- આમચી મુંબઈ
છગન ભુજબળની નારાજગી પર આવી અજિત પવારની ટિપ્પણી, જાણો શું કહ્યું
મુંબઇઃ એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળને કેબિનેટમાં તક મળી નથી. જેના કારણે છગન ભુજબળ નારાજ છે. છગન ભુજબળે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. ભુજબળ મંત્રી પદ માટે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પર રાજકીય દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ…
- નેશનલ
છત્તીસગઢમાં મહતારી વંદન યોજનામાં ગડબડ, Sunny Leone ને મળી રહ્યા છે રૂપિયા
રાયપુર : છત્તીસગઢ(Chhattisgarh) સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે મહતારી વંદન યોજના શરૂ કરી છે, જે અંતર્ગત મહિલાઓને દર મહિને ₹1000ની રકમ મળે છે. પરંતુ હવે આ યોજનામાં લાભાર્થી મામલે ગડબડ પ્રકાશમાં આવી છે. જેમાં આ યોજનાના લાભાર્થીઓની યાદીમાં બોલિવૂડ અભિનેત્રી સની…
- ટોપ ન્યૂઝ
Farmers Protest: આમરણ ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા દલ્લેવાલની સ્થિતિ નાજુક, હૃદય રોગનો ખતરો
નવી દિલ્હી: પંજાબ અને હરિયાણાની ખનૌરી બોર્ડર પાસે ખેડૂતો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂત નેતા નેતા જગજીત સિંહ ડલ્લેવાલ આમરણાંત ઉપવાસ (Jagjit Singh Dallewal on hunger strike) પર છે, આજે સોમવારે તેમના ઉપવાસનો 28મા દિવસ છે. અહેવાલ મુજબ…
- ટોપ ન્યૂઝ
અલ્લુ અર્જુને પોલીસની સુચના અવગણી, બાઉન્સરોએ ધક્કો માર્યો; તેલંગાના પોલીસનો મોટો દાવો
હૈદરાબાદ: પુષ્પા-2 ફિલ્મના પ્રીમિયર દરમિયાન હૈદરાબાદના એક થીયેટરની બહાર મચેલી નાસભાગમાં મહિલાના મોત મામલે ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી (Pushpa-2 premier Stampede case) રહી છે. તેલંગાણા પોલીસે આ મામલે મોટો દાવો કર્યો છે. પોલીસે દાવો કર્યો હતો કે અલ્લુ…
- આમચી મુંબઈ
પારિવારિક લગ્ન સમારોહમાં સામેલ થયા ઉદ્ધવ-રાજ ઠાકરે, વીડિયો થયો વાયરલ
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં તો નહીં પણ એક ફેમિલી ફંક્શનમાં પિતરાઇ ઠાકરે બંધુ સાથે જોવા મળ્યા હતા. બંને ભાઈઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક સમારોહમાં સાથે જોવા મળ્યા હતા.રવિવારે દાદરમાં રાજ ઠાકરેની બહેન, જયવંતી ઠાકરે-દેશપાંડેના પુત્રના લગ્ન હતા, જેમાં ઉદ્ધવ…
- ઉત્સવ
ફોકસ પ્લસ : દેશનો પ્રથમ ઓક્સી રીડિંગ ઝોન
-નિધિ શુક્લ છત્તીસગઢ રાજ્યમાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ટ્રસ્ટ, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન બોર્ડ અને રાયપુર સ્માર્ટ સિટી લિમિટેડ દ્વારા વિશ્વસ્તરીય પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં માત્ર પુસ્તકો છે પરંતુ આ પુસ્તકાલયમાં વિશ્વની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ પુસ્તકાલયને નાલંદા પરિસર નામ આપવામાં…
- ઉત્સવ
ઊડતી વાત: બર્ગરમાંથી નીકળેલી ઇયળનો એક્સક્લ્યુસિવ ઇન્ટરવ્યૂ
-ભરત વૈષ્ણવ ‘અભિનંદન.. કૉંગ્રેટસ.. અભિનંદન’ અમે અભિનંદન પાઠવ્યાં. ‘ભૈ, તમે શું બોલો છો એ મને સમજાતું નથી. તમારો યાર, ઇન્ટ્રો- બિન્ટ્રો આપો.’ સામેથી મોઢું બગાડીને અમને કહેવામાં આવ્યું. પત્રકારનો સવાલ ન સમજે તેવી વિરાટ પ્રતિભા બહુરત્ના વસુંધરામાં અસ્તિત્વ ધરાવે છે…
- ઉત્સવ
હેં… ખરેખર?! : ઉત્તરાખંડના ચોપતામાં દુનિયાનું સૌથી ઊંચાઈ પરનું શિવ મંદિર
–પ્રફુલ શાહ વિરાટ હિમાલયના ખોળામાં આવેલો ગઢવાલ વિસ્તાર એટલે આશ્ર્ચર્ય જ આશ્ર્ચર્ય. અહીં વાત કરવી છે કે ઉત્તરાખંડ જિલ્લાના ગઢવાલમાં આવેલા રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા ચોપતા ગામની. આ ગામ તુંગનાથના ભવ્ય પહાડોમાં વસેલું છે. અહીં 3680 મીટરની પર બનેલું શિવ મંદિર…