- ઇન્ટરનેશનલ
આ હોટેલમાં જવાનું તો ઠીક પણ જોઈને પણ ગગડી જાય છે લોકોના હાજા…
જ્યારે પણ આપણે હોટેલની વાત કરીએ એટલે આંખો સામે તરવરી ઉઠે સરસ આરામદાયક રૂમ, સુંદર વ્યુ અને બીજું ઘણું બધું… પરંતુ વિચાર કરો કે જો તમને કોઈ એવી હોટેલ વિશે જણાવે કે જ્યાં જવાનું તો દૂર પણ એ જોઈને પણ…
- ધર્મતેજ
મનન : સ્વાધ્યાયથી ઈષ્ટદેવની પ્રાપ્તિ
હેમંત વાળા પતંજલિના યોગદર્શનમાં જણાવ્યું છે કે ‘સ્વાધ્યાયા’ ઇષ્ટ દેવતાસમ્પ્રયોગ: અર્થાત સ્વાધ્યાય ઇષ્ટદેવતા સાથે સંબંધ થાય છે. અહીં સ્વાધ્યાયનું મહત્ત્વ સમજાવાયું છે, ઇષ્ટદેવતા સાથે સંબંધ શક્ય છે તે પણ દર્શાવાયું છે, અને આ બે વચ્ચેનો સંબંધ સ્થાપિત કરાયો છે. સ્વાધ્યાય…
- ધર્મતેજ
આચમનઃ ભાગ્યવાનને જ સત્સંગની પ્રાપ્તિ થાય
અનવર વલિયાણી શાંત રમણીય વાતાવરણમાં એક સાધુ મહાત્મા નદી કિનારે બેઠા હતા. ત્યાં તેમણે એક બગલાને પોતાની ચાંચ વારંવાર પાણીમાં બોળીને પથ્થર પર ઘસતા જોયો. આ જોઈને સાધુ મહાત્માને ગમ્મત પડી. તે બોલી ઊઠા:-ઘિસ ઘિસ ઘિસ ઘિસ ઘિસતા હૈ,ઉપર લગાવત…
- આપણું ગુજરાત
Gujaratના માછીમારો 26 ડિસેમ્બરે આ મુદ્દે નોંધાવશે ઉગ્ર વિરોધ, દરિયાકાંઠાના ગામો સંપૂર્ણપણે બંધ પાળશે
પોરબંદરઃ ગુજરાતના(Gujarat) રાજકોટ જિલ્લામાં આવેલુ જેતપુર શહેર સાડી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. શહેરના સાડી ઉદ્યોગનુ કેમિકલ યુક્ત પાણી પોરબંદર નજીકના દરિયામાં વહાવવાનો પ્રોજેક્ટ સરકાર આગળ વધારી રહી છે. ત્યારે પોરબંદરમાં ગુજરાત ખારવા સમાજની બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાતના માછીમારો દ્વારા…
- મનોરંજન
આ ઘટનાએ વરૂણ ધવનને બદલી નાખ્યો, રામાયણ, મહાભારત વાંચવા માંડ્યો
બોલિવૂડ અભિનેતા હાલમાં તેની ફિલ્મ બેબી જોનના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ એટલી દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં તે પિતાના રોલમાં છે. તે જોરશોરથી ફિલ્મનો પ્રચાર કરી રહ્યો છે અને ઇન્ટરવ્યુ પણ આપી રહ્યો છે. હાલમાં જ તે કપિલ…
- મનોરંજન
આ ફિલ્મી સિતારાઓના ઝઘડા છે જગજાહેર
બોલિવૂડ એન્ટરટેઇનમેન્ટ આપે છે. આપણે થોડાક સમય માટે થાકબાક ભૂલી જઇએ છીએ. ફિલ્મી કલાકારો તેમના નિવેદનોને લઇને પણ ઘણી વાર ચર્ચામાં આવતા હોય છે. આજે અમે તમને એવા જ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના ઝઘડાઓ જાણીતા છે અને…
- આપણું ગુજરાત
સરકારી કચેરીમાં ફાઇલનું સ્ટેટસ એક ક્લિકમાં જાણી શકાશે, ગુજરાત સરકારનું આ પોર્ટલ છે ઉપયોગી
ગાંધીનગર: ઈન્ટરનેટ યુગમાં દુનિયાભરની માહિતી આંગળીના ટેરવે મળી જાય છે. ડિજિટલ યુગમાં સરકારી કચેરીઓને ફાઇલનું સ્ટેટસ પણ સરળતાથી જાણી શકાય એ માટે ગુજરાત સરકારે મહત્વની સુવિધા શરુ કરી છે. સરકારી કચેરીઓને પેપરલેસ બનાવીને કાર્યક્ષમતામાં વધારો કરવા “ઇ-સરકાર” પોર્ટલ (E-Sarkar Portal)…
- ઇન્ટરનેશનલ
મેલબર્નમાં ભારત-ઑસ્ટ્રેલિયાની મીડિયા વૉર હવે હદ વટાવી રહી છે…
મેલબર્ન: પાંચ મૅચની બોર્ડર-ગાવસકર ટ્રોફી ટેસ્ટ સિરીઝ દરમ્યાન ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમ ત્રણ ટેસ્ટ પછી પણ 1-1ની બરાબરીમાં છે અને આવનારા દિવસોમાં આ શ્રેણીમાં ક્રિકેટ-યુદ્ધ ચરમસીમાએ પહોંચશે એ પહેલા બંને દેશના પત્રકારો વચ્ચેની મીડિયા-વૉર હદ પાર કરી રહી છે.મેલબર્નમાં ભારત-ઑસ્ટ્રેલિયા…
- ઇન્ટરનેશનલ
શું એલોન મસ્ક બની શકે છે અમેરિકના રાષ્ટ્રપતિ? ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો ખુલાસો
વોશિંગ્ટન: ગત મહીને યોજાયેલી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) જીત થઇ હતી, તેઓ આવતા વર્ષે 20મી જાન્યુઆરીના રોજ પદભાર સંભાળશે. ચૂંટણી પ્રચાર દરમિયાન અમેરિકન બિલિયોનેર ઈલોન મસ્કે (Elon Musk) ટ્રમ્પને સમર્થન આપ્યું હતું, જીત બાદ ડોનાલ્ડ…