- સ્પોર્ટસ

`તને ટેસ્ટની કૅપ્ટન્સી ઑફર થાય તો તું સ્વીકારે?’ અશ્વિનના આવા સવાલના જવાબમાં જાડેજાએ કહ્યું કે…
નવી દિલ્હીઃ ઈંગ્લૅન્ડ ખાતેના આગામી ટેસ્ટ-પ્રવાસ માટેની ટીમનું સુકાન શુભમન ગિલને સોંપાયું છે અને વિકેટકીપર રિષભ પંતને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે, પણ સિલેક્ટરોએ સુકાન સોંપવાની બાબતમાં જસપ્રીત બુમરાહ, વગેરેના નામ પર ચર્ચા કરવા ઉપરાંત સ્પિન-ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ના નામ…
- અમદાવાદ

ડિંગુચા ગામના પરિવારના મોત મામલે US કોર્ટે ગુજરાતીને 10 વર્ષની સજા ફટકારી
મિનિયાપોલિસ: ત્રણ વર્ષ પહેલા ગુજરાતના કલોલ તાલુકાના ડીંગુચા ગામના એક પરિવારના 4 સભ્યો કેનેડાથી યુએસમાં ગેરકાયદે ઘુસવાનો પ્રયાસ કરતી વખતે ઠંડીને કારણે મૃત્યુ પામ્યા હતાં, આ ઘટનાને કારણે ખળભળાટ મચી ગયો હતો. હવે ત્રણ વર્ષ બાદ અમેરિકાની એક કોર્ટે ડીંગુચા…
- નેશનલ

‘મારી પાસે કરવા માટે બીજા પણ કામ છે’ કૉંગ્રેસી ટ્રોલર્સને શશિ થરૂરે આપ્યો જવાબ
નવી દિલ્હી: ભારતીય સશસ્ત્ર દળોએ કરેલા ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાનના આતંકવાદ તરફી વલણને દુનિયા સમક્ષ રજુ કરવા ભારત સરકારે સર્વદળિય પ્રતિનિધિમંડળો ઘણા દેશોમાં મોકલ્યા છે. જેમાંથી એક પ્રતિનિધિમંડળની આગેવાની કોંગ્રેસ સાંસદ શશિ થરૂર (Shashi Tharoor) કરી રહ્યા છે. પાનામામાં એક…
- લાડકી

ભારતની વીરાંગનાઓ : સત્તર ભૂમિકા એક ફિલ્મમાં ભજવનારાં લલિતા પવાર
ટીના દોશી એક એવી અભિનેત્રી જેણે મૂક ફિલ્મો સહિત સાતસો કરતાં પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું હોય, સૌથી લાંબી ફિલ્મી કારકિર્દી બદલ જેનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હોય, જેણે એક ફિલ્મમાં સત્તર પાત્ર ભજવીને વિક્રમ સર્જ્યો હોય,…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : સ્ટારશિપની સફળતા માનવજાતનો ઈતિહાસ બદલી નાખશે
ભરત ભારદ્વાજ એલન મસ્ક માટે હમણાં માઠા દિવસો ચાલી રહ્યા છે. એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સાથેનું પોલિટિકલ હનીમૂન પૂરું થઈ જતાં એલન મસ્ક વ્હાઈટ હાઉસમાંથી ફેંકાઈ ગયા છે ત્યારે બીજી તરફ તેમની કંપનીઓનો દેખાવ પણ કથળી રહ્યો છે…
- IPL 2025

બોલર દિગ્વેશ રાઠી કંઈ મારો સગો નથી…રિષભ પંતે આ બહુ ખોટું કર્યું : અશ્વિને કેમ આવું કહ્યું?
લખનઊ: મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના સુપર હીરો જિતેશ શર્મા (85 અણનમ, 33 બૉલ, છ સિક્સર, આઠ ફોર)ને લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામેની યાદગાર ઈનિંગ્સમાં કટોકટીના સમયે જે જીવતદાન મળ્યું અને ખાસ કરીને રિષભ પંતે જે ખેલદિલી બતાવી એની સર્વત્ર…
- નેશનલ

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં 2 આતંકવાદીએ આત્મસમર્પણ કર્યું: મોટી માત્રામાં હથિયારો મળ્યા
શ્રીનગર: ભારતના સુરક્ષા દળો જમ્મુ-કાશ્મીરમાં સતત આતંકવાદ વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે. એવામાં સુરક્ષા દળોને શોપિયા જિલ્લામાં આતંકવાદ વિરુદ્ધ મોટી સફળતા મળી છે. બુધવારે શોપિયાના બાસ્કુચન વિસ્તારમાં ચાલી રહેલા ઓપરેશન દરમિયાન, બે હાઇબ્રિડ આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું (Terrorist Surrendered in J&K)હતું.…
- આમચી મુંબઈ

હજુ તો ઠાકરે-ભાજપ એક થવાની અટકળો ચાલે છે ત્યારે કૉંગ્રેસ-સેના આમને સામને
મુંબઈઃ વર્ષ 2019માં છુટ્ટા પડેલા ભાજપ અને શિવસેના ફરી એક થાય તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે. ભાજપના નેતા અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત બાદ ફરી મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂનીના એંધાણ છે. બીજી બાજુ એનસીપીના કાકા-ભત્રીજા પણ એક થાય તેવી ચર્ચા છે. જોકે…
- IPL 2025

IPL 2025 Qualifier-1: આવી રહેશે ચંદીગઢની પિચ, કોને થશે ફાયદો? PBKS vs RCB હેડ ટુ હેડ
ચંડીગઢ: ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનનો પહેલો ક્વોલિફાયર મેચ આજે ગુરુવારે સાંજે પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. બંનેમાંથી એક પણ ટીમ હજુ…
- IPL 2025

જિતેશ શર્માએ એક જ ઇનિંગ્સથી આરસીબીને 11 કરોડ રૂપિયા વસૂલ કરી આપ્યા!
લખનઊ: મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)ને એના કાર્યવાહક કેપ્ટન, વિકેટકીપર અને બૅટ્સમૅન જિતેશ શર્માએ ધમાકેદાર ઇનિંગ્સ રમીને પોતાને આઈપીએલની એક સીઝન માટે આપવામાં આવનારા 11 કરોડ રૂપિયાના કૉન્ટ્રેક્ટ મનીનું વળતર આપી દીધું હતું. આ પ્રસંગે જિતેશના અંગત જીવન વિશે પણ…









