- ટોપ ન્યૂઝ
Box Office: ‘પુષ્પા 2’ એ ઇતિહાસ રચ્યો, વર્લ્ડ વાઈડ આટલા કરોડનું કલેક્શન કર્યું
મુંબઈ: અલ્લુ અર્જુન સ્ટારર સુકુમાર દ્વારા નિર્દેશિત તેલુગુ ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ બોક્સ ઓફિસ (Pushpa 2 Box office collection) પર ધૂમ મચાવી રહી છે. હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થયેલી ફિલ્મ માત્ર ભારત જ નહીં દુનિયાભરના…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ મંદિર પર હુમલો, દેવતાઓની મૂર્તિઓ સળગાવી
કોલકત્તા: બાંગ્લાદેશમાં રાજકીય અરાજકતા બાદ મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળ વચગાળાની સરકાર રચાઈ છે, છતાં બાંગ્લાદેશમ લઘુમતી હિંદુના મંદિર પર હુમલા અટકી (Attack on Hindu Temples of Bangladesh) નથી રહ્યા. બાંગ્લાદેશના ઢાકાની પાસે આવેલા ઈસ્કોન સેન્ટરમાં આગ લગાવવામાં આવી હતી. મળતી…
- સ્પેશિયલ ફિચર્સ
સ્પોર્ટ્સ ફીલ્ડ : 42 વર્ષની મિતાલી રાજે હજી લગ્ન કેમ નથી કર્યા?
યશ ચોટાઈ થોડા મહિના પહેલાં એક પાર્ટનરે આ બૅટિંગ-લેજન્ડ સામે શરત મૂકેલી, `આપ કો ક્રિકેટ છોડની પડેગી’મિતાલીએ એક ઇન્ટરવ્યૂમાં મન મૂકીને વાતો કરી છે બૅડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ થોડાં વર્ષો પહેલાં પરણી ગઈ અને હવે પી. વી. સિંધુ માંડવે બેસવાની…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ભુકંપના આંચકાનો સિલસિલો રોકાતો નથીઃ ત્રણ મહિનામાં દસ વાર ધરતી ધણધણી
કચ્છઃ ગુજરાતમાં 2001માં ભુકંપે વિનાશ સર્જ્યો હતો. મુખ્યત્વે કચ્છ જિલ્લામાં ભારે તારાજી સર્જી હતી ત્યારે હજુ પણ ભુકંપના આંચકા કચ્છને કનડી રહ્યા છે. જોકે માત્ર કચ્છ જ નહીં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વારંવાર ભુકંપના આંચકા અનુભવાય છે. કચ્છની વાત…
- આપણું ગુજરાત
કૌભાંડની બૂ? મોરબીમાં PMJAY અંતર્ગત સૌથી વધુ ઓપરેશન કરનારી હોસ્પિટલ સામે તપાસના આદેશ
મોરબી: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY યોજનાનો લાભ ખાંટવા માટે ડોકટરોએ અનેક દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરી નાખ્યાની ચકચારી ઘટના બાદ રાજ્યની અનેક હોસ્પિટલો શંકાના ઘેરામાં આવી છે. ત્યારે મોરબીની આયુષ હોસ્પિટલમાં છેલ્લા 20 મહિનામાં 11393 દર્દીઓને સારવાર આપી 34 કરોડથી વધુના ક્લેઇમ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી મધુકર પિચડનું નિધન
મુંબઇઃ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી મધુકર પિચડ (84)નું શુક્રવારે નાસિકની હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને પિચડના ભૂતપૂર્વ સહયોગી છગન ભુજબળે જણાવ્યું હતું કે એક મહિના પહેલા ‘બ્રેઈન સ્ટ્રોક’નો હુમલો…
- નેશનલ
દાયકાઓની પ્રતિક્ષા બાદ આ વર્ષે રામ લલ્લા બિરાજમાન થયા અયોધ્યામાં; આ મંદિર પણ રહ્યું ચર્ચામાં
નવી દિલ્હી: વર્ષ 2024 નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે, આવતા માસમાં વિશ્વ 2025 ના વર્ષમાં પ્રવેશ કરશે. નવું વર્ષ ઘણી નવી આશાઓ લઈને આવશે, તો આ વર્ષ ઘણી યાદો લઈને છોડીને જશે. આ વર્ષે ઘણી ઘટનાઓ ઘટી, અનેક મુદ્દાઓ…
- ઇન્ટરનેશનલ
આઇવરી કોસ્ટ પર ભીષણ અકસ્માત, 26 લોકોના મોત, 28 ઘાયલ
પશ્ચિમ આફ્રિકાના દેશ આઇવરી કોસ્ટમાં શુક્રવારે બે મિનિ બસો વચ્ચે ભીષણ અકસ્માત થયો હોવાની માહિતી મળી છે. બે બસોની આ ઘાતક અથડામણમાં 26 લોકોના મોત થયા હતા અને 28 લોકો ઘાયલ થયા હતા. પરિવહન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે…
- વીક એન્ડ
અરાઉન્ડ ધ વર્લ્ડ : એડિનબરા ફ્રિન્જ – દુનિયાના સૌથી મોટા કોમેડી ફેસ્ટિવલમાં…
પ્રતીક્ષા થાનકી ફ્રિન્જ માટે એકદમ ઉત્સાહમાં ત્યાંની તૈયારી પૂરજોશમાં ચાલી રહી હતી ત્યારે તેના વિષે જેટલી પણ માહિતી મળી શકે તે અમે ભેગી કરતાં હતાં. ફ્રિન્જની મુલાકાત ખાસ એક અલગ પ્રકારનો અનુભવ બની રહેવાનો હતો.રોજના કમસેકમ પાંચ શો તો જોવાના…
- સ્પેશિયલ ફિચર્સ
ફટકડી અને મધનો ઉપયોગ કરી આ સ્વાસ્થ્ય સમસ્યામાં રાહત મેળવો
ફટકડી અને મધનું મિશ્રણ તમને ઘણી સમસ્યાઓમાં રાહત આપે છે. ફટકડી દેખાવમાં એક પથ્થર જેવી હોય છે, જેમાં પોટેશિયમ અને એલ્યુમિનિયમ સારી માત્રામાં હોય છે. મધ વિશે વાત કરીએ તો, તે એન્ટીઑકિસડન્ટ, બળતરા વિરોધી, બેક્ટેરિયલ વિરોધી ગુણધર્મોનો ભંડાર છે. આ…