- નેશનલ
દેશમાં ડોકટરોની અછત છે, મેડિકલ સીટોનો બગાડ ન થવો જોઈએ; સુપ્રીમ કોર્ટની કડક સૂચના
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે મેડિકલ સીટોને લઈને મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું હતું કે એવા સમયે જ્યારે દેશ ડોકટરોની તીવ્ર અછતનો સામનો કરી રહ્યો છે, ત્યારે કિંમતી તબીબી બેઠકોનો બગાડ ન થવો જોઈએ.કોર્ટે સત્તાવાળાઓને ખાલી બેઠકો ભરવા માટે…
- આમચી મુંબઈ
આજે થશે ખાતાની ફાળવણી, ફડણવીસ શા માટે ધીમે ધીમે ડગ ભરી રહ્યા છે?
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા મંત્રીઓએ શપથ લીધાને સાત દિવસ થઈ ગયા છે. શિયાળુ સત્ર પણ સમાપ્ત થઈ ગયું છે, પરંતુ ખાતાની ફાળવણી કરવામાં આવી નથી. ખાતાની ફાળવણી ક્યાં અટકી ગઈ તેવો પ્રશ્ન સૌને થઈ રહ્યો છે. મંત્રીમંડળમાંથી ઘણાને…
- આમચી મુંબઈ
અગરબત્તી સળગાવવા બાબતે થયેલા વિવાદમાં મરાઠી પરિવાર પર હુમલો, આરોપી થયો સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ
કલ્યાણ: કલ્યાણમાં એક મરાઠી પરિવારનું અપમાન કરીને તેમને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ કેસમાં મુજોર એમટીડીસીના અધિકારી અખિલેશ શુક્લાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ગુરુવારે કલ્યાણના યોગીધામ વિસ્તારમાં નજીવી બાબતે વિવાદ થયા બાદ દેશમુખ પરિવારને લોખંડના સળિયા વડે માર મારવામાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં કડકડતી ઠંડીઃ જોકે અમદાવાદમાં હજુ ચમકારો નથી
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની સિઝન જામી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે આગામી ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના કચ્છના નલિયા, રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં લધુત્તમ તાપમાન નલિયામાં 6 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 8…
- મનોરંજન
બાળકોના એન્યુઅલ ફંક્શનમાં જોવા મળ્યા બોલિવૂડ સેલિબ્રિટીઝ
ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ તેની મસમોટી ફી માટે જાણીતી છે, જે ઇલાઇટ ક્લાસને જ પરવડી શકે. જોકે, મુંબઈના સેલિબ્રિટીઝના સંતાનો આ ફાઇવ સ્ટાર શાળામાં જવાનું પસંદ કરે છે આ શાળાની પિકનિક હોય, શાળાનો એન્યુઅલ ડે હોય કે કંઈ પણ ખાસ…
- નેશનલ
ફી બાકી હોવાથી સંચાલકોએ વિદ્યાર્થીઓને અંધારા રૂમમાં બંધ કરી દીધા, વાલીઓએ રોષ ઠાલવ્યો
બેંગલુરુ: વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી મોંધીદાટ ફી ઉઘરાવતી શાળાઓની મનમાનીના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. એવામાં બેંગલુરુની એક શાળાએ કથિત રીતે શિક્ષણ જગતને કલંક લગાવે તેવું કૃત્ય (Bengaluru School) કર્યું હતું. અહેવાલ મુજબ શાળાના સંચાલકોએ ફી ન ભરવાના કારણે વિદ્યાર્થીઓને…
- સ્પોર્ટસ
ભારતીય ક્રિકેટરો નવી મુંબઈમાં રેકૉર્ડ સાથે ટી-20 સિરીઝની ટ્રોફી જીતી
નવી મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગુરુવારે પોતાનો રેકોર્ડ-બ્રેક ટીમ-સ્કોર નોંધાવ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમને ત્રીજી અને છેલ્લી ટી-20માં હરાવી દીધી હતી. એ સાથે, ભારતીય ટીમ આ સિરીઝની ટ્રોફી 2-1થી જીતી ગઈ છે.હરમનપ્રીતના સુકાનમાં ભારતીય ટીમે 20 ઓવરમાં ચાર વિકેટે…
- સ્પોર્ટસ
આર અશ્વિન સાથે પક્ષપાત કરવામાં આવ્યો! નિવૃત્તિ બાદ સાથી ક્રિકેટરે કર્યો ખુલાસો
ચેન્નઈ: બ્રિસ્બેનમાં રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી(Border Gavaskar trophy)ની ત્રીજી મેચ બાદ ભારતીય ટીમના સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને અચાનક જ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત (R Ahwin Retirement) કરી હતી, જેને કારણે તેના ચાહકોને ઝટકો લાગ્યો હતો. આર અશ્વિનની નિવૃત્તિ અંગે પૂર્વ…
- આમચી મુંબઈ
ચૂંટણી જીતવા નિયમોનું ઉલ્લંઘન કર્યું, નીતિન ગડકરીને હાઇ કોર્ટની નોટિસ
નાગપુરઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંક દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. ગડકરી સતત ત્રીજી વખત નાગપુર લોકસભા સીટ પરથી જીત્યા છે. નાગપુર બેંચમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે નીતિન…
- નેશનલ
Jaipur Tanker Blast:જયપુર- અજમેર હાઇવે દુર્ઘટનામાં અત્યાર સુધી ચારના મોત, 40 વાહનો બળીને ખાખ
જયપુર : જયપુરમાં આજે વહેલી સવારે અજમેર હાઇવે પર એક મોટી દુર્ઘટના(Jaipur Tanker Blast) અને આગની ઘટના બની હતી. જેમાં ચાર લોકોના મોત થયા છે. તેમજ ટ્રક અને ટ્રોલી સહિત લગભગ 40 વાહનો બળી ગયા છે. પેટ્રોલ પંપ પાસે અનેક…