- આપણું ગુજરાત
ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં આવું હવામાન રહેશે, આ શહેર સૌથી ઠંડુ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઈ (Weather in Gujarat) રહ્યો છે. આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ પારો 2થી 3 ડિગ્રી સુધી વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ઠંડી ઘટવાની શક્યતા છે. ગતરોજ અમદાવાદમાં લઘુત્તમ…
- નેશનલ
‘હાઈવે બ્લોક ન કરવો જોઈએ…’, સુપ્રીમ કોર્ટે આંદોલન કરી રહેલા ખેડૂતોને સલાહ આપી
દિલ્હી: હાલ ખેડૂતો નોઇડાથી દિલ્હી તરફ કુચ કરી (Farmers Delhi March) રહ્યા છે, જેને કારણે દિલ્હી-નોઇડા બોર્ડર પર ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. એવામાં આજે જ સુપ્રીમ કોર્ટે (Supreme court) આદોલન દરમિયાન ખેડૂતના હાઈવે રોકવાના પગલા અંગે મહત્વની ટિપ્પણી…
- નેશનલ
ખેડૂતોની દિલ્હી તરફ કૂચ: નોઇડા બોર્ડર પર ભારે ટ્રાફિક જામ, ખેડૂતો-પોલીસ આમનેસામને
દિલ્હી: સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વ હેઠળ આજે હજારો ખેડૂતો નોઈડાથી દિલ્હી તરફ કુચ (Farmers Delhi March) કરી રહ્યા છે. ખેડૂતોની યોજના સંસદ ભવનનો ઘેરાવ કરવાની છે, ખેડૂતોની કુચને કારણે દિલ્હી અને નોઇડાના ઘણા રસ્તાઓમાં ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો…
- આપણું ગુજરાત
વલસાડના પારડીમાં સગીરે કરી મિત્રની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
વલસાડઃ ગુજરાતના વલસાડ જિલ્લામાં એક સગીરની તેના મિત્રની હત્યા કરવાના આરોપમાં પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે જાણકારી આપતાં જણાવ્યું, સગીરે તેના મિત્રનો ફોન તોડી નાંખ્યો હતો. જ્યારે મિત્રએ ફોન રિપેર કરવા માટે પૈસા માંગ્યા ત્યારે આરોપી તેના મિત્રને એક અવાવરું…
- શેર બજાર
સોનાના બદલે હવે શેર બજાર તરફ આકર્ષાઈ ગુજરાતી મહિલાઓ, આંકડો 25 લાખને પાર
અમદાવાદઃ ગુજરાતના શેર બજારમાં વધુને વધુ મહિલાઓ રોકાણકાર તરીકે આગળ આવી રહી છે. રાજયમાં મહિલા રોકાણકારની સંખ્યા પ્રથમ વખત 25 લાખને પાર થઈ ગઈ છે અને તે 27.4 ટકા વધી છે. ઘણી મહિલા રોકાણકારો તેમની બચત અથવા કમાણીને આઇપીઓમાં ભાગ…
- મનોરંજન
‘પુષ્પા 2’ની રિલીઝ પહેલા જ અલ્લુ અર્જુન મુશ્કેલીમાં, નોંધાઈ FIR
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ 5મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આવી સ્થિતિમાં લોકોમાં તેનો ક્રેઝ વધતો જાય તે સ્વાભાવિક છે. જો કે, આ ફિલ્મની રિલીઝ પહેલા અલ્લુ અર્જુનને મોટો ઝટકો લાગ્યો છે. હા, અભિનેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં…
- ઇન્ટરનેશનલ
‘આ ન્યાયની કસુવાવડ છે’, દીકરાને માફી આપવા બદલ ટ્રમ્પે જો બાઈડેનની ઝાટકણી કાઢી
વોશિંગ્ટન: યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડેન(Joe Biden)નો કાર્યકાળ જાન્યુઆરી મહિનામાં પૂરો થવાનો છે. ત્યાર બાદ નવા ચૂંટાયેલા રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) યુએસના રાષ્ટ્રપતિ બનશે. જો બાઈડેને રવિવારે તેમના પુત્ર હન્ટર બિડેનને ગન એન્ડ ટેક્સના કેસના ગુનમાં માફ કરવા…
- આપણું ગુજરાત
અમદાવાદમાં વધુ એક અકસ્માત, દહેગામ-નરોડા રોડ પર નશામાં ધૂત કારચાલકે એક્ટિવાને ટક્કર મારતાં બે લોકોનાં મોત
Ahmedabad News: અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મૃત્યુ થયા હતા. નશામાં ધૂત કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જેમાં બંનેના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. ગત મોડી રાત્રે અમદાવાદ નરોડા-દહેગામ રોડ પર એણાસણ ગામ…
- આપણું ગુજરાત
પાટણ બાળ તસ્કરી મામલે શું થયો મોટો ઘટસ્ફોટ?
પાટણઃ પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ વધુ એક ઘટસ્ફોટ થયો છે. નકલી ડોક્ટર સહિત ત્રણેય આરોપી હાલ રિમાન્ડ પર છે. આ દરમિયાન આરોપીઓએ પોલીસ સમક્ષ અન્ય એક બાળકને…
- નેશનલ
શહેર કરતા ગામડાઓમાં લોન લેવાનું ચલણ વધ્યું, દર 1 લાખ લોકો પર 18 હજારથી વધુ લોન લેનારા
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શહેરોમાં લોકોની જરૂરિયાતો વધારે હોય છે, જેના કારણે શહેરીજનોમાં લોન લેવાનું ચલણ વધી રહ્યું છે, પરંતુ સરકારી સર્વેમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે કે લોન લેવામાં ગ્રામીણ વિસ્તારોના લોકો ખૂબ આગળ છે.…