- સ્પોર્ટસ
`ટ્રેવિસ હેડ હૈદરાબાદ આવે ત્યારે તેની ધરપકડ જ કરી લેજે’, હરભજને સિરાજને આવું કેમ કહ્યું?
નવી દિલ્હીઃ ઍડિલેઇડની બીજી ટેસ્ટના મૅચ-વિનર ટ્રેવિસ હેડે પોતાની વિકેટ લેનાર મોહમ્મદ સિરાજને ગાળ આપી અને એને સિરાજનો પિત્તો ગયો અને તેને આઉટ કર્યા પછી ઉગ્રપણે ઇશારો કરીને બે વખત પૅવિલિયનનો રસ્તો બતાવ્યો એ સાથે વિવાદ થયા બાદ ક્રિકેટજગતમાંથી ઘણાની…
- આમચી મુંબઈ
ખાતાની વહેંચણીની અકળામણને કારણે બે નાયબ મુખ્યમંત્રીઓ ખાતા વગર
મુંબઈ: મહાગઠબંધનમાં પોર્ટફોલિયોની વહેંચણીની સમસ્યાને કારણે એકનાથ શિંદે અને અજિત પવાર બંને હાલમાં પોર્ટફોલિયો વગરના નાયબ મુખ્ય પ્રધાન છે. ત્રણેય વચ્ચે ખાતાની વહેંચણી ન થવાને કારણે છેલ્લા ચાર-પાંચ દિવસમાં શિંદે-પવાર તેમની મંત્રાલયની ઓફિસમાં ફરક્યા નથી, તેઓ અધિકારીઓની મીટિંગ કે અન્ય…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના લોકો માટે અયોધ્યામાં ખાસ વ્યવસ્થા: 13 માળનું ભક્ત નિવાસ બાંધવાને ફડણવીસ સરકારની મંજૂરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરકારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 13 માળના ભક્ત નિવાસની સ્થાપના માટે કરાર કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મહારાષ્ટ્ર ભવનના નિર્માણ માટે મુંબઈ સ્થિત જેનેરિક એન્જિનિયરિંગ ક્ધસ્ટ્રક્શન એન્ડ પ્રોજેક્ટ્સ લિમિટેડ (જીઈસીપીએલ)ને 119.50…
- આપણું ગુજરાત
ફરી કરણી સેના મેદાનમાં: અમદાવાદમાં ભરશે ક્ષત્રિયોનું મહા સંમેલન
સુરત: ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત હાલ સુરત અને ભરૂચના પ્રવાસે છે. તેમણે પત્રકાર પરિષદ દરમિયાન તેમણે સરકાર પર પ્રહારો કર્યા હતા અને સાથોસાથ તેમણે ફરી એકવખત મેદાનમાં ઉતારવાની તૈયારી બતાવી હતી. તેમણે અમદાવાદમાં ફરી એકવખત ક્ષત્રિયોનું મહાસંમેલન…
- આમચી મુંબઈ
સરકાર બાંગ્લાદેશમાં હિંદુઓની દુર્દશા પર ચર્ચા કરવા દેતી નથી: સેના (યુબીટી)
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)એ મંગળવારે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા પર સંસદમાં ચર્ચાની મંજૂરી ન આપવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.ભગવા પક્ષનું હિંદુત્વ ‘રાજકીય દૃષ્ટિએ વ્યવહારુ, સ્વાર્થી અને દંભી’ છે, એમ પાર્ટીના મુખપત્રના સંપાદકીયમાં કહેવામાં…
- આમચી મુંબઈ
શું વિધાનસભાને વિપક્ષનો નેતા મળશે? અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સકારાત્મક વલણ દાખવ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણે પક્ષો અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. જે બાદ હવે વિધાનસભામાં વિપક્ષના નેતા પદને લઈને આ પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી હોવાનું ચિત્ર ઉપસ્યું…
- સ્પોર્ટસ
કપિલ દેવ એક શરતે વિનોદ કાંબળીને આર્થિક મદદ કરવા તૈયાર છે
મુંબઈઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબળીની બગડતી જતી તબિયત અને તે પોતાનું ગુજરાન ચલાવવા પૂરતી સારી આર્થિક સ્થિતિમાં પણ ન હોવાના અહેવાલો બહાર આવવાને પગલે ભારતના ક્રિકેટ-લેજન્ડ કપિલ દેવે કાંબળીને મદદ કરવાની તૈયારી બતાવી છે, પરંતુ એ માટે કપિલે એક…
- ધર્મતેજ
આજશી શરૂ થશે પાંચ રાશિના જાતકો માટે અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં વિવિધ યોગ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે અને આજનો દિવસ એટલે કે 10મી ડિસેમ્બરથી પાંચ રાશિના જાતકોના દિવસો બદલાઈ રહ્યા છે. ગ્રહો અને નક્ષત્રની સ્થિતિને ધ્યાન લઈને એવા યોગ બની રહ્યા છે જે અમુક રાશિના જાતકોની કિસ્મત બદલનારો સાબિત…
- તરોતાઝા
વિશેષઃ ચિકનગુનિયાથી સાવધાન…! આ વિગતો જાણવી જરૂરી
-દિક્ષિતા મકવાણા શું તમે ક્યારેય અનુભવ્યું છે કે અચાનક ત્રીવ તાવ, સાંધામાં અસહ્ય દુખાવો અને શરીરમાં નબળાઈએ તમારા રોજિંદા જીવનને અસર કરી છે? જો હા, તો તમારે ચિકનગુનિયા વિશે જાગૃત રહેવાની જરૂર છે. આ એક એવો રોગ છે જે મચ્છર…
- આપણું ગુજરાત
Unjha એપીએમસીમાં સત્તા મેળવવા ભાજપના બે ગ્રુપ આમને સામને, 16 ડિસેમ્બરે મતદાન
અમદાવાદઃ ગુજરાતની સૌથી વધુ મોટી અને સમૃદ્ધ ગણાતી ઊંઝા એપીએમસી પર કબજો જમાવવા માટે ભાજપના જ બે ગ્રૂપ વચ્ચે ચુટણી જંગ ખેલાશે. જેમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ વેપારીઓના ચાર અને ખેડૂતોના દસ મળી 14 ઉમેદવારોની જગ્યા માટે હવે 36…