- વેપાર
સોના -ચાંદીના ભાવમાં થયો ફેરફાર, જાણો લેટેસ્ટ ભાવ
મુંબઈ : વૈશ્વિક બજારની સકારાત્મક સ્થિતિ વચ્ચે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં બુધવારે એમસીએકસ પર સોનાનો ભાવ 160 રૂપિયા વધારા સાથે પ્રતિ 10 ગ્રામ 96,111 રૂપિયા પર ટ્રેડ થતું જોવા મળ્યું છે. આ સાથે ચાંદીના ભાવમાં પણ…
- અમદાવાદ
અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી થયું ડિમોલિશન, ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા
અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં આજે ફરી ડિમોલિશન કરવામાં આવ્યું હતું. બુધવારે સવારથી કોર્પોરેશનના દક્ષિણ ઝોન અને અન્ય ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગરીબ નવાબ મસ્જિદ, હનુમાન મંદિર તેમજ અન્ય મંદિર-મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનો દૂર કરવામાં…
- સુરેન્દ્રનગર
આટલું રેઢિયાર તંત્ર? સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં નવજાતનું કીડી કરડવાથી મોત
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં મેડિકલ કોલેજમાં NICUમાં જીવાત કરડવાથી નવજાતનું મોત થયું હતું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં દાખલ બાળકના મોતથી પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા. મળતી વિગત પ્રમાણે, PM-JAY યોજના હેઠળ પ્રસૂતાની ડિલિવરી કરાવ્યા બાદ NICUમાં દાખલ કરાયેલા…
- ઇન્ટરનેશનલ
દુનિયાનું સૌથી તાકતવર સ્ટારશિપ રોકેટ ફરી ક્રેશ થયું, અવકાશમાં નિયંત્રણ ગુમાવ્યું
ટેક્સાસ: ઇલોન મસ્કની કોમર્શિયલ સ્પેસ ફ્લાઇટ કંપની સ્પેસએક્સનું સ્ટારશિપ રોકેટ લોન્ચ ફરી નિષ્ફળ ગયું છે. તેમજ આ અવકાશયાન નિયંત્રણ બહાર ગયું અને ટુકડા થઈ ગયું. યુએસથી ક્રુ વગરના રોકેટને લોન્ચ કર્યાના 30 મિનિટ બાદ નિયંત્રણ ગુમાવ્યું હતું. આ રોકેટ ઓનબોર્ડ ઇંધણ લીક…
- સુરત
ભારતની પ્રથમ એઆઈ આધારિત હળવી ટેન્ક ઝોરાવર ગુજરાતમાં બનશે, જાણો કેટલી છે કિંમત અને શું છે ખાસિયત
સુરતઃ ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સાથે થયેલા સંઘર્ષ પછી ભારત તેના શસ્ત્રભંડારમાં આધુનિક અને મારક હથિયારો સામેલ કરી રહ્યું છે. આ દરમિયાન ભારતની પ્રથમ એઆઈ-આધારિત હળવી ટેન્ક ઝોરાવર ગુજરાતમાં તૈયાર થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરતના હજીરા ખાતે ખાનગી કંપનીમાં ઉત્પાદિત…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે લાખો ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકોઃ અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા પર લગાવી રોક, આપ્યો આવો આદેશ
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક બાદ એક ચોંકાવનારા નિર્ણયો લઈ રહ્યા છે. યુનિવર્સિટી બાદ હવે તેમણે વિદેશી વિદ્યાર્થીઓને ઝટકો આપ્યો છે. ટ્રમ્પ સરકારે અમેરિકન વાણિજ્ય દૂતાવાસોને નવો નિર્દેશ જાહેર કર્યો છે. જે હેઠળ તાત્કાલિક અસરથી વિદ્યાર્થી (એફ), વ્યવસાયિક (એમ)…
- ઇન્ટરનેશનલ
ચીનના કેમિકલ પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ બાદ મશરૂમ ક્લાઉડ સર્જાયું , પાંચના મોત 19 લોકો ઘાયલ
બેઇજિંગ: ચીનના પૂર્વીય શેનડોંગ પ્રાંતમાં મંગળવારે બપોરે એક કેમિકલ પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં પાંચ લોકો માર્યા ગયા અને 19 ઘાયલ થયા છે.આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે બે માઇલ દૂર સુધીના ઘરોના કાચ તૂટી ગયા હતા. તેમજ…
- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં… : ખાલીપો માણસને શા માટે પરેશાન કરે છે?
દેવલ શાસ્ત્રી આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાની ધમાલ વચ્ચે માણસ એકલતા અનુભવતો હોય છે. ચેક લેખક ફ્રાન્ઝ કાફ્કાની ધ ‘મેટામોરફોસીસ’ એક અનોખી વાર્તા છે. આ વાર્તાનું મુખ્ય પાત્ર ગ્રેગોર સામ્સા છે. એક સવારે ગ્રેગોર ઊઠે છે અને અનુભવે છે કે…
- નેશનલ
રામે રાખ્યા રાહુલનેઃ વિપક્ષના નેતાની રામ પરની ટીપ્પણી વિરુદ્ધની અરજી કોર્ટે નકારી
વારાણસીઃ ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાની એમપી-એમએલએ કોર્ટ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી સામે ભગવાન રામને લઈ કરેલી કથિત ટિપ્પણીને લઈ દાખલ કરવામાં આવેલી અરજી નકારી હતી. મે 2025માં અમેરિકાની યુનિવર્સિટીમાં સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ પૌરાણિક વ્યક્તિ તરીકે ઉલ્લેખ કર્યો હતો.…