ ગંભીર વિષે કહી મહત્વની વાત
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Border-Gavaskar Trophy) રમી રહી છે, પાંચ મેચની સિરીઝની પહેલી મેચમાં ભારતે શાનદાર જીત મળેવી હતી, ભારતે પર્થમાં ઓસ્ટ્રેલીયાને (IND vs AUS) 295 રને હરાવ્યું. એ પહેલા ભારતીય ટીમને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે…
- આપણું ગુજરાત
અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટનું જોખમ ટાળવા અપનાવાશે આ યુક્તિ
અમદાવાદઃ ગુજરાતના સૌથી વ્યસ્ત અમદાવાદ એરપોર્ટની આસપાસ સ્લમ વિસ્તાર હોવાથી પક્ષીઓ, વાંદરાઓનો મોટો ત્રાસ રહે છે. ઘણી વખત વાંદરા, કૂતરા એરપોર્ટમાં રન વે પર ધસી આવ્યાની ઘટના બની છે. આ ઉપરાંત સતત પક્ષીઓના કારણે બર્ડ હિટનું જોખમ પણ રહે છે.…
- સ્પોર્ટસ
એક કરોડવાળો 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી એક જ રનમાં આઉટ!
દુબઇ: 13 વર્ષની ઉંમરના બિહારના પ્રતિભાશાળી જુનિયર ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે હજી છ દિવસ પહેલાં આઈપીએલ-ઑક્શનમાં 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને પાકિસ્તાન સામેની શનિવારની એશિયા કપ અન્ડર-19 વન-ડે મૅચમાં તેની પાસે મોટી ઇનિંગ્સની આશા રખાઈ હતી, પણ તે…
- આપણું ગુજરાત
રાજ્યમાં આ તારીખ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી કરાવનારા ખેડૂતોને જ મળશે પીએમ કિસાન સમ્માન નિધિનો હપ્તો
ગાંધીનગરઃ ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. ૧૫ ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી. એગ્રીસ્ટેક – ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતા…
- આપણું ગુજરાત
મહેસાણામાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, રાજ્યમાં 15 દિવસમાં ત્રીજી ઘટના
મહેસાણાઃ ઉત્તરાયણને હજુ દોઢ મહિનાની વાર છે. રાજ્યમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં છૂટથી મળી રહી છે. રાજ્યમાં ચાઇનીઝ દોરીએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો હતો. મહેસાણામાં એક વ્યક્તિનું દોરીથી ગળું કપાઈ જતા મોત થયું હતું. આંબલિયાસણ રેલવે ઓવરબ્રિજ…